Cli

નડિયાદમાં કોર્પોરેશન કચેરીની બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મોરે-મોરા, બબાલનું સાચુ કારણ શું?

Uncategorized

રાજ આ દ્રશ્યો તમે જે જોયા એ નળિયાદના છે નળિયાદની કોર્પોરેશન કચેરીની બહાર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના જે કાર્યકારો છે એ બંનેની વચ્ચે ચડભડ થઈ હુસાતુસી થઈ બોલાચાલી થઈ અને બોલાચાલી એટલી ખરાબ હદે થઈ કે મારામારીમાં પરિણમી અને છૂટા હાથની મારામારીના દ્રશ્યો છે એ વાયરલ થયા અને પછી ચર્ચા થઈ સોશિયલ મીડિયામાં કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યવકારો વચ્ચે નળિયાદની અંદર મોરે મોરા થયા કારણ શું હતું એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ શાહીમાં રજૂઆત કરવી એ રજૂઆત કરવાનો તમામ વ્યક્તિઓને અધિકાર છે સામાન્ય રીતે આપણેત્યાં રાજનૈતિક પાર્ટીઓ હોય એ પાર્ટીઓના કાર્યકરો હોય જે પ્રજાના પ્રશ્નો ઉઠાવતા હોય અને પ્રજાના પ્રશ્નો ઉઠાવીને લાગતા વળગતા અધિકારીને રજૂઆત કરવા માટે જતા હોય નળિયાદમાં પણ બન્યું એવું જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ગયા હશે.

લોકોના પ્રશ્નોને લઈને કોર્પોરેશનની અંદર રજૂઆત કરવા માટે કોંગ્રેસના કાર્યકરો પણ ત્યાં રજૂઆત કરવા માટે પહોંચ્યા કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા એટલે એમણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર ટિપ્પણી કરી સામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ પણ વળતો પ્રહાર કર્યો બંને વચ્ચે એટલી હદે બોલાચાલી થઈ ગઈ કે મારામારી થઈ ગઈ ત્યાંપડેલા કાચના ગ્લાસ અને બાકી બધી જ વસ્તુઓથી મારામારી અને અપશબ્દોની વણજાર થઈ ગઈ અને પછી બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવા સુધી વાત પહોંચી ડીવાયએસપી ઘટનાસ્થળે પહોંચ્યા અને એમને આખો મામલો થાળે પાડ્યો વાત હતી લોકોના પ્રશ્નોની રજૂઆત વાત કરવાની પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોએ એકબીજા પર ટિપ્પણી કરી જાતિવાચક શબ્દો બોલ્યા

અને એના કારણે આ આખો મામલો ગરમાયો ભારતીય જનતા પાર્ટીના કાર્યકારો એવું કહી રહ્યા છે કે અમે ત્યાં ગયા એમના જે એડવોકેટ કાર્યકાર છે એવું કહી રહ્યા છે કે અમે ત્યાં ગયા અને કોંગ્રેસના કાર્યકારોએ એમને લુખાકહીને સંબોધન કર્યું આ સિવાય એમણે ઘણા જાતિવાચક શબ્દો બોલ્યા છે જ્યારે રાજનીતિમાં હોય જ્યારે જાહેર જીવનમાં હોય ત્યારે આ પ્રકારે વર્તન ન કરવું જોઈએ સામે કોંગ્રેસના જેને નેતા છે કાર્યકર્તા છે એમનું એવું કહેવું છે કે અમે બોલ્યા છીએ અમારી પાસે પુરાવા છે કે અમે કેમ બોલ્યા છીએ પોલીસમાં અમે આપીશું એટલે બંને પક્ષે હાલ તો પોલીસ ફરિયાદ નોંધાવાની તૈયારી છે. બંને પક્ષના કાર્યકરો શું કહી રહ્યા છે? સાંભળીએ. એ લોકો આજે એવું લાગ્યું અમને ગેરકાયદેસર મંડળી રચીને જાણે અમારી જોડે લડવા જાયા હોય એવું વાતાવરણ અમને આજે લાગ્યુંપાલિકાની અંદર. એટલે ઘટનામાં એવું હતું કે હું મારા પ્રજાલક્ષીના કામો માટે કમિશનર સાહેબને મળવા ગયેલો એટલે અંદર કોંગ્રેસના બધા જે હાર્દિક ભટ્ટ છે રાજુ રબારી છે રજની દવે છે ભાવિક પરમાર છે આ બધા અંદર બેઠેલા હતા.

