અમિતાભ બચ્ચનને લઈને અત્યારે એક મોટી ખબર સામે આવી રહી છે મુંબઈ પોલીસે બિગ બીના પર્શનલ બોડીગાર્ડ જીતેન્દ્ર સિંદેને સેવા નિયમોનાં ઉલ્લઘનના આરોપમાં વિલંબિત કરવામાં આવ્યા છે જીતેન્દ્ર સામે તપાસ ચાલુ કરવામાં આવી છે મીડિયા રિપોર્ટ મુજબ સિંદે અમિતાભ જોડેથી વર્ષે.
સુરક્ષાના નામ દોઢ કરોડ ચાર્જ લેતો હતો જયારે જીતેંદ્ર પોલીસમાં હોવાના નાતે સરકાર પગાર આપે છે મામલો સામે આવતા સિંદેને મુંબઈના ટીવી માર્ક પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા સવાલ એ પણ છેકે બચ્ચન પણ જાણતા હતા કે જીતેન્દ્ર એક સરકારી પોલીસ અધિકારી છે છતાં તેઓ એમને ચાર્જ આપી રહ્યા હતા.
ખબર સામે આવતા સિંદેને ટ્રાન્સફર કરી દીધા છે પોલીસ અધિકારી મુજબ સિંદેએ પોતાની પત્નીના નામે એક સુરક્ષા એજન્સી પણ ખોલી હતી આ એજન્સી કેટલીયે નામી સ્ટારને સિક્યુરિટી આપે છે પુછતાજમાં સિંદેએ જણાવ્યું કે પત્નીની કંપની એમના નામે ચલાવે છે સિંદે પોતાની લેવડ દેવડ રોકડમાં કરતો હતો.
કારણ કે પોલીસને ખબર ન પડે પોલીસને તેના બેન્ક ખાતામાં કોઈ રકમ મળી નથી સામે આવ્યું છેકે સિંદેએ કેટલીક સંપત્તિ પણ ખરીદી છે સાથે 4 વાર દુબઇ અને સિંગાપુરનો પ્રવાસ પણ કર્યો હતો સિંદેએ 2015થી લઈને ઓગસ્ટ 2021 સુધી અમિતાભના બોડીગાર્ડ તરીકે કામ કર્યું હવે અમિતાભ પર પણ સવાલ છેકે એમને એક સરકારી માણસ પર આ રીતે પૈસા કેમ વહાવ્યા.