બોલીવુડ ફિલ્મ ડાયરેક્ટર સાજીદ ખાન જેઓ બીગ બોસ રિયાલિટી શોમાં સામેલ હતા તેમનો હવે બહાર નીકળવાનો સમય આવી ગયો છે અને તેઓ સીધા જ પોલીસ સ્ટેશન જશે કારણ કે તેમની પોલીસ સ્ટેશન જાવાની સગવડ શર્લીન ચોપરાએ કરી દીધી છે સાજીદ ખાનના બિગ બોસ રિયાલિટી શોમાં આવ્યા પછી ઘણી બધી અભિનેત્રીઓએ.
યૌ!ન શોષણના આરોપ લગાડીને તેમને શો થી બહાર કરવાનું તો ઘણીવાર સોશિયલ મીડિયા પર જણાવ્યું છે પરંતુ કોઈએ લીગલ એક્શન લીધી નહોતી શર્લીન ચોપરા એક જ એવી અભિનેત્રી છે જેને સાજીદ ખાન પર ફરીયાદ કરવાની હિંમત કરી અને જુહુ પોલીસ સ્ટેશનમાં તે ફરિયાદ કરવા માટે પહોંચી પરંતુ પોલીસે કોઈ ધ્યાન આપ્યું નથી.
શર્લીનની વાતોને ના સાભંડી ત્યાર બાદ શર્લીન ચોપરાએ મિડીયા વચ્ચે આવી રડતા રડતા કહ્યું કે સલમાન ખાનનો પ્રભાવ છે અને સલમાન ખાનનો જ હાથ છે તેઓ સાજીદ ખાનને બચાવી રહ્યા છે એટલા માટે જ પોલીસ પણ સાજીદ ખાનના વિરુદ્ધમાં કેસ લઈ રહી નથી મને સ્ટેટમેન્ટ લેવા માટે હજુ પણ બોલાવી નથી અને પોલીસ.
જણાવી રહી છેકે જે ઓફિસરને મેં કમ્પ્લેન આપીછે તે હજુ સુધી આવ્યો જ નથી અને એટલા માટે આ કેસ આગળ વધ્યો નથી શર્લીન ચોપરા એ જ્યારે મીડિયા વચ્ચે આવીને જૂહુ પોલીસ સ્ટેશનની પોલ ખોલી ત્યારે પોલીસે શર્લીન ને બોલાવી અને તેનું સ્ટેટમેન્ટ લીધું અને હવે સાજીદ ખાન વિરુદ્ધ કેશ દાખલ કરીને કાર્યવાહી હાથ.
ધરવામાં આવશે આ દરમિયાન સાજીદ ખાન ને સમન્સ મોકલવામાં આવશે અને તેને જુહુ પોલીસ સ્ટેશન માં હાજર થવું પડશે મહીલા આયોગે પણ સાજીદ ખાન વિરુદ્ધ આવેદન આપ્યા છે પણ કોઈએ ફરીયાદ નોંધાવી નહોતી હવે શર્લીન આક્રમક મુડમાં છે અને તે સાજીદ ખાનને છોડવા માગંતી નથી.