Cli

સાઉથ વાળા હવે બૉલીવુડ ભાઈજાન સલમાન ખાનને ઈદના તહેવાર પર જોરદાર આપશે ટક્કર…

Bollywood/Entertainment

સાઉથ એકટરોએ હવે મૂડ બનાવી લીધું છેકે તેઓ હવે બોલીવુડથી પણ એકથી અનેક હિટ ફિલ્મો આપીને બોલીવુડને ઝાંખું પડશે રણવીર સિંહ બાદ હવે સલમાન પર પટકી મારવાની તૈયારી છે વાત બે અઠવાડિયા પહેલાની છે જયારે રણવીર સિંહની 83 અને અલ્લુ અર્જુનની પુષ્પા ફિલ્મ વચ્ચે બોક્સ ઓફિસમાં જોરદાર ટક્કર થઈ.

આ ટક્કરમાં રણવીરની ફિલ્મ ફ્લોપ ગઈ કારણ કે ફિલ્મે માંડ 100 કરોડનો આંકડો પાર કર્યો હતો જયારે કે પુષ્પા ફિલ્મે બોક્સઓફીસ પર 350 કરોડ કમાણી કરી નવાઈ ની વાત એ હતી કે સાઉથ સિવાયના હિન્દી દર્શકો પણ પુષ્પાને સારો સહકાર આપ્યો તેનાથી સાઉથ ઇન્ડસ્ટ્રીઝને હિંમત મળી ગઈ એવામાં આરઆરઆર ફિલ્મના ડાયરેક્ટર રાજા મૌલીએ.

સીધા સલમાન ખાનને ટક્કર આપવાનું વિચાર્યું છે કો!રોનને કારણે RRR ફિલ્મની રિલીઝ ડેટને ટાળવામાં આવી હતી પરંતુ હવે રાજા મૌલી એમની ફિલ્મ ઈદ પર રિલીઝ કરવાનો પ્લાન બનાવી રહ્યો છે દરવર્ષે સલમાનની ફિલ્મ ઈદ પર રિલીઝ થાય છે તેના કારણે કોઈ બીજો સ્ટાર ઈદ પર ફિલ્મ રિલીઝ ન કરતા પરંતુ હવે રાજા મૌલી પહેલી વાર સલમાનને ટક્કર આપવાના છે.

RRR ફિલ્મ તેલુગુ તમિલ અને હિન્દી સહિત 6 ભાષાઓમાં રિલીઝ થશે એમનું ટ્રેલર પહેલાજ સુપરહિટ ગયું છે એવામાં ડાયરેક્ટર રાજા મૌલીને વિશ્વાસ છે સલમાન કોઈ પણ એમની ફિલ્મ ઈદ પર રિલીઝ કરશે તો સામે એમની ફિલ્મ RRR ને જોવા લોકો વધુ આવશે હવે જોઈએ છીએ ઈદ પર કોની ફિલ્મ હિટ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *