Cli

શું બિલ ગેટ્સ બીમારીઓ ફેલાવીને દુનિયાની વસ્તી ઘટાડી રહ્યા છે ?

Uncategorized

આજે અમે ક્રાઈમ કરપ્શન અને કોન્સ્પરેસી વિશે વાત કરવા જઈ રહ્યા સૌથી પહેલા બિલ ગેટ્સના વિવાદો પર જરા એક નજર કરી લઈએ તેમના પર અત્યંત ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે આ આરોપોમાં કેટલું તથ્ય છે એ ચકાસવું ખૂબ જરૂરી પણ છે આજનો બીજો મુદ્દો કરચોરીનો છે વળી આ કરચોરીનો આંકડો 70 હજાર કરોડ સુધી પહોંચ્યો છે અમે તમને વિગતે જણાવીશું કે આ કરચોરી કેવી રીતે કરવામાં આવી રહી હતી અને અંતે અમે લેડી ડોનની વાત કરીશું જે દિવસે પાર્લર ચલાવે અને રાત્રે ડોન બનીને કામ કરે છે. દુનિયાના સૌથી અમીર માણસોમાં બિલ ગેટ્સનું નામ આદરથી લેવામાં આવતું હતું. તેમના પરોપકારની સતત ચર્ચાઓ થતી રહેતી હતી. જો કે છેલ્લા કેટલાક સમયથી બદનામી બિલ ગેટ્સનો પીછો જ નથી છોડી રહી અત્યારે તેમની ચર્ચા કરવાનું કારણ નવી દિલ્હીમાં યોજાલી એઆઈ સમિટ છે આ સમિટમાં તેઓ ગુરુવારે મુખ્ય ભાષણ આપવાના હતા જો કે આખરે સમાચાર આવ્યા કે બિલ ગેટ્સ આ સમિટમાં ભાષણ નહીં આપે આમ તો કારણ જગ જાહેર છે

અપરાધી જેફરી એફટીનના કાંડમાં તેમનું નામ બહાર આવ્યું આમ તો અત્યારે એએફટીની ઓળખ આપવાની કોઈ જરૂર જ નથી હોતી એમ છતાં વિગત આપવી જરૂર જરૂરી છે જેફ્રી એફટીન એક અમીર ફાયનાન્સર હતો તે ન્યુયોર્કમાં જન્મ્યો હતો તે ઇન્વેસ્ટમેન્ટ બેંકર હતો તેને પોતાની કંપની જેએફટીન એન્ડ કુ બનાવી હતી જ્યાં તે અબજોપતિઓના રૂપિયાને મેનેજ કરતો હતો સચ્ચાઈ એ છે કે સે સ્ટાફિંગ નેટવર્ક તે ચલાવતો હતો એટલે કે તે સગીર છોકરીઓને ફસાવતો એના પછી તે આ સગીર છોકરીઓને અમીર અને પાવરફુલ લોકોની પાસે મોકલતો આ અમીર અને પાવરફુલ લોકો સગીર છોકરીઓ નું શારીરિક શોષણ કરતા આ વગદારોમાં બિલ ગેટ્સનું નામ સામે આવ્યું છે. અત્યારે એપસ્કીન કાંડને લઈને બિલ ગેટ્સની ખૂબ વાતો થઈ રહે છે પરંતુ ભૂતકાળમાં તેઓ બીજા અનેક વિવાદોમાં પણ ફસાયા હતા

તેમના એજન્ડામાં મચ્છરોથી બીમારીઓ ફેલાવવાનું મહામારી ફેલાવવાનું અને ભારતની લેબોરેટરી બનાવવાનું શામેલ છે અમે બંને તરફી દલીલો અને હકીકતો તમારી સમક્ષ રજૂ કરીશું જેથી સત્યની નજીક પહોંચી શકાય બિલ ગેટ્સના એક પ્રોજેક્ટને લઈને વર્ષોથી વિવાદ થયો છે આ પ્રોજેક્ટ મચ્છરોની ફેક્ટરી ચલાવવાનો બિલ ગેટ્સની સંસ્થા કહે છે કે અમે તો બીમારીઓને રોકવા માટે મહેનત કરી રહ્યા છીએ મલેરિયા અને ડેંગ્યુને રોકવા માટે કામ કરી રહ્યા છે આ સંસ્થા દાવો કરે છે કે તેઓ મચ્છરોના જીન્સમાં જ ફેરફાર કરવા જઈ રહ્યા છે જેના લીધે એ મચ્છર ઉડતી સીરીજ જેવા બની જાય છે એ મચ્છર બીજા મચ્છરોને અસર પહોંચાડશે જેના લીધે મચ્છરો બીમારીઓ નહીં ફેલાવી શકે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે બીમારીઓ ફેલાવતા મચ્છરનું પ્રમાણ આનાથી ઘટી જશે જો કે એને લઈને આ દિન સુધી વિવાદ અટક્યો નથી 10 દિવસ પહેલા જ એક સમાચાર આવ્યા સમાચાર એ છે કે કેન્યામાં મચ્છરોનું પ્રમાણ ખૂબ જ વધી ગયું જેના લીધે લોકો હેરાન થઈ ગયા સ્થાનિક નેતાઓએ દાવો કર્યો કે બાળકો અને વડીલોને મચ્છરો કરડી રહ્યા છે વિવાદ વધતા બિલ ગેટ્સની સંસ્થાએ ખુલાસો કર્યો કે એણે મચ્છરો નથી છોડ્યા આ સંસ્થાએ ખુલાસો કર્યો કે અમે સીધી રીતે સંકળાયા નથી મેલેરિયાને કાબુમાં કરવા માટે વર્ષોથી કેન્યામાં બિલ ગેટ્સનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જ્યાં મચ્છરો માટેનો પ્રોજેક્ટ પારવા માટે સ્થાનિક સંસ્થાઓને ભંડોળ આપવામાં આવે છે જો કે આ પ્રોજેક્ટની કોઈ જ સારી અસર નથી થઈ

બલકી કેનિયામાં મેલેરીનીના કેસો વધતા જ ગયા કોલંબિયાના મેડલીનમાં તો મચ્છરોની મેગા ફેક્ટરી ચાલી રહી છે જ્યાં વૈજ્ઞાનિકો રાત દિવસ મચ્છરો પેદા કરવાનું કામ કરે છે તમે આંકડો સાંભળશો ને તો હેરાન થઈ જશો અહીં દર અઠવાડીએ 3ણ કરોડથી પણ વધુ મચ્છરોને ઉછેરવામાં આવે છે જેને બાદમાં હવામાં છોડી દેવામાં આવે છે. જો કે કેન્યાની જેમ કોલંબિયામાં પણ આરોપ મૂકવામાં આવ્યો કે બિલ ગેટ્સની આ ફેક્ટરીના લીધે અહી ડેંગ્યુના કેસો વધી રહ્યા છે ડેંગ્યુના લીધે મોતનું પ્રમાણ પણ વધ્યું છે એટલે જ બિલ ગેટ્સના ઈરાદા સામે શંકા થઈ રહી છે ભલેક તબક્કે માની લઈએ કે બિલ ગેટ્સ સાચા છે તો પણ આટલા ગંભીર આરોપીની પૂરતી તપાસ થાય એ સામે ખૂબ જરૂરી પણ છે કેટલાક લોકો મચ્છરો ઉછેરવાની આવી ફેક્ટરીઓને ડીપોપ્યુલેશનની થીયરીની સાથે જોડી રહ્યા છે આ થીયરી એવી કે બિલ ગેટ્સ સહિત દુનિયાભરના ધનાઢયો ઈચ્છે છે કે દુનિયાની વસ્તી ઓછી થઈ જાય જો કે એના માટેનો તેમનો ઈરાદો શું છે એના વિશે ખાસ કોઈ ફોળ પાડવામાં આવતો નથી અલબત એટલું કહેવામાં આવે છે કે તેઓ પૃથ્વી પરનો ભાર ઘટાડવા માંગે છે જો કે આ માત્ર સોશિયલ મીડિયા પર વહેતી થયેલી વાતો હોઈ શકે આવી વાતોને ગંભીરતાથી લેવી પણ જરૂરી છે કેમ કે તમે સમજો કે પહેલા ચર્ચા ચાલતી હતી કે એપસ્કીન કાંડમાં કોના કોના નામ હોઈ શકે પણ હવે તો જાહેર થઈ ગયું કે એફસ્ટીની ફાઈલમાં બિલ ગેટ્સનું પણ નામ છે એટલે જ કોઈ વાતને તમે ફગાવી ન શકો બિલ ગેટ્સ અને તેમની સંસ્થા પર બીમારીઓને લઈને તો અનેક આરોપો મૂકવામાં આવ્યા છે કહેવાય છે કે તેમણે ભારત અને આફ્રિકાના ગરીબ દેશોને પોતાની લેબોરેટરી બનાવી છે 2010 ના એક કિસ્સાની ચર્ચા જોરશોરથી ચાલી હતી આફ્રિકામાં મલેરિયા અને મેનેન્જાઈટીસની રસીના ટ્રાયલ દરમિયાન 151 બાળકોના મોત થયા હોવાનું કહેવામાં આવ્યું

સૌથી મોટો સવાલ એ કે આ વાતોમાં ખરેખર દમ છે કે પછી આ માત્ર અફવાહનું બજાર છે જ્યારે આ મામલાની ઊંડી તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી મોટા ભાગના કેસમાં અતિશયુક્તિ કરવામાં આવી છે વેક્સિનના લીધે મોતની વાત ફગાવી દેવામાં આવી તો એવો આરોપ મૂકવામાં આવ્યો કે બિલ ગેટ્સ એન્ડ કંપનીએ સચ્ચાઈને દબાવી દીધી બીમારીઓની વાત છે તો આખી દુનિયાએ કોરોનાની મહામારી માટે બિલ ગેટ્સ એન્ડ કંપનીને જવાબદાર ગણાવ્યા એના માટેનું કારણ પણ જાણવું પડે વાત જરા એમ છે કે કોરોનાની મહામારી વિશેષ સ્વાભાવિક રીતે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આવી કલ્પના બિલ ગેટ્સએ કરી હતી એ પણ પાંચ વર્ષ પહેલા વર્ષ 2015 ની આ વાત છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં એક રિપોર્ટ મુજબ આફ્રિકામાં 2015 માં ઈબોલા વાયરસ ફેલાવ્યો હતો એ સમય યોજાયેલી એક કોન્ફરન્સમાં બિલ ગેટ્સએ કહ્યું હતું કે આગામી થોડાક દશકમાં એક કરોડ લોકોના મોતનું કારણ કોઈ યુદ્ધ કે મિસાઈલ નહી હોય બલકી ઝડપથી ફેલાતો કોઈ વાયરસ હોઈ શકે ઈબોલા વાયરસથી બે વર્ષમાં 11હ000 લોકોના મોત થયા ગેટ્સે આગાહી કરી હતી કે ઈબોલાથી પણ વધારે ખતરનાક વાયરસ આવશે તેમણે એમ કહ્યું હતું કે એવું કોઈ વાયરસ આવી શકે છે જેનું ઇન્ફેક્શન થવા છતાં લોકો તો સાજા હોવાનું જ અનુભવે અને બીમારી વિશે ખબર જ ના પડે પ્લેન કે બજારમાં આવા વાયરસનું સંક્રમણ ફેલાઈ શકે બિલ ગેટ્સની આ વાતો કોરોના માટે બિલકુલ સટીક પૂરવાર થઈ ઘણા બધા લોકો કહેવા લાગ્યા કે બિલ ગેટ્સને કોરોના વિશે ખબર હતી એટલે તેઓ પણ આ મહામારી ફેલાવવાના કાવતરામાં શામેલ હતા બિલ ગેટ્સના એક નિવેદનને લઈને ભારતમાં ખૂબ જ હોબાળો મચ્યો છે તેમણે ભારતની એક પ્રકારની પ્રયોગશાળા એટલે કે લેબોરેટરી ગણાવી તેમણે કહ્યું કે ભારત એક એવું ઉદાહરણ છે

જ્યાં તમે નવી વસ્તુઓ અજમાવી શકો છો એકવાર ભારતમાં કશું સાબિત થઈ જાય એ પછી એને દુનિયાના બીજા ખૂણે લઈ જઈ શકાય એટલે કે ભારતના લોકો પર તમામ પ્રકારના ખતરા કરી જોવાના 2009 માં ભારતમાં વિવાદસ્પદ ક્લિનિકલ ટ્રાયલ કરવામા આવી હતી ગેટ્સ ફાઉન્ડેશનના ફંડિંગથી પાથ નામની એનજીઓએ અને આઈસીએમઆરએ મળીને તેલંગાના ખમ્મમ અને ગુજરાતના વડોદરા જિલ્લામાં 14હ000 આદિવાસી દીકરીઓ પર સર્વાઈકલ કેન્સલની રસીનું પરીક્ષણ કર્યું હતું આ ટ્રાયલ શરૂ થયાના થોડાક જ મહિનામાં અનેક બાળકીઓની તબિયત લથડી અને કમનવસીવે સાત બાળકીઓને મોત થયા જો કે બાદમાં આ મોત પાછળ બીજા કારણો બતાવવામાં આવ્યા પણ તપાસમાં જે બહાર આવ્યું એ ચોકાવનારો હતો આ ટ્રાયલમાં આ નિયમોના ધજાગરા ઉડ્યા હતા રસીના પ્રયોગને સેવાની પ્રવૃત્તિ તરીકે ઓળખાવીને તેની જોખમી અસરો છુપાવવામાં આવી સૌથી ગંભીર વાત તો એ છે કે બાળકીઓના માતાપિતાની સંમતિ લેવાના બદલે હોસ્ટેલના વોર્ડન પાસેથી સહયોગ કરાવી લેવામાં આવ્યો ગરીબ આદિવાસી પરિવારોને ખબર પણ ન હતી

કે તેમની દીકરીઓ પર કેવા પ્રયોગો થઈ રહ્યા છે જ્યારે આવી મોટી સંસ્થાઓ પારદર્શિતા વગર કામ કરે ત્યારે ગરીબ દેશોના લોકો માત્ર એક આંકડો બનીને રહી જાય છે. સવાલ એ જ છે કે શું વિકાસના નામે કોઈ દેશના નાગરિકોને ખરેખર પ્રયોગશાળાના જીવડા બનાવી શકાય બિલ ગેટ્સ પર મૂકવામાં આવેલા આરોપોનું લિસ્ટમ ખાસું લાંબું છે એફીન કાંડની જેમ બીજા આરોપોમાં પણ ચોકાવનારી સચ્ચાઈઓ બહાર આવી શકે છે અત્યારે તો ભારતમાં બિલ ગેટ્સ સિવાય બિરિયાની બિલિંગ કૌભાણની પણ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે ભારતની રેસ્ટોરન્ટસના માલિકોએ કરોડો રૂપિયાની કરચોરી રાંધી છે આ મામલો ખૂબ જાણવા જેવો છે આ મામલા વિશે મે તમને વિગતે વાત કરીશું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *