Cli

જેકલીનને ફરીથી મોટું નુકસાન એક મોટી ફિલ્મમાંથી નીકળી દેવામાં આવી…

Bollywood/Entertainment Breaking

200 કરોડના ઠગ સુકેશ ચન્દ્રશેખર સાથે અભિનેત્રી જેકલીન ફર્નાડિસને નજીકનો સબંધ બનાવવો હવે ભારે પડી રહ્યો છે પૈસા માટે જેકલીને સુકેશ સાથે પ્રેમનું નાટક કર્યું હતું ઠગાઈ કરનાર સુકેશ ચન્દ્રશેખર પકડાઈ ગયો અને તેણે જેક્લીનને પણ ફસાવી દીધી હવે ઇડીએ જેક્લીનના નાકમાં દમ કરી દીધો છે.

જેકલીનને ફસાતા જોઈ પહેલા તો સલમાન ખાને સબંધ દૂરનો કર્યો અને પોતાની દબંદ ટુરમાંથી નીકાળી દીધી પરંતુ હવે બીજા સ્ટાર પણ જેકલીન સાથે કામ કરવા નહીં માંગતા જેકલીનને એક મોટી ફિલ્મ માંથી નીકળી દેવામાં આવી છે જણાવી દઈએ જેકલીન તેલુગુ સુપરસ્ટાર પવન કલ્યાણ સાથે ફિલ્મ કરી રહી હતી.

પવન કલ્યાણની ફિલ્મના ડાયરેક્ટરને લાગ્યું આટલા મોટા મામલામાં ફસાય બાદ જેકલીન પવનની ફિલ્મમાં તેમની સાથે જોવા મળશે તો લોકો એમની ફિલ્મનો વિરોધ કરશે અને તેનાથી ફિલ્મને ભારે નુકસાન થઈ જશે એટલા માટે ડાયટેક્ટર મોડું ર્ક્યા વગર જેકલીનને જાણ કર્યા વગર ફિલ્મમાંથી નીકાળી દીધી છે.

જે ફિલ્મમાં જેકલીનની જગ્યાએ નરગીસ ફાકરીને સાઈન કરી લીધી જેકલીનની ટિમ આ વાતથી નારાજ થઈ ગઈ એમણે ડાયરેક્ટરને મનાવવાની તમામ કોશિશો કરી પરંતુ ડાયરેક્ટર પોતાની ફિલ્મ પર કોઈ જોખમ લેવા તૈયાર નથી જેક્લીનના આ કાંડથી દરેક જેક્લીનથી સબંધ દૂર કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *