બનાસકાંઠાના વડગામ પંથકમાં લગ્ન કરાવાને રૂપિયાતણ લાખની ચિત્રપિંડી કરાઈ હતી પોલીસે રિકવર કરેલી રકમ અરસદારને પરત કરી હતી બનાસકાંઠાના વડગામ પંથકમાં બનેલી ઘટનાની વિગત એવી છે કે એક અરસદાર કુવારો હોવાથી કેટલાક શક્ષોએ તેઓને લગ્ન કરાવવાની લાલચ આપી હતી જેમાં અગાઉથી જ ગુનાહિત કાવતરું રચી એક છોકરી સાથે અરસદારના લગ્ન કરાવ્યા હતા અને રૂપિયાત લાખ લઈ લીધા હતા ત્યારબાદ છોકરીને શક્ષોએ તેમના ઘરે પરત બોલાવી લીધી અને ફોન સ્વીચ ચોક કરી દીધો હતો. તેમજ ઘરનું સરનામું બદલી લઈ અરદદાર સાથે ઠગાઈ કરવામાં આવી હતી.
આ અંગેની છિતરપિંડી ફરિયાદ નોધાતા પોલીસે પાંચ સક્ષોની સંડવણી જાહેર થતા તેમની અટકાયાત કરવામાં આવી હતી. જો કે છેતરપિંડી કરેલી રકમ કુલ રૂપિયા 2,51,000 પોલીસે રિકવર કર્યા હતા. રિકવર કરેલ રૂપિયા કોર્ટે ફરિયાદીને પરત કરવા હુકમ કર્યો હતો. જેથી બનાસકાંઠા જિલ્લા પોલીસવાળા પ્રશાંત સુંબે ના હસ્તે તેરાતુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ભોગ મનનાર અરસદારને તેની રકમ પરત કરવામાં આવી હતી જેથી અરસદારે પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
નમસ્કાર હું પ્રશાંત સુંબે એસપી બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી 2025 માં એક છેત્રપંડીનો બનાવ બનેલ હતો જેમાં એક જે ફરિયાદી ભોગ બનનાર યુવક છે તેઓને પાંચ લોકોની ટોળકીને લગનની લાલચ આપીને છેતરપંડી કરવામાં આવેલ હતી અને આ ગુનામાં તેઓ પાસેથી 3ણ લાખ જેવી રકમ તેઓએ મેળવી લીધેલ હતી વડગામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને અન્ય અને સ્ટાફ દ્વારા સારી રીતે આ કેસનો ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલ હતો.
અને આમાં 2,51,000 ની રકમની રિકવરી પણ કરવામાં આવેલ હતી. ગુજરાત સરકાર તેમજ ગુજરાત પોલીસની જે કાર્યક્રમની નીતિ છે તેરા ઉચકો અર્પણની જેમાં ફરિયાદીના ગયેલ મુદ્દામાલ પાછળ તેઓને આપવાની અમારી જે પહેલ છે આ પહેલ અંતર્ગત વડગામ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દ્વારા આ 2,51હ000 ની રકમ ફરિયાદીને સહકાર આપીને તેઓ પાસેથી
અને માનનીય કોર્ટ સાહેબ પાસેથી છોડવીને આજ તેરાતૃષ્પણ કાર્યક્રમ અંતર્ગત તેઓને પાછળ આપવામાં આવેલ મારી આપ સૌના માધ્યમથી તમને વિનંતી છે આ પ્રકારના કોઈ પણ બનાવ આપના સાથે બને તો તાત્કાલિક પોલીસને સંપર્ક કરજો અમે આપના સાથી છે અને આપના સાથે જે પણ આ પ્રમાણે ક્ષેત્રપંડી કરવા માંગતા હોય તેઓને ન્યાયની કક્ષામાં આવીને અને કાયદાનો જે અમારો પ્રયત્ન છે કાયદા બનવાનો તે તેઓને કરવામાં આવશે શિક્ષા કરવામાં આવશે થેન્ક્યુ જય હિન્દ