બિગબોસ રીયાલીટી શો હાઉસ માં પોતાપી ક્યુટનેશ અને સરળ સ્વભાવ થી લોકોના દિલમાં પોતાનુ આગવુ સ્થાન મેળવી દરેક પ્રતિસ્પર્ધીઓ ના પસંદીદા બની જનાર તજાકીસ્થાન ના ફેમસ સિગંર અબ્દુ રોજીક નો તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીઓ ખુબ વાઈરલ થયો છે જે વીડિયોમાં.
અબ્દુ દુબઈમાં પોતાના કપડા પોતે ધોતો જોવા મળે છે હવે એ સવાલ ઉઠી રહ્યા છે કે આટલો મોટો સ્ટાફ તેની પાસે હોવા છતાં પણ શા માટે અબ્દુ પોતાના કપડાં પોતે ધોઈ રહ્યો છે પરંતુ હકિકત એ છે કે બિગબોસ રીયાલીટી શો હાઉસ માં દરેક વ્યક્તિ પોતાના કપડા પોતે ધોવે પોતાના વાસણ પણ પોતે ધોવે જેમાં.
કોઈપણ ગમે એવી મોટી સેલિબ્રિટી હોય તેના માટે કોઈપણ સર્વટ હોતા નથી કે કોઈ કામદાર હોતા નથી બિગબોસ રીયાલીટી શો હાઉસના એવા નિયમો ના કારણે હાઉસ માં લોકો પોતાના કામ પોતે કરતા પણ શીખે છે અબ્દુ રોઝીક બિગબોસ રીયાલીટી શો હાઉસ માં બે મહીના થી વધુ સમય વિતાવ્યા બાદ બહાર આવતા તેની લાગણીઓ.
બિગબોસ રીયાલીટી શો હાઉસ સાથે જોડાઈ અને આજે પણ તે બિગબોસ હાઉસ ને યાદ કરી રહ્યો છે તેને બિગબોસ રીયાલીટી શો હાઉસ ને યાદ કરતા પોતાના કપડા પોતે જે રીતે બિગબોસ બાથરૂમ માં ધોયા એવી જ રીતે ધોયા હતા તેઓ એક હિન્દી સોંગ ગાતા ગાતા પોતાના કપડાં ધોરીયા છે અને આ વિડીયો સોશિયલ મીડિયા પર તેમને પોતે જ પોસ્ટ કર્યો છે.
સાથે બિગબોસ રીયાલીટી શો હાઉસ ને યાદ કરતા સુંદર કેપ્સન પણ લખ્યું પોતાની નાની હાઈટ અને સરળ સ્વભાવ સાથે પોતાના અવાજના જોરે દુનિયામાં પોતાની આગવી ઓળખ સ્થાપિત કરનાર અબ્દુ બિગબોસ રીયાલીટી શો હાઉસ માં સોના ના બુટ પહેરી આવ્યા હતા પરંતુ શો થી બહાર આવતા તેઓ કપડાં જાતે ધોવા લાગ્યા હતા.