આજે આના શિવાય કોઈ મોટી ગુડ ન્યુઝ હોઈ જ નહીં શકે કેજીએફ 2 ના સ્ટાર યશે એવું એલાન કરી દીધું છે એમનો દરેક ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠશે અત્યારે દરેક બાજુ કેજીએફ 2 ફિલ્મની ધૂમ મચેલ છે ફિલ્મ 1000 કરોડના આંકડે પહોંચી જશે ફિલ્મની કમાણીએ દરેકના હોશ ઉડાવી દીધા છે પરંતુ તેના બાદ યશે.
ગુડ ન્યુઝ આપતા કેજીએફ 3 નું પણ એલાન કરી દીધું છે કેજીએફ ફિલ્મ ક્યાં લેવલની બની છે એતો એજ જાણે છે જેણે ફિલ્મ જોઈ છે પરંતુ દૈનિક ભાસ્કરની રિપોર્ટ મુજબ યશે ખુલાસો કર્યો છેકે તેઓ કેજીએફ 3 ને એનાથી પણ આગળના લેવલમાં લઈ જશે એટલે કે અત્યાર સુંધી જે ફિલ્મના બે ભાગ આવ્યા છે તેનાથી.
વધુ જબરજસ્ત ફિલ્મ હશે કેજીએફ 2 ના ફિલ્મના પોસ્ટરમા પણ ત્રીજા ભાગનો હીન આપવામાં આવ્યો છે ફેન્સને પણ ત્રીજા ભાગ જોવાનો ઘણો ઉત્સાહ હશે ફેન્સ એ જાણવા માંગે છેકે કેજીએફ ત્રણ માં પણ સીઆઈએના આગમન પછી શું થશે રમિકા સેને જે વોરંટ નીકળ્યો છે તેનું શું થશે સાચેજ રોકી નિધન પામશે કે.
દુનિયા પર રાજ કરવાનું માનું સપનું પૂરું કરશે હવે ફેન્સના આ સવાલોના જવાબ કેજીએફ ફિલ્મના ત્રીજા ભાગમાં બતાવામાં આવશે ફિલ્મનો ત્રીજો ભાગ ક્યારે શૂટિંગ શરૂ અને ક્યારેય રિલીઝ થશે તેના વિશે આવનાર સમયમાં જાણવા મળશે મિત્રો આ મામલે તમે શું કહેશો અમને કોમેંટમાં જણાવી શકો છો.