એટલે હું બહાર ઉભો રહ્યો કે એ લોકો નીકળ્યા પછી મારી રજૂઆત હું કરું તો અમે બહાર નીકળ્યા ત્યાં પછી આ કાના આપણે રવિભાઈ જીગરભાઈ અને આ કાનાભાઈ અને અજયભાઈ અમે બધા ભેગા થતા એટલે અમે લોકોની વેટ એન્ડ વોચ કરતા હતા બહાર નીકળ્યા પછી અમે અંદર અમારી રજુઆત હતી પ્રજાલક્ષી એ અમે કહેવા જતા હતા એટલે અમે બહાર એ લોકો જેવાબહાર નીકળ્યા એટલે લોકો અમને પહેલા બોલ્યા કે આ લુખાઓ આવી ગયા છે લુખાઓ આવી ગયા એટલે અમે લોકોને એવું કીધું કે અમે તો કયું વાત સાહેબને અમે કીધું સાહેબ અમે તમાચ જો રજુઆત કરવા આવ્યા છે આ અમને ગમે તેમ બોલે છે એટલે લોકોએ અમાર પર ડાયરેક્ટ હુમલો કરી દીધો જે કાચના ગ્લાસ અને જે સ્ટી હતી એ મારી મને કાચનો ગ્લાસ અહી માર્યો છે એટલે એ તો કોન્સ્ટેબલે પકડી લીધો ગ્લાસ ન ગ્લાસ માર અંદર પેટ ચીરી નાખત મારુ કોણ કોણ હતા તમે એમાં આપણે ભાઈ રાજુભાઈ રબારી હાર્દિક ભટ્ટ પછી પેલો રજની દવે પછી ભાવિક પરમાર બીજા સાત આઠ જણા બીજા જણા જોડ્યા હતાતમારી શું માંગણી અમારી માંગણી એક જ હતી કે અમને સાચો ન્યાય મળવો જોઈએ

આ હુમલો કેમ કર્યું તમને અમારે કોઈ વાત જ અમારે એમની જો કોઈ રજૂઆત કોઈ વાત જ એમની જોડ નથી હું તો મારા કોઈ ચર્ચાની મારા પ્રજાલક્ષી કામો માટે હું કમિશનરને મળવા જતો એ ક્યાં લુખાઓ આવી ગયા અલ્યા લુખાઓ આવી ગયા આ શબ્દ એમને ઉપયોગ કર્યો અને જાતિ જાતિવાદ શબ્દો બોલ્યા લોકોનું નામ રવિ કાનજીભાઈ પરમાર એડવોકેટ સામાજિક કાર્ય કરજું હું અને મારા સાથી મિત્ર જીગરભાઈ બ્રહ્મભટ અમે બંને કમિશનર સાહેબ જોડે અમારા વિસ્તારની રજૂઆત કરવા ગયા હતા ત્યાં કોંગ્રેસના ઘણા લોકો બેઠા હતા એએમની રજૂઆત કરવા આવ્યા હશે અને અમે અમારા બધા પૂર્વ કાઉન્સિલરોને અમે બધા સાથે મળીને વિસ્તાર માટે થોડી રજૂઆતો હતી એના માટે જતા હતા

તો એ લોકો કે આ ભાજપના લુખાઓ આવી ગયા આ પ્રમાણની અમારી ઉપર એમને કોમેન્ટ પાસ કરી કોમેન્ટ પાસ કરી આમાં હાર્દિક ભટ્ટ હતા પછી રાજુ રબારી એમની જોડે આઠદસ બીજા એમના મળતિયા હતા કોંગ્રેસના અને અમારી જોડે અજયભાઈ પરમાર હતા એ અમારી જોડે હતો મારો ભાઈ છે એ બી જોડે આયો હતો તો કે એની ઉપર ખોટી કોમેન્ટ પાસ કરી જાતિ વિધેયક શબ્દ બોલ્યા કે આ ધીડા ચામડિયાઓ કે છે એમને શું કામ છે આ રીતનું એટલે આ રીતનુંતો અમે કીધું લોકશાહીની અંદર આ રીતના પ્રયાગ કરવા એ ખોટો છે એટલે આ રીતે અમારે ત્યાં થોડી જપાજપી થઈ એટલે પછી સાહેબે તરત જ કીધું કે ભાઈ તમે બધા પોલીસ સ્ટેશન આવો અને જે જે ઘટના બની છે એના વિરુદ્ધ તમે આ લોકોને કાયદેસર કાર્યવાહી કરીને એમની ઉપર પાકી ફરિયાદ સાહેબ લઈ અને બધેને એરેસ્ટ કરે એવી અમારી માંગ છે. બીજા અમારા સાથી કાઉન્સિલરો બી રજૂઆત માટે આવેલા એટલે અમે બધા ભેગા મળીને કમિશનર સાહેબને મળવા જઈ રહ્યા હતા એટલામાં ત્યાં આગળે કોંગ્રેસના મળે ત્યાઓ આવી અને કંઈક રજૂઆત કરતા હશે આપણને ખ્યાલ નથી પણ પરંતુ મારું કહેવુંએટલું જ છે

કે આ લોકોએ જે કરી રહ્યા છે એ પોતાના સ્વાર્થ માટે કરે છે હાર્દિક ભટ્ટ જે પોતે પ્રોવિડન્ટ ફંડનો વકીલ છે તો એના લાભ સાધવા માટે ખોટા ખોટા આક્ષેપો પાલિકાની અંદર પ્રોવિડન્ટ ફંડને લઈને કરતા રહ્યા તેને માટે રજૂઆત કરે છે એ લોકો ખાલી ખાલી માટે અને લોકોને હેરાન કરે છે નગરપાલિકામાં વારંવાર આવીને હવે તે દરમિયાન એક રાજુ રબારી એ હાર્દિક ભટ્ટના ઉસ્કેરવામાં આવી અને અમારા અજયભાઈ અજયભાઈ પરમાર અમારી સાથે આવેલા તેમની ઉપર હુમલો કર્યો અને જાતિવાદક શબ્દો હાલ્યા અને તે દરમિયાન એમણે બપુલભાઈ રબારી અને બીજો એક છોકરો છે એની પર અને એની પર બી હુમલોકરવામાં આવ્યો તો આ જે વસ્તુ એ લોકોએ કરી છે એ જાણી જોઈને કરી છે નડિયાદ નગરપાલિકામાં અને હાલની મહાનગરપાલિકામાં જે પ્રોવિડન્ટ ફંડ કર્મચારીઓના કપાયા નથી એની રજૂઆત અમે 28 ઓગસ્ટે કરી હતી

અને એના ઉપર શું કાર્યવાહી કરવામાં આવી છે એના અનુસંધાનમાં અને આજે એક લેટર આપવા અમે કમિશનર ડેપ્યુટી કમિશનર સાહેબની પાસે ગયા હતા અમારી રજૂઆત ચાલતી હતી ત્યાં જ ભાજપના પૂર્વ કોર્પોરેટરો કોન્ટ્રાક્ટરો અને બીજા ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો અને હુમલો કર્યો જે વખતે તે વખત અમારી રજુઆત કમિશનર સાહેબે ચાલુ હતી એ લોકો અંદર આયા છે. અમેકોઈપણ પ્રકારે તેમના વિરુદ્ધ તેમના જાતિ વિરુદ્ધ કશું બોલ્યા નથી બીજું કે એ લોકો જે રીતના અંદર આયા અમારી ઉપર હુમલો કરવા કે ભાઈ પંકજભાઈની વિરુદ્ધમાં લખો છો પંકજભાઈની વિરુદ્ધમાં બોલો છો તો એનું પરિણામ તમારે ભોગવવું પડશે એટલે અમારો રાજુ બિચારો બહાર હતો અને એક એમાં રાજુ આ લોકોની ઝપેટમાં આવી ગયો હવે સ્વાભાવિક છે કે 15 16 જણા એને તૂટી પડ્યા હોય તો પોતાનો 100 બચાવ તો કરે જ અને આ બધું જ કરોડો રૂપિયાના કૌભાંડોને સંતાળવા માટેનો જ આ બધો કાંડ હતો અને અમે પ્રજાલક્ષી અમારી રજૂઆત છે

નડિયાદ ગામની અંદર રોડ ખરાબ થઈ ગયા છે નડિયાદ ગામનીઅંદર ચારે બાજુ કચરાના ઢગલા છે નળિયાદના ભાજપના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અંગત માણસોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તો આ બધી રજૂઆત કરવી પણ શું અયોગ્ય છે બીજું અમે આની સામે મજબૂતીથી લડવાના છે પ્રજાના પૈસા પ્રજાની પાછળ વપરાવવા જોઈએ અને આ બધું જે હકીકત છે એ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થાય છે એના જ અનુસંધાનમાં કરવામાં આવેલી આ બધી ભાજપ દ્વારા આખું પ્રોપર ઉપર ગંડા કરી અને હુમલો કરવામાં આવે જ્યારે અમારી રજૂઆત કરવા ગયા ત્યારે પોલીસ પણ ત્યાં હાજર હતી. એ લોકો જે રીતના કહે છે પોલીસ અમારી જોડે હાજર હતી અમારી રજૂઆત ચાલતી હતી ને ભાજપે હુમલો કર્યો છે.અમે લોકો ક્યાંય હુમલો કરવા ગયા નથી. પંકજભાઈ કોંગ્રેસના શહેર પ્રમુખ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે

કે મહાનગરપાલિકામાં જે કામ ચાલે છે જે કામ થયા છે એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે અને એ જે કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવ્યું છે એ તમામ કોન્ટ્રાક્ટરો પંકજભાઈના પહેલામાં પહેલી વાત એ છે કે મહાનગરપાલિકાની અંદર કોઈપણ કોન્ટ્રાક્ટર કામ કરવા આવે તો પહેલા તો જે કામ હોય એનું ઓનલાઇન ટેન્ડર બહાર પાડવામાં આવે અને ઓનલાઇન ટેન્ડરની અંદર કોઈને ખબર હોતી નથી કે કયો કોન્ટ્રાક્ટર ભરે અને કયા કોન્ટ્રાક્ટરને ટેન્ડર લાગે આ પહેલી વાતબીજું કે તમે એની પાસે પહેલી માહિતી એવી લો કે કયો કોન્ટ્રાક્ટર મારો છે તો મને ખબર પડે આ તો તમે એને જે આક્ષેપ કર્યો એ વહિયાત આક્ષેપ કર્યો એના મારે જવા જવાબ આપવાના એવું જ કહ્યું અને બીજું આ કોર્પોરેશનની અંદર મેં ક્યારેય કોઈ ટેન્ડર જોયું નથી કોઈ કર્મચારીને હું મળ્યો નથી અને બીજું કે આ જે પ્રક્રિયા થતી હોય એમાં અમને કોઈને જાણ થતી હોતી નથી

બીજું કે અત્યારે કોર્પોરેશન દ્વારા કયા ટેન્ડરના કામ કરવામાં આયા હજુ તો શરૂઆત છે હજુ તો ટેન્ડરો બહાર પડે અને ટેન્ડરો બહાર પડ્યા પછી કામ થશે અને ટેન્ડર હજુ તો મને લાગેબે ત્રણ દિવસ પહેલા કંઈક ખુલ્યા હશે હજુ એ મને પૂરી ખબર નથી તો આ માહિતી એ કેવી રીતના લાયો બીજું એનું લાયસન્સ કોની જોડે છે એ કયા કર્મચારી જોડે એટેચ છે અને કયા કર્મચારી જોડે માહિતી લે છે એ પણ જાણવું અગત્યનું છે અને ત્રીજી વસ્તુ કે હું તો કોર્પોરેશનમાં જઈને કશું જોતો જ નથી પણ મારી જોડે એવી માહિતી છે કે વારેઘડીએ અંદર જાય છે અને જોતો હોય છે તો એને કયા કારણ સર આ જોવું પડે છે એ મને નથી સમજાતું ત્રીજું ક્વોલિટીનો પ્રશ્ન હોય તો મારી તમે પાછલી કોઈપણ બાઈક કાઢી શકો છો

અને આ બાઈકની અંદર મેં સ્પષ્ટ કહ્યું હશે હુંખાતમુરતમાં ગયો હોઈશ ત્યારે મેં સ્પષ્ટપણે કહ્યું હશે કે કોન્ટ્રાક્ટરે ચોરી ચાલશે નહીં અને પૂરેપૂરું કામ કરવું પડશે આ મેં કહ્યું જ હશે બીજું મારી પાસે ના તો કોઈ કોન્ટ્રાક્ટરના નંબરો છે કે ના તો કોઈ કોન્ટ્રાક્ટર મને સીધો મળે છે કે સીધું મારી જોડે કોઈ સંપર્કમાં હોય આવું એક પણ કોન્ટ્રાક્ટર નથી અને જે પણ કામ ચાલતા હોય જેના પણ જે કામ ચાલતા હોય એને મારી પાસે આવવું પડતું હોતું નથી કે એના કોઈ દિવસે પેમેન્ટ માટે પણ મેં કોઈને ભલામણ કરી નથી

સરકારી કર્મચારીઓને અને આમાં જે વાતો કરવામાં આવે એ ફક્ત વહિયત વાતો કરવામાં આવે પોતે જવું પડે જાયઅને ત્યાંજ જઈને આ બધી માહિતી જોવાની એ મારું કામ નથી હું ફરીથી કહું છું એટલે બીજી વાત એ કહું કે આજે જ્યારે વરસાદ બંધ થયો છે ત્યારે કાયમ મારી નીતિ જ રહી છે કે કોઈપણ પબ્લિકનું કામ હોય એને પ્રાયોરિટી આપવાની તો મેં આજે કમિશનર જોડે સંપૂર્ણ ચર્ચા કરી લીધી આરએનબી ડિપાર્ટમેન્ટ જોડે સંપૂર્ણ ચર્ચા કરી લીધી અને જેટલા રસ્તા તૂટ્યા છે કે જેનું રિપેરંગ કરવાનું છે એ જેના દાંડીનો હોય તો દાંડીવાળાને કહ્યું છે સ્ટેટનો હોય તો સ્ટેટવાળાને કહ્યું છે

કોર્પોરેશનનો હોય તો કમિશનરને કહ્યું છે અને ઝડપથી એકદમ ઝડપથી અને આવતી કાલથી જ આબધા રસ્તાના પેચવર્કો અથવા પેવર પટ્ટા કરવાના હોય પેવરથી પટ્ટા મારવાના હોય તો આ કામગીરી કરવા માટેની મેં રજૂઆત કરેલી જ છે પણ અમને તો નાટક કરવું હોય છે અને જે કઈ કામ અમે કરાવતા હોય એમાં પહેલા જઈ અને ત્યાંથી વિડીયો વાયરલ કરવાનો અને વિડીયો વાયરલ કર્યા પછી પોતે એવું બતાવવાનું કે હું કામ કરાવું છું ભાઈ આના માટે સરકારમાંથી પૈસા લાવવા માટે અમે મહેનત કરતા હોય છે અને સરકાર પ્રજાના હિતમાં અહીયા કોર્પોરેશનમાં પૈસા આપતી હોય છે આરએનબીમાં પૈસા આપતી હોય છે કે દાંડીમાં પૈસા આપતી હોય તો આ બધા જે ડેવલપમેન્ટના કામો છે

એ સરકારમાંથી અમે મહેનત કરીને અમેપ્રયત્નો કરીને લઈ આવતા હોઈએ અને એમને ખાલી જઈને ફોટા પડાઈ અને વિડીયો ઉતારી અને મૂકી દેવાની રીલો અને રીલ બનાવી અને પોતે જાણે કરાવ્યું હોય એ રીતના લોકોને બતાવવાનું નું આ કેટલા અંક છે વ્યાજબી છે લોકોના પ્રશ્નોની રજૂઆત કરવા પહોંચેલા કાર્યકારો આ રીતે ઝગડો કરી રહ્યા છે લોકશાહીમાં આવા પણ દ્રશ્યો તમને ગુજરાતની અંદરથી જોવા મળે છે આ દ્રશ્યો પર તમારું શું કહેવું છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *