Cli

બોલીવુડના સૌથી હેન્ડસમ ઋત્વિક રોશનને આવ્યું લગ્નનું માંગુ જાણો વિગતે…

Bollywood/Entertainment

ઋત્વિક રોશનની લવલાઈફ અત્યારે ચર્ચામાં છે હમણાં બેથી ત્રણ વાર ઋત્વિક રોશનને સબા આઝાદ સાથે જોવા મળ્યા હતા ત્યાર પછી બંનેના અફેરને લઈને મીડિયામાં ઘણી ચર્ચાઓ ચાલી હતી પરંતુ હવે ફરીથી ઋત્વીકને એક અન્ય સેલીબ્રીટીનું લગ્ન માટે પ્રપોઝલ આવ્યું છે 2018માં ફેમિના મિસ ઇન્ડિયા યુનાઇટે.

વિજેતા બનેલ ગાયત્રી ભારદ્વાજે ઋત્વિક રોશનને લગ્ન માટે પ્રપોઝ કર્યું છે હાલમાં એક ઇન્ટરવ્યૂમાં ગાયત્રીએ પોતાની જિંદગીની વાતો કરી ઇન્ટરવ્યૂમાં જયારે ગાયત્રીને પૂછવામાં આવ્યું કે તેઓ બોલીવુડના ક્યાં એક્ટર જોડે ડેટ કરવા માંગે છે ત્યારે ગાયત્રીએ કહ્યું હું સિદ્ધાર્થ ચતુર્વેદીને ડેટ કરવા ઇચ્છિશ પરંતુ મને ખબર નથી કે.

તેઓ સીંગલ છેકે નહીં જ્યાં સુધી લગ્ન કરવાની વાત છે ત્યારે હું ઋત્વિક રોશન સાથે લગ્ન કરવા ઇચ્છિશ અને તેઓ જો ફરી એકવાર સેટ થવા ઇચ્છતા હોય તો હું ઋત્વીકથી લગ્ન કરવા ઇચ્છિશ ઋત્વિક રોશન મારા બાળપણનો પ્રેમ છે એટલે હું એમને મારા સપનામાં થી ક્યારેય બહાર નહીં જવા દવ મિત્રો અહીં પ્રપોઝની વાત નીકળી એટલે.

એક મજેદાર વાત જણાવી દઈએ કે ફિલ્મ કહોના પ્યાર હે બાદ ઋત્વિક રોશનને 30 હજાર લગ્નના પ્રપોઝ આવ્યા હતા આ વાત ઋત્વિક રોશને કપિલ શર્માના શોમાં એક ફિલ્મના પ્રમોશન દરમિયાન કહી હતી આ ફિલ્મની સફળતાએ એમને રાતો રાત સ્ટાર બનાવી દીધા હતા ઋત્વિકની ફિમેલ ફોલોવિંગ અત્યારે પણ એવીજ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *