બૉલીવુડ એક્ટર રિમી સેનને લઈને એક ચોંકાવનાર ખબર સામે આવી રહી છે રિમીનો બોયફ્રેન્ડ એમના 4 કરોડ રૂપિયા લઈને ફરાર થઈ ગયો છે પોલીસે આ મામલે આઇપીસીની કલમ 420 અનર 409 મુજબ મામલો નોંધી લીધો છે અને રીમીના બોયફ્રેન્ડને ગોતવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે પોતાની ફરિયાદમાં.
રીમીએ જણાવ્યું છેકે 3 વર્ષ પહેલા અંધેરીના એક જીમમાં મારી મુલાકાત ગોરેગાંવના રહેનાર રોનક જતીનથી થઈ હતી કેટલાંક દિવસો બાદ મિત્રતા થઈ ગઈ જતીને જણાવ્યું હતું કે તેઓ એક બિઝનેસમેન છે અને તેણે એલઇડી લાઈટની એક કંપની ખોલી છે તેના બાદ તેણે મારી સામે કંપનીમાં 40 ટકા પાછા આપવામાં માટે.
રોકાણની વાત કરી જયારે મેં રોકાણ કરવાની તૈયારી દર્શાવી ત્યારે તેણે એગ્રીમેન્ટ તૈયાર કરાવ્યું જયારે રોકાણનો સમય પૂરો થયો ત્યારે મેં જતીનથી મારો નફો માંગ્યો પરંતુ જતીન ફોન જ નથી ઉઠાવી રહ્યો તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે જતીને આવી કોઈ કંપની જ નથી શરૂ કરી ત્યારે મને જાણવા મળ્યું કે મારી સાથે દગો થયો છે.
અને મેં જતીન સામે ફરિયાદ નોંધાવી દીધી હકીમતમાં આ પૂરો મામલો પ્રેમનો છે જીમીને જતીનથી પ્રેમ થઈ ગયો અને એ ભરોસાથી જતીને રિમીના ભરોસાને જીતીને 4 કરોડ 14 લાખ લઈ લીધા અને ખોટી કંપની બનાવના નામે ઠગાઈ કરી લીધી પ્રેમમાં પાગલ રીમીએ એકવાર જઈને ચેક ન કર્યું કે આટલી મોટી રકમ આપી છે તેણે કોઈ કંપની ખોલી છેકે નહીં.