હૈદરાબાદ પોલીસના પગ તળેથી જમીન સરકી ત્યારે ગઈ જયારે એમણે એક રેવ પાર્ટીમાં દરોડો પડ્યો આ પાર્ટીમાં મોટા મોટા સ્ટાર સ્ટારકિડ્સ વીઆઈપી અને રાજ નેતાઓના બાળકો સામે હતા પોલીસે અહીંથી 142 લોકોની ધરપકડ કરી છે પાર્ટીમાં ન!શાનો ઉપયોગ થઈ રહ્યો હતો રિપોર્ટ મુજબ પોલીસે અહીંથી.
કો!કેઈન અને વીડ જેવી પ્રતિબંધિત ન!શાની સામગ્રી મળી આવીછે આ પાર્ટિમાંથી પોલીસને ત્રિપલ આરના એક્ટર રામચરણની પિતરાઇ બહેન નિહારિકાની પણ ધરપકડ કરી છે તેના શિવાય પાર્ટીમાંથી બિગબોસ તેલુગૂના વિનર સિંગર રાહુલ શિબ્લીગુંજની પણ ધરપકડ કરી છે તેના શિવાય આંધ્રપ્રદેશના મોટા.
પોલીસ અધિકરીની પુત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના એક સાંસદના પુત્ર પણ આ દરોડામાં પકડાયો છે એમાંથી જેટલાની પણ ધરપકડ કરવામાં આવી છે એમાંથી બધા રઇસજાદા છે મીડિયા રિપોર્ટ મુજબ આ ફાઈવસ્ટાર પાર્ટી એક હોટલમાં ચાલી રહી હતી પોલીસ આ ફાઈવ સ્ટાર હોટલમાં ઘુસી ત્યાનો નજારો જોઈને હેરાન રહી ગઈ.
એકસાથે એટલા લોકો પકડવાથી હડકંપ મચેલ છે પરંતુ તેમાંથી સૌથી વધુ ચર્ચા રામચરણની બહેન નિહારિકાની થઈ રહી છે તેના બાદ નિહારિકાના પિતા નાગા બાબુએ એક વિડિઓ જાહેર કરીને કહ્યું હતું એમની પુત્રી ત્યાં માત્ર હાજર હતી તેણે કંઈ કર્યું નથી અત્યારે તો પોલીસ બધાનો મેડિકલ ટેસ્ટ કરાવી રહી છે ત્યારે સચ્ચાઈ જાણવા મળશે.