મિત્રો ગઈ પોસ્ટમાં આપણે જોયું હતું કે ત્રણ બહેનો ગામડે થી સુરત મજબૂરીમાં નોકરી કરવા આવેછે એ પણ ભાઈ અને પિતા બીમાર રહેવાતા હોવાને કારણે મજબૂરીમાં ગામડું છોડે છે પરંતુ એમની મદદે પોપટભાઈ અને એમની ટિમ આવે છે એવીજ રીતે અહીં પોપટભાઈ અહીં એક નિરાધાર બહેનની મદદે આવી પહોંચે છે તેની વાત કરવાઈ જઇ રહ્યા છીએ.
સોસીયલ મીડિયામાં હમણાં એક વિડિઓ જોવા મળ્યો જેમાં પોપટભાઈ એવા બેનની મુલાકાત લેછે જેમાં બહેન જે પોતાની વ્યથા જણાવેછે તે સાંભળને ખરેખર રડવું આવી જાય વિડીઓમાં જાણવા મળ્યું છેકે પરમાર બીનાબેન વિપુલભાઈ ની મુલાકાત લેછે ત્યાં બહેન પોતાની વ્યથા સાંભળવા કહે છેકે એમની પરિસ્થિતિ એટલી.
ખરાબ છેકે બાળકની છેલ્લા 3 વર્ષની ફી પણ નથી ભરી શક્યા બહેનને પહેલા લગ્ન કર્યા એમના થકી એમને 2 બાળકો છે જેમાંથી એક પુત્રી જેઓ ધોરણ 10માં અત્યારે બોર્ડની પરીક્ષા આપી રહી છે જયારે નાનો પુત્ર જેની ઉંમર 10 વર્ષ છે પરંતુ કમનસીબે આજથી 6 વર્ષ પહેલા એમના પતિ હ્ન!દયરોગના હુ!મલાને કારણે નિધન પામ્યા.જેથી બિનાબેનને પોતાના બાળકોની સાચવણી માટે બીજીવાર હર બાંધે છે પરંતુ કમનસીબે એમના બીજા પતિ પણ દા!રૂના ન!શામાં ચકચૂર ફર્યા કરે જયારે બાળકોને ભણાવવાની વાત આવી ત્યારે કહે એ ક્યાં મારા બાળકો છે ત્યારે બીનાબેન તેનાથી પરેશાન થઈને એ પણ છૂટું કરી દેછે અને બંને બાળકો સાથે એકલાજ પાપડ વેચીને જીવન ગુજરાન કરતા.
પરંતુ એમનાથી બાળકોનો ભણવાનો ખર્ચો ઘરનો ખર્ચો પહોંચી ન વળતા ત્યારે કહેવાય છેકે કોઈ નથી તેના ભગવાન હોય છે તેની કહેવત સાર્થક કરતા ભગવાન રૂપી પોપટભાઈ અને એમની ટિમ આ બહેનની મદદે આવી પહોંચે છે બિનાબેનની વ્યથા સાંભળીને પોપટભાઈ ટીમના માધ્યમથી ત્રણ વર્ષની જે બાળકની ફી 21530 રૂપિયા હતી.