ભારતીય સાઉથ ફિલ્મોમાં દમદાર અભિનય કરી ઘણા બધા ફિલ્મ એવોર્ડ મેળવનાર ફિલ્મ અભિનેત્રી રશ્મિકા મંદાના તાજેતરમાં ફિલ્મ પ્રમોશન સેટ પર સ્પોટ થઈછે એ જ્યારે પોતાની ગાડીમાં બેઠી હતી એ સમયે મિડીયા કર્મીઓએ એને હિન્દીમાં વાત કરવા માટે કહેતા એ આસેરા સ્મિત સાથે કોઈપણ એટીટ્યુડ કે.
ઘમંડ વિના મીડિયા સામે હિન્દીમાં વાત કરી હતી જ્યારે રિપોર્ટર પૂછ્યું કે તમને હિન્દી આવડેછે તો એને કહ્યું કે હિન્દી આપણા દેશની ભાષા છે એને એક ચાહકે આ દરમિયાન કહ્યું કે તમે ખૂબ સુંદર દેખાવો છો અને તમારી ફિલ્મો પણ ખુબ સરસ હોયછે આ સાંભળતા અભિનેત્રી રશ્મિકાએ થેન્ક્યુ કહીને ટુટક ફુટક.
હિન્દી સાથે ઘણી બધી વાતો કરી સાથે બધાનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો અને ત્યારબાદ ગાડીમાંથી નીચે ઉતરી એને રેડ ટીશર્ટ અને કટ આઉટ જીન્સ પહેરેલું હતું જેમાં ખૂબ જ સુંદર દેખાતી હતી એને નીચે આવીને દરેક ચાહકો સાથે ફોટો પડાવ્યા સાથે એક નાની છોકરીએ ઓટોગ્રાફ માગતા.
અને પ્રેમથી ઓટોગ્રાફ આપતા ગળે લગાડી દીધી અને મીડિયા સમક્ષ પોઝ પણ આપ્યો રસ્મિકા મંદાના ની માસુમિયત છલકાઈ આવતી હતી અને તમામ ચાહકોને પોતાની સાથે ઊભા રહેવાની ઈચ્છા પૂર્ણ કરતા પોતાના રસ્તા તરફ આગળ વધીએ જેને જોઈને ચાહકો બોલી ઉઠ્યા બોલીવુડની.
અભિનેત્રીઓને કેટલો ઘમંડ હોય છે જે રશ્મિકા મંદાના માં સહેજ પણ દેખાતો નથી 2016 માં આવેલી એમની મોટી ફિલ્મ કિરીટ પાર્ટીમાં સર્વશ્રેષ્ઠ અભિનય બદલ એમને ૩૦ મોસ્ટ ડીજાયરેબલ વુમન ઓફ ૨૦૧૭ ની સુચીમા સામેલ કરાયા સાથે 100 કરોડ ના કલ્બ માં પણ સાઉથ અભિનેત્રી.
રશ્મિકા મંદાનાએ સ્થાન મેળવેલું છે તેલુગુ ફિલ્મોમાં એમને અભિને થકી પોતાની અમૂલ્ય પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે કર્ણાટક માં જન્મેલી આ અભિનેત્રી તેલુગુ તમીલ ભાષાની ફિલ્મો માં ખુબ લોકપ્રિય છે સમગ્ર ભારતમાં એમના ખુબ ચાહકો છે મિત્રો આ મામલે તમારી શું પ્રતિક્રિયા છે કોમેંટમાં જણાવવા વિનંતી.