Cli
ડિલિવરી માટે બિપશા બાસુ પહોંચી હોસ્પિટલ, પતિ કરણસીંગ સાથે હોસ્પિટલ ગઈ અને...

ડિલિવરી માટે બિપશા બાસુ પહોંચી હોસ્પિટલ, પતિ કરણસીંગ સાથે હોસ્પિટલ ગઈ અને…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ તાજેતરમાં કરણસિંહ ગ્રોવર સાથે હોસ્પિટલ માં જાતા સ્પોટ થઈ હતી જેમાં એનું બેબી બમ્પ ખુબ દેખાઈ આવતું હતું તેઓ હોસ્પિટલમાં એડમીટ થયા છે ડિલીવરી માટે ચાહકો માટે થોડા સમયમાં જ ખુશી ના સમાચાર સામે આવી શકે છે બોલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ.

પોતાના આવનાર મહેમાન માટે ખૂબ ઉત્સાહિત જોવા મળે છે બિપાસાએ સાલ 2016 માં ફેમસ ટીવી બોલિવૂડ અભિનેતા પ્રોડ્યુસર કરણસિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા 6 વર્ષ ના સમયગાળા પછી બંને એ બાળકની મનોકામના કરી હતી અને ગોદ ભરાઈ ની વિધી દરમિયાન પાર્ટી નું પણ આયોજન કરેલું હતું.

જેમાં ઘણા બધા બોલિવૂડ સેલિબ્રિટીઝ સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ ના મોટાભાગના લોકો પણ આવેલા હતા બિપાશાએ પ્રેગ્નન્સી દરમિયાન જણાવ્યું હતું કે અમે બાળક ઈચ્છીએ છીએ એ દિકરો હોય કે દિકરી અમે એને ખૂબ પ્રેમ આપીશું એને પોતાની પ્રેગનેન્સી દરમિયાન બેબી બમ્પ સાથે કરણસિંહ ગ્રોવર.

સાથે બોલ્ડ ફોટોશૂટ પણ કરાવ્યું હતું એ સમયે ઘણા લોકોએ ટ્રોલ કરતા બિપાશા એ જવાબ પણ આપ્યો હતો કે બેબી બમ્પ સાથેની તસવીરો થી કોઈને શું વાંધો હોઈ શકે કરણ ને વાંધો નથી તેઓ પણ ખુશછે તો ચાહકોએ એ વાતને સ્વીકારી ને બિપાસા આ બેબી બમ્પ ફોટોશૂટ ને લાઈક કોમેન્ટ સાથે ખુબ પ્રતિસાદ આપ્યો હતો.

આ વચ્ચે બિપાસાએ અભિનય જગતમાંથી આરામ લીધો હતો ઘણા સમય પછી બિપાસા ચાહકો ને ખુશી ના સમાચાર આપવા સામે આવી હતી જેમાં કરણસિંહ ગ્રોવર પણ એમની સાથે જોવા મળ્યા હતા આગામી સમયમાં કરણસિંહ ગ્રોવર ચાહકોને ખુબ સારા સમાચાર આપી બહાર આવવાની શક્યતા જણાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *