સના ખાનથી આકર્ષાઈને બિગબોસની બીજી સ્પર્ધક મજહબી સિદ્દકીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને છોડીને હિજાબ પહેરવાની જાહેરાત કરી દીધી છે સના ખાન બોગબોસની 6મી સીઝનમાં જોવા મળી હતી જયારે મજબીએ બિગબોસ સીઝન 11માં ભાગ લીધો હતો તે શોની વિનર શિલ્પા શિંદે રહી હતી મહજબીએ સોસીયલ મીડિયામાં એક પોસ્ટ શેર.
કરીને જણાવ્યું કે હવે તેઓ અલ્હાનાં રસ્તે ચાલશે અને હંમેશા હિજાબ પહેરશે મઝહબીએ પોયતાની પોસ્ટમાં લખતા કહ્યુંકે હું આબધૂ લખી રહી છું કારણ હું છેલ્લા 2 વર્ષથી પરેશાન હતી મને કંઈ સમજણમાં નતું આવતું કે એવું તો શું કરું કે શાંતિ મળે માણસ જ્યારેન કોઈ ગુ!નો કરે છે ત્યારે તે ગુ!નાની લિજ્જત થોડા દિવસોમાં પુરી થઈ જાય છે.
પરંતુ ગુ!નો કયામત સુધી રહેછે મેં મહેસુસ કર્યું કે મારી અસલ જિંદગીને ભુલાવીને દુનિયાની દેખાવ વાળી જિંદગી જીવી રહી હતી અલ્લાહની સામે જઇને માણસને ક્યારેય શાંતિ નથી મળતી તમેં કદાચ લોકોને ખુશ કરવા માટે કેટલુંય સારું કરી દયો અને કદાચ કેટલોય સમય આપી દયો લોકો તમારી સમય આવ્યે કદર નહીં કરે તેનાથી સારું છેકે તમે.
તમારો સમય અલ્લાને ખુશ કરવામાં લગાવો જેથી મારી તમારી આખિરત સારી થઈ જાય સના ખાન બહેનને એક વર્ષથી ફોલોવ કરી રહી હતી મને એમની વાતો બહુ સારી લાગતી હતી મને અલ્લાને ખુશ કરીને મને શાંતિ મળીએ તે શબ્દોમાં બજાહેર નથી કરી શકતી હવે મેં નિર્ણય કરી લીધો છેકે હંમેશા હું હિજાબમાં રહીશ.