સાઉથ ફિલ્મોની આટલી મોટી સફળતા જોઈને બોલીવુડના મગજમાં ગરમી ચડી ગઈ કો!રોના બાદથી બૉલીવુડ ફિલ્મો એક પછી એક ફ્લોપ જઈ રહી છે ગયા દિવસોમાં હમણાં રિલીઝ થયેલી ટાઇગર શ્રોફની હિરોપંતી 2 અને અજય દેવગણની રનવે 34 પણ ફ્લોપ ગઈ પોતાની ફિલ્મ ફ્લોપ થયા પછી લોકો તેનાથી સીખમણ લેછે.
પરંતુ અજય દેવગણ તો ઉંધી ચાલ જ ચાલવા લાગ્યા છે હકીકતમાં અજય દેવગને પોતાની ફિલ્મ દેદે પ્યાર દેની સિક્વલનું એલાન કરી દીધું છે અને એ પણ ત્યારે કે જયારે આજકાલ લોકો એવી ફિલ્મો જોવાનું બિલકુલ પસંદ નથી કરતા બૉલીવુડ હંગામાની રિપોર્ટ મુજબ અજયે કહ્યું છેકે વર્ષ 2019માં રિલીઝ થયેલ એમની ફિલ્મ.
દેદે પ્યાર દેની સિક્વલ બનાવશે પરંતુ અહીં લોકોને નવાઈ લાગી રહી છે કારણ કે અજય દેવગણની એ ફિલ્મ સુપરહિટ નતી રહી પરંતુ માત્ર હિટ જ રહી હતી એ ફિલ્મ પર 75 કરોડ ખર્ચ થયું હતું અને 135 કરોડની ફિલ્મે કમાણી કરી હતી અત્યારે સાઉથની ફિલ્મો 1000 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી રહ્યા છે.
એવામાં અજય દેવગણે એવી ફિલ્મની સિક્વલ બનાવવાની જાહેરાત કરી છેકે જે ફિલ્મમાં લોકોને કોઈ રસ ન નથી લોકોના મુજબ અજય દેવગણે કોઈ ફિલ્મની સિક્વલ બનાવવી હતી તો તાનાજી જેવી સુપરહિટ થયેલ ફિલ્મની સિક્વલ બનાવતા લોકો હવે એજ કહી રહ્યા છેકે બૉલીવુડ અત્યારે ફ્લોપ જઈ રહ્યું છે છતાં લોકો પસંદ ન કરે એવી ફિલ્મો બનાવી રહ્યું છે.