Cli
બોલીવુડ સિંગર મિકા સિંગે ખરીધ્યો આલીશાન પર્શનલ આઈલેન્ડ, પહોળી થઈ જાય એટલો આલીશાન...

બોલીવુડ સિંગર મિકા સિંગે ખરીધ્યો આલીશાન પર્શનલ આઈલેન્ડ, પહોળી થઈ જાય એટલો આલીશાન…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ સિગંર મિકા સિંહે એક ફ્લેટ કે બંગલો નહીં પણ આખો આઈલેન્ડ જ વેચાણ રાખી લીધો છે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મિકા સિંહની જેમ શાન રહીશી થી જીવનાર કોઈ સિગંર નથી બોલીવુડના ઘણા અભિનેતાની અમીરી આપે જોઈએ છે પરંતુ એને ટક્કર આપીને મિકા સિંહે પોતે આઇલેન્ડ ખરીદીને બધાને પાછળ રાખી દીધા છે.

થોડા સમય પહેલા મિકા સિંહે આકાંક્ષા પુરી સાથે સ્વયંવર રચ્યો હતો બંને ના પ્રેમ સંબંધો બહાર આવ્યા હતા પરંતુ હજુ બંને લગ્ન કર્યા નથી આ વચ્ચે પોતાના આઈલેન્ડ પરથી મિકા સિંહે એક વિડીયો શેર કર્યો છે જેમાં તે બોટમાં બેસીને ડ્રાઇવ કરતા જોવા મળે છે બોડીગાર્ડ કીનારા પર ઉભેલા દેખાતા હતા એમને આઈલેન્ડ સાથે 7 બોટ અને.

10 ઘોડા પણ ખરીધ્યા છે માત્ર આઈલેન્ડ નહીં પણ એમની પાસે દુનિયાની સૌથી મોંઘી ગાડીઓનું આગવું કલેક્શન છે જેમાં ફરારી રોલ્સરોય જેગુઆર બીએમડબલ્યુ જેવી મોંઘીદાટ ગાડીઓ સામેલ છે સાથે મિકા સિંહ ના અનેક બંગલાઓ આને ફાર્મહાઉસ પણ છે મિકા સિંહ ને ગાવાનો શોખછે એ એને પ્રોફેશનલ નથી.

ગણાવતા આ વચ્ચે આઈલેન્ડ ખરીદીને બોલીવુડ દિગ્ગજ અભિનેતાઓને મોઢા ના આગંળા નાખવા મજબુર કરનાર મિકા સિંહ ની આઈલેન્ડ ની કિંમત સામે નથી આવી પણ આપ અંદાજો લગાડી શકો છો કે આઈલેન્ડ કેટલો મોંઘો હસે વાચક મિત્રો આપનો આ આઈલેન્ડ મિકા સિંહ ના લેવા પર શું અભિપ્રાય છે જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *