કાલના દિવસે જે ભૂબન બડયાકર મગફળી વેચતો હતો એ ભુપનને આ સોસીયલ મીડિયાએ રાતો રાતો સ્ટાર બનાવી દીધો છે મોટી મોટી સેલેબ્રીટી એમના ગીતો પર રીલ્સ રહ્યા છે પરંતુ અહીં ભુપનનો આરોપ છેકે લોકોએ એમનો ઉપયોગ કર્યો છે અને કોઈએ પૈસા આપ્યા નથી પરંતુ લોકોનો પ્રેમ બહુ મળ્યો છે.
હવે વેસ્ટ બંગાલની પોલીસે પોતાની ઓફિસના કાર્યક્રમમાં બોલાવ્યા જ્યાં ભૂપને કચ્ચા બદામ વાળું ગીત ગાયું તેના બાદ ભુપનનું સન્માન કરવામાં આવ્યું એમને માળા પહેરાવી અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું તમને જણાવી દઈએ ભુપનને કેટલાય લોકોએ ટેલિવીઝ શોમાં આમંત્રણ અપાઈ રહ્યું છે.
હાલમાં જ ભારતના પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીએ પોતાના શોમાં બોલાવ્યા તેના માટે શૂટિંગ પણ થઈ ચૂક્યું છે હવે તેના બાદ ભુપનનું અહીં પોલીસ સ્ટેશનમાં સૌથી મોટું સન્માન થયું જેમને બહુ લોકોનો પ્રેમ મળી રહ્યો છે ભુપનનું કહેવું છેકે ગીત એમનું હતું બધાએ એમનો ઉપયોગ કર્યો પૈસા એમણે નથી કમાયા.
જણાવી દઈએ ભુપનનું 2 મહિના રિલીઝ થયેલું ગીત કચ્ચા બદામ અત્યારે યુટુબમાં 50 મિલિયનથી વધુ જોવાઈ ચૂક્યું છે જેના દ્વારા પ્રોડ્યુસર લાખો કમાયા છે અહીં એ ગીત બનાવતા પહેલા પ્રોડ્યુસરે ભુપનને 40 ટકા આપવા નક્કી હતા પરંતુ ભુપનને હજુ સુધી એક રૂપિયો આપવામાં આવ્યો નથી અત્યારે પણ ભુપન પોતાનું ગુજરાન મગફળી વેચીને કરી રહ્યા છે.