Cli

શહેનાઝ ગિલના ફેન્સ માટે મોટો ઝટકો ! અચાનક ફિલ્મ કભી ઈદ કભી દિવાલી ફિલ્મની આવી ખબર…

Bollywood/Entertainment Breaking

શહેનાઝ ગિલના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે બિગબોસ ફેમ શહેનાઝ ગિલ અત્યારે દેશભરમાં લોકપ્રિય બની છે તેને પંજાબની કેટરીના કહીને ઓળખવમાં આવે છે પરંતુ મિત્રો હાલમાં શહેનાઝને સલમાન ખાનની ફિલ્મ કભી ઈદ કભી દિવાલીમાં જોવા એમના ફેન્સ ખુબજ ઉતાવળા છે.

હવે એ ફેન્સ માટે એ ખબર સામે આવી છેકે કભી ઈદ કભી દિવાળીના સેટ પર થયેલ વિવાદ બાદ ફિલ્મની રિલીઝ ડેટને આગળ વધારી દીધી છે મિત્રો ફિલ્મની રિલીઝ ડેટ પહેલા જે હતી હવે એ તારીખને આગળ વધારવામાં આવી છે હકીકતમાં ફિલ્મના ડાયરેક્ટર અને શહેનાઝ સાથે લીડ એક્ટરમાં સાથે જોવા મળનાર.

આયુષ શર્માએ ફિલ્મને છોડી દિઘી છે મીડિયા રિપોર્ટ મુજબ બનેંને ફિલ્મને લઈને કંઈક વિવાદ થઈ ગયો હતો જેને લઈને સલમાન ખાન ખુશ ન હતા પરંતુ હવે આખરે મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું છેકે હવે તેઓ ફિલ્મથી દૂર થઈ ગયા છે મિત્રો જે પણ હોય પરંતુ ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધવી શહનાઝના ફેન્સ માટે મોટો ઝટકો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *