સુ તમે તમારે આ સાચેજ સાંભળવાની હિંમતછે અને હાતો સાંભળી લો કેકેની અંતિમ યાત્રામાં તમારો કોઈ પણ બૉલીવુડ સ્ટાર નથી પહોંચ્યો એજ કેકે જેમણે સલમાન ખાન શાહરુખ ખાન ઇમરાન હાશ્મી રણબીર કપૂર રણવીર સિંહ આમિર ખાન કંગના કેટરીના અને ટાઇગર શ્રોફ જેવા તમામ બૉલીવુડ એક્ટર માટે ગીતો ગાઈને એમની.
ફિલ્મોને મ્યુઝિકલ હિટ બનાવી લીધી એજ સ્ટાર આજે કેકેના નિધન પર એક ફૂલ ચડાવવા નથી આવ્યા કેકેના અંતિમ યાત્રામાં મ્યુઝિક ઈન્ડસ્ટ્રીઝમાં તમામ હસ્તીઓ પહોંચી કેકેના હજારો ફેન્સ પણ એમને અંતિમ વિદાઈ આપવા આવ્યા હતા પરંતુ આ ભીડમાં બધા મોટા સ્ટાર ન જોવા મળ્યા ગોતવા પર એક પણ મોટો સુપરસ્ટાર.
અહીં જોવા ન મળ્યો અને હા આજના જમાનાના નવા સિંગર અને રે!પર પણ અહીં નતા પહોંચ્યા હવે અને કેકેનું અપમાન ન કહેવાય તો આને સુ કહેવાય કેકેએ પોતાના બૉલીવુડ કરિયરમાં સેકન્ડો ગીતો ગાયા કેટલીયેર વાર તો માત્ર કેકેના ગીતોને લીધે ફિલ્મો હિટ રહી એમાંથી એક જન્નત પણ હતી પરંતુ સચ્ચાઈ એ છેકે કેકેને હંમેશા હાઇડ કરવામાં આવ્યા.
એમને પોતાની બૉલીવુડ સફરમાં માટે એક જ એવોર્ડ આપવામાં આવ્યો 2009 માં બચના એ હસીનોના ગીત ખુદા જાને ગીત પર બેસ્ટ પ્લેબેક સિંગરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો એ એમનો જિંદગીંનો એકલો એવોર્ડ છે તેઓ એવોર્ડ માટે નોમિનેટ તો થતા પરંતુ એવોર્ડ આપવામાં ન આવતો પરંતુ હવે કેકેની અંતિમ યાત્રામાં પણ બોલીવુડનો કોઈ એક્ટર ન જોવા મળ્યો.