માધવમાં ડંડો માર્યો છે દુકાનવાળાએ ભાવનગર જિલ્લાના વલભીપુર અને અમદાવાદ હાઈવે પર જાનૈયાઓ એક દુકાનદાર સાથે ઉગ્ર બોલાચાલી કરી તે બાદ મારામારી કરી છે શું ને સમગ્ર મામલો તેની વેગતા ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ ભાવનગરથી એક ચોકાવનારી ઘટના સામે આવી જ્યાં ખુશીના પ્રસંગમાં મારામારીની ઘટના જે છે હવે બની છે કતરા રાત્રીના સમયે વલભીપુર પાસે આવેલી પાંજરાપોલ નજીક એક નાસ્તાની દુકાન પર જાનૈયાઓએ પોતાની બસ ઉભી રાખી અને જે દુકાનદાર હતો તેની સાથે ઉગ્ર બોલાચાલી થઈ તે બાદ મારામારી સુધી મામલો પહોંચ્યો હતો. આ ગટલાના પગલે હાઈવે પર લાંબો સમય સુધી જે છે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.
લાઠીથી અમદાવાદ તરફ જઈ રહેલી એક જાનના કાફલાએ વલભીપુર પાસે આવેલા ખોડિયાર નાસ્તા હાઉસ પર વિરામ લીધો. જો કે કોઈ અગમ્ય કારણોસર નાસ્તાની બાબતમાં અથવા બોલાચાલીમાં મામલો એટલો ઉગ્ર બની ગયો કે જાનૈયાઓના ટોળાએ મારામારી પર ઉતરી આવ્યા જેમાં એક મહિલા અને પુરુષ ઈજાગ્રસ્ત થયા છે. સૌપ્રથમ તો નજર કરીએ તે મારામારીના દ્રશ્યો પર અને સાંભળીએ દુકાનદારનું અને જાનૈયાઓનું આ વિશે શું કહેવું છે? આપનું નામ વિપુલભાઈ પંકજભાઈ ચાવડા વિપુલભાઈ શું બનાવ બન્યો હતો? બનાવવામાં એવું બન્યું હતું દુકાને પહેલા ખરીદી કરી તી લેતા હતા
પછી એક ભાઈ પડીકું બદલાવવા આવયો એટલે મે બદલાવાય ની ભાઈ જે તમે પડીકું લયો હોય તોડીને તમે બદલાવતા નહી ઢગલો થઈ જાય બદલાવવાના કારણે ના પાડવા કારણે એને મને ગાય માં હમાણીની બધું દેવા માંડ્યા ને એ જણા 25 જણા ભેગા છે લેડીઝ જેન્ટસ બધા મારા છોકરાને ભેગો ટોળામાં લઈ લીધો એટલે મેં આજે લાકડી હતી એટલે મે આગો ધક્કો મરાવવા માટે કાઢવા માટેને કર્યું તું એ બાબતે પીછી મૂકી દીધો મે પછી પાછા ગાયું માહમણ બેમણ કઈ મારવા મંડ્યા
એમાં ભી માર લોકડી બાર બચાવવા માટે કરવા માટે કરવી પડી અને એ શબ્દો ઘેરથી બોલવા મંડ્યાનું નામ મારું નામ સચિન છે અમદાવાદ સચિનભાઈ બનાવ શું બન્યો વલભીપુર તમે અમે જાન લઈને નીકળ્યા હતા અને ત્યાંથી જાન પાછી લઈને અત્યારે જઈ રહ્યા છે અમદાવાદ માટે રેસ્ટ માટે ઊભા રહ્યા હતા ચા પાણી પીવા માટે નાના નાના છોકરાઓ