Cli

બૉલીવુડ એક્ટર સોનમ કપુરના પતિ આનંદ આહુજા પર અમરિકામાં લાગ્યા ગંભીર આરોપ…

Bollywood/Entertainment Breaking

સોનમ કપૂરના બિઝમનેસમેન પતિ આનંદ આહુજાને લઈને અગત્યારે એક મોટી ખબર સામે આવી રહી છે એક ઇન્ટરનેશનલ શિપિંગ કંપની માય યુએસને આહુજા પર બનાવતી ભાડાનો આરોપ લગાવ્યો છે આહુજાનો શૂઝનો બિઝનેશ છે કંપનીનો આરોપ છેકે આહુજાએ ટે!ક્સ ચોરી માટે શૂઝના ખોટા બિલ બનાવ્યા.

આહુજાએ એવું કસ્ટમ અને ટેક્સ બચાવ માટે કર્યું શૂઝના બિલને એટલું ઓછું કરીને બતાવ્યું કે ટેક્સ 90 ટકા સુધી ઓછો થઈ ગયો પરંતુ એમની આ ચોરી પકડાઈ ગઈ છે ગયા દિવસોમાં આજ કંપની પર આનંદ આહુજાએ આરોપ લગાવ્યો હતો કે કંપની ખોટી રીતે એમના સમાન ને પકડી રહી છે ઔપચારિક કાગળો દૂર કરી રહી છે.

એમણે નવી કંપનીઓને દુર્ભાવનાપૂર્ણ અને ગોટાળા પણ દર્શાવી હતી આનંદ આહુજા દુનિયાના મશહૂર બિઝનેસમેન છે તેઓ પોતાનો બધો બિઝનેસ લંડનમાં રહીને હેન્ડલ કરે છે ણ આનંદ આહુજા વેન નોનવેજ નામના સ્નેકર પણ વેચે છે તેઓ દુનિયાના સૌથી સારા સ્નેકર માંથી એક માનવામાં આવે છે.

અહીં શૂઝ અને સ્નેકર શિવાય આહૂજાનો કપડાનો પણ બિઝનેશ છે એક રિપોર્ટ મુજબ આહુજા દર વર્ષે 4 હજાર કરોડનો બિઝનેશ કરે છે પરંતુ અહીં અત્યારે આહુજાની ચોરી પકડવા પર એમની ઈજ્જત ધૂળમાં મળી ગઈ છે હવે જોવાનું રહ્યું આ મામલા પર એમના પર શું કાર્યવાહી થાય છે મિત્રો તમે શું કહેશો આ મામલે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *