બોલિવૂડ અભિનેતા આમિર ખાન ફિલ્મ લાલસિંહ ચડ્ડા ફ્લોપ થયા બાદ પહેલીવાર મિડીયા સામે દેખાયા હતા પણ એમની એ સમયની જે પ્રતિક્રિયા હતી એની ચર્ચા ચોતરફ છવાઈ હતી જ્યારે અમીરખાન ફિલ્મ લાલસિંહ ચડ્ડા ના પ્રમોશન વખતે ઘણા સેલિબ્રિટી સાથે દેખાતા હતા અને દરેક જગ્યાએ પોતાના ફિલ્મનુ પ્રમોશન કરતા હતા.
એજ આમિર ખાન આજે મોઢું સંતાડતા દેખાયા હતા તેમને લાલસિંહ ચડ્ડા ફ્લોપ જવા માટે ટ્રોલ કરાયા તો માટે તાજેતરમાં એક બેંક એડ માં હિન્દુઓની લાગણીઓને રીતી રિવાજ સાથે અડમાં છેડછેડ કરીને દુભાવાવનો પણ આરોપ લાગ્યો હતો જેના કારણે આમિર ખાનન પર લોકોનો ખૂબ ગુસ્સો જોવા મળ્યો હતો.
અને લોકો ખૂબ ટ્રોલ કરતા જોવા મળ્યા હતા આ વચ્ચે અમીરખાન મુંબઈમાં કોઈ પોતાના પ્રોજેક્ટ માટે આવેલા નજર તો આવ્યા પરંતુ મીડિયા ને એ બોયકોટ કરતા નજર આવ્યા હતા તેઓ એ મોઢા પર ફુલ માસ્ક લગાડેલુ હતું ટોપી ટીસર્ટ પહેરેલું હતું અને ચહેરો ઢાંકી દિધો હતો મિડીયા.
કેમેરા અને લોકોની ભિડ વચ્ચે તેઓ ફટાફટ નિકડી ગયા હતા મિડીયા એમના સહ કર્મી અને ગાડીને ઓળખી શકી હતી પણ આમીર ખાન ઉભા નહોતા રહ્યા તે મિડીયા અને લોકોથી મોઢું છતાડીને ઉતાવળા પગલે ચાલ્યા ગયા હતા વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો.