Cli

મતદાર સુધારણા ફોર્મની A TO Z માહિતી

Uncategorized

સૌથી પહેલા વાત કરીએ મતદાર યાદી સુધારણા વિશે [સંગીત] દેશના 12 રાજ્યો સહિત ગુજરાતમાં મતદાર યાદી સુધારવા માટે સરની કામગીરી શરૂ થઈ ગઈ છે જેમાં રાજ્યના 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોએ પોતાના ફોટોથી લઈને સરનામા સુધીની વિગતો આપવાની રહેશે તેવામાં લોકો જુદા જુદા સવાલો પૂછી રહ્યા છે. આ કામગીરી કેવી રીતે થઈ રહી છે?

તેમાં શું શું આપવાનું રહેશે? જો સરનામું ચેન્જ કરવું હોય તો શું કરવું? જો જૂની યાદીમાં નામ ન હોય તો શું કરવું? આ તમામ સવાલોના જવાબઅમે તમને આપવાનો પ્રયાસ કરીશું જેથી તમારી તમામ મૂજવણો દૂર થઈ શકે. રાજ્યમાં 5 કરોડથી વધારે મતદારો છે અને આ તમામ મતદારોના વેરિફિકેશન કરવાની કામગીરી 4 નવેમ્બરથી જ દરેક જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે હજારો બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસર લોકોના ઘરે ઘરે જઈને વેરિફિકેશનની કામગીરીમાં લાગી ગયા છે. આ પ્રક્રિયામાં સૌથી સારી વાત એ છે કે તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી.

બીએલઓ તમારા ઘરે આવીને જ માહિતી એકઠી કરશે. જ્યારેબીએલઓ તમારા ઘરે આવે ત્યારે શું કરવાનું રહેશે? કેવી રીતે ફોર્મ ભરવાનું રહેશે તેની અમે તમને વિગતવાર માહિતી આપીરહ્યા છીએ. બૂથ લેવલ ઓફિસર તમારા ઘરે આવશે ત્યારે ઘરના તમામ મતદારોના નામ સાથેનું ફોર્મ આવશે. આ ફોર્મ આંશિક રીતે ભરેલું હશે અને બાકીની વિગતો મતદારે જાતે ભરવી પડશે સર માટેના એક પાનાનું ફોર્મ ત્રણ ભાગમાં છે જેમાં સૌથી ઉપર મતદારનું નામ એપિક નંબર અને સરનામું એમ ત્રણ વિગત પહેલા ખાનામાં પ્રિન્ટેડ હશે એટલે કે પહેલેથી જ છપાયેલી હશે એની બાજુમાં જે તે મતદારના મત વિસ્તારની વિગતો આપેલી હશે આ વિગતો પણ ફોર્મમાં છપાયેલી જશે

એટલે કે આ વિગતો પણ મતદારે ભરવાની રહેશે નહીં. ત્રીજા ખાનામાં ક્યુઆર કોડ અને ચોથા ખાનામાં મતદારનો જૂનોફોટો પ્રિન્ટ કરેલો હશે એટલે કે અગાઉની મતદાર યાદીમાં તમે જે ફોટો આપેલો હશે તે ફોટો ત્યાં લાગેલો હશે. મોટા ભાગના કિસ્સામાં લોકોનો ખૂબ જ જૂનો ફોટો ત્યાં જોવા મળે છે ત્યારબાદ સૌથી જમણી તરફનું ખાનું ખાલી હશે જેમાં મતદારે પોતાનો લેટેસ્ટ રંગીન ફોટો ચોટાડવાનો રહેશે એટલે કે જ્યારે પણ બીએલઓ તમારા ઘરે શરદી કામગીરી માટે આવે તો ઘરમાં જેટલા પણ મતદારો હોય તેમના પાસપોર્ટ સાઈઝના ફોટો તૈયાર રાખવા ટૂંકમાં ફોર્મના પહેલા ભાગમાં તમાર તમારો નવો ફોટો લગાડવાનો રહેશે તેમાં તમારે બીજું કંઈ કરવાનું રહેશે નહીં પરંતુ ફોર્મના બીજા ભાગમાં નવ વિગતો માંગવામાંઆવી હશે જેમાંથી કેટલીક વૈકલ્પિક છે

તે નહીં ભરો તો પણ ચાલશે અને જે વિગતો લાગુ ન પડતી હોય તેમાં કંઈક લખવાનું રહેશે નહીં એ રીતે સમજવું જરૂરી છે કે ફોર્મનો બીજો ભાગ કોઈ અલગ પેજમાં નહીં હોય પરંતુ એક જ પેજમાં હશે. ફોર્મના બીજા ભાગમાં જન્મ તારીખ ફરજીયાત લખવાની રહેશે બીજા ખાનામાં આપેલો આધાર નંબર ઓપ્શનલ છે ત્યારબાદ ત્રીજા ખાનામાં તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે જ્યારે ચોથા ખાનામાં પિતા કે વાલીનું નામ લખવાનું રહેશે પાંચમાં ખાનામાં વાલીનો એપિક નંબર લખવું ઓપ્શનલ છે છઠ્ઠા ખાનામાં માતાનું નામ લખવાનું રહેશે ત્યારબાદ સાતમાં ખાનામાં માતાનો એપિક નંબરઓપ્શનલ આઠમાં ખાનામાં જીવનસાથીનું નામ લખવાનું રહેશે આ વિગત જેને લાગુ પડતી હોય તેને જ લખવાની રહેશે ત્યાર પછીના નવમાં ખાનામાં જીવનસાથીનું એપિક નંબર લખવાનું રહેશે મોટા ભાગનું ફોર્મ ભરાઈ ગયા પછી ફોર્મનો ત્રીજો ભાગ ખૂબ મહત્વનો છે જેને વિગતો વધારે કાળજી સાથે ભરવાની રહેશે કારણ કે અહીં બે પ્રકારની વિગતો ભરવાની છે જેમાં એના આધારે જ એ નક્કી થશે કે મતદારનું નામ નવી યાદીમાં રહેશે કે નહીં રહે જો છેલ્લા સરમાં તમારું નામ મતદાર યાદીમાં હોય તો ડાબી બાજુના ભાગમાં માહિતી લખવાની રહેશે આ મુદ્દે કોઈ મૂજવણ રાખવી નહીં કારણ કેબીએલઓ જ તમને જણાવી દેશે કે તમારું નામ છેલ્લા સરમાં હતું કે નહીં જો તમારું નામ છેલ્લા સરમાં હોય તો તમારું નામ એપીક નંબર નું લખવાનું રહેશે જે તમારા ચૂંટણી કાર્ડ ઉપર લખેલા હશે ત્યાર પછી જે તે સમયે તમારા જે સંબંધીઓના નામ મતદાર યાદીમાં હતા

તેની વિગતો લખવાની રહેશે જેમ કે માતા પિતા અને પતિની વિગતો લખવાની રહેશે જેમાં તેમના નામ તેમની સાથે જે સંબંધ હોય તે જિલ્લો અને રાજ્યનું નામ લખવાનું રહેશે છેલ્લે વિધાનસભા મત વિસ્તાર લખવાનું રહેશે અને છેલ્લા ત્રણ ખાનામાં વિધાનસભા વિસ્તારનો નંબર ભાગ નંબર અને ક્રમ લખવાના રહેશે આવિગતો જૂની મતદાર યાદીમાં હશે જેની વિગતો તમને બીએલઓ પાસેથી પણ મળી જશે ડાબી બાજુના ખાનાની વિગતો ભરાઈ ગયા બાદ જમણી બાજુના ખાનાઓમાં એવા લોકોએ જ વિગતો ભરવાની રહેશે જેમના નામ ગયા વખતના સરમાં ન હતા આ ખાનાની વિગતો પણ ધ્યાનથી ભરવાની રહેશે જેમાં તમારું નામ તમારા ઘર પરિવારની જે વ્યક્તિનું નામ છેલ્લા સરના મુજબ હોય એ લખવાનું રહેશે

આ ઉપરાંત તેમની સાથેનો તમારો સંબંધ જિલ્લો રાજ્ય અને તેમનું નામ જે વિધાનસભા વિસ્તારમાં હોય તેનું નામ લખવું પડશે. છેલ્લા ત્રણ ખાનામાં વિધાનસભા વિસ્તારનો નંબર ભાગ નંબર અને ક્રમ લખવાનોરહેશે આ બાબતે ક્યાંય પણ અટકો તો તમારા બીએલઓ તમને મદદરૂપ થશે. અહીં વિધાનસભા નામ અને વિસ્તારના ખાનામાં એસી નામ અને એસી નંબર એવું લખેલું હશે જેથી તેમાં એકાઉન્ટ નંબર લખવાની ગેરસમજ કરવી નહીં આટલી વિગતો ભરાઈ ગયા પછી નીચે મતદારની સહી અથવા ડાબા હાથના અંગૂઠાનું નિશાન લગાવવાનું છે જો કોઈ મતદાર પોતે હાજર ન હોય તો તેના બદલે ઘરનો પુખ્તવયનો અન્ય સભી સભ્ય હોય તે સહી કરી શકશે અથવા ડાબા હાથ ના અંગગુઠાનું નિશાન લગાવશે તો ચાલી જશે પરંતુ તેણે જે તે મતદાર સાથેનો પોતાનો સંબંધ લખવાનો રહેશે સૌથી છેલ્લેબીએલઓએ સહી કરવાની રહેશેજે મતદારનો જન્મ 2 ડિસેમ્બર 2004 પછી થયો હોય તે મતદારોએ પોતાના માતા પિતા અથવા દાદા દાદીની મતદાર યાદીની વિગતોના આધારે ફોર્મમાં વિગતો ભરવાની રહેશે હવે તમને થાય કે જે સમયે બીએલઓ તમારા ઘરે આવ્યા હોય

તે સમયે તમે હાજર ન હોવ તો શું કરવું આ ઉપરાંત આવા બીજા ઘણા મુજવતા સવાલોને લઈ ન્યુઝ કેપિટલની ટીમે રાજકોટના કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશ સાથે ખાસ વાતચીત કરીબીએલઓસ દ્વારા 4 નવેમ્બર 2025 થી લઈને 4 ડિસેમ્બર 2025 સુધી આપના ઘરે મિનિમમ ત્રણ વખત મુલાકાત લેવામાં આવશે અત્યારે 7 ડિસેમ્બર 7 નવેમ્બર 2025 મતલબ કે આવતી કાલ સુધીતમામ 23,91,27 વોટર જે છે આને ઘરે ઇન્યુમરેશન ફોર્મસ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે ઇન્યુમરેશન ફોર્મ્સમાં ત્યાં વિકતો લખી છે કે આપને આપના ફેમિલી મેમ્બર્સ જે છે આની ડિટેલ્સ પ્રોવાઈડ કરાવવાની છે કે 2002 ની યાદીમાં આ લોકોના ભાગ નંબર આનું બૂથ નંબર અને સિરીયલ નંબર શું હતા આને સાથે આપણે પેડિગ્રી જે ફેમિલી લિંકેજ કરીશું અને ફેમિલી લિંકેજ કરીને જે પણ મતદારો છે આના પોતે પોતાના ફાધર આની તમામની એક ઓળખ જે છે આ સાથે પ્રસ્થાપિત થઈ શકશે આપણે કોઈપણ પ્રકારની માહિતી જે જોઈ જોઈએ છીએ તો બીએલઓ આપને ઘરે આવીને આપશે અમે બીએલઓના મલ્ટીપલરાઉન્ડસ ઓફ ટ્રેનિંગ કર્યા છે અને તમામ બીએલઓ આજની તારીખમાં કોઈ પણ બીએલઓને આપશો તો આપને સંપૂર્ણ મદદગાર થશે આ લોકો જે મતદારો પોતાના ઘરે નહીં હોય એબ્સેન્ટ હોય અથવા કોઈ બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયા હોય અથવા ડેથ થઈ ગયો હોય આનું નામ કમી નહીં થાય આની સાવચેતી રાખવાની છે અને એવું જે સપોઝ નામ કમી પણ થઈ જાય

તો પછી આનું જે ક્લેમ એન્ડ ઓબ્જેક્શન પિરિયડ છે 9 ડિસેમ્બર થી લઈને 8 જાન્યુરી વચ્ચે ત્યારે પોતાનું ક્લેમ કરીને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરીને ને અને પોતાનું નામ મધ્યાર યાદીમાં રહે આ ડેમોક્રેસીના જે એક ઈમ્પોર્ટન્ટ ભાગ છે4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધીના સમયગાળામાં બીએલઓ દરેક મતદારના ઘરે ત્રણ ત્રણ વખત જશે જો કોઈ વ્યક્તિએ મતદાર યાદીમાં નવી નોંધણી કરાવવાની હોય તો તેમણે ફોર્મ છ ભરવાનું રહેશે. જો કોઈ મતદારે પોતાનું નામ જે તે મત વિસ્તારમાંથી કમી કરવાનું હોય તો તેમણે ફોર્મ સાત ભરવું પડશે અને જો કોઈ મતદારે સુધારો કરાવવો હોય અથવા સ્થળાંતર કર્યું હોય તો તેમણે ફોર્મ આઠ ભરવાનું રહેશે. જો કે સૌથી મહત્વની બાબત એ છે કે પુરાવા કયા આપવાના રહેશે? તો કુલ 12 પુરાવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાંથી તમારે કોઈ એક પુરાવો રજૂ કરવાનો રહેશે. પરંતુ કેટલાકકિસ્સામાં મતદારોએ પોતાના માતા પિતાના પુરાવા પણ રજૂ કરવાના રહેશે. જો 12 પુરાવા ઉપર નજર કરીએ તો આપને વધુ ખ્યાલ આવશે સરકારી કર્મચારીનું ઓળખપત્ર અથવા પેન્શન ઓર્ડર માન્ય ગણાશે સરકાર કે જાહેર ક્ષેત્રના સંગઠન દ્વારા ઇસ્યુ કરાયેલું ઓળખપત્ર અથવા ડોક્યુમેન્ટ પુરાવા તરીકે ચાલશે આ ઉપરાંત જન્મનું પ્રમાણપત્ર પાસપોર્ટને પણ માન્ય રાખવામાં આવશે શાળા અથવા શૈક્ષણિક પ્રમાણપત્રનો પુરાવો માન્ય ગણાશે કાયમી સરનામાનું પ્રમાણ પ્રમાણપત્ર પુરાવા તરીકે ચાલશે આ ઉપરાંત વન અધિકારનું પ્રમાણપત્ર પુરાવા તરીકે માન્ય ગણાશે આધાર કાર્ડ અને જાતિનું પ્રમાણપત્ર પુરાવાતરીકે ચાલશે એટલું જ નહીં રાજ્ય સરકાર અથવા સ્થાનિક સરકારી સંસ્થાનું ફેમિલી રજિસ્ટર માન્ય રહેશે સરકારે જમીન અને મકાનની ફાળવણી કરી હોય તો તેનો પુરાવો માન્ય ગણાશે

અને જ્યાં લાગુ પડતું હોય ત્યાં નાગરિકોનું નેશનલ રજિસ્ટર પણ માન્ય રહેશે તમામ કામગીરી પૂર્ણ થયા પછી 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન થશે. ત્યારબાદ 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી નવી મતદાર યાદીમાં વાંધા અરજી હોય તો મોકલવાની રહેશે. 9 ડિસેમ્બરથી 31મી જાન્યુઆરી વચ્ચે આ વાંધા અરજીની ચકાસણી અને સુનાવણી થશે. આ તમામ પ્રક્રિયાઓ બાદ અંતિમ મતદાર યાદીનું પ્રકાશન 7 ફેબ્રુઆરી2026 ના રોજ કરવામાં આવશે. આખી પ્રક્રિયામાં બે બાબતો સૌથી મહત્વની રહેશે પહેલી બાબત એ કે ચૂંટણી કાર્ડ માટે પાત્રતા ધરાવતો કોઈપણ નાગરિક નવી મતદાર યાદીમાં બાકાત ન રહી જાય અને બીજી મહત્વની બાબત એ કે કોઈપણ ગેરલાયક વ્યક્તિ ભૂલથી પણ નવી મતદાર યાદીમાં સામેલ ન થાય પ્રાઈમનાનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત [સંગીત]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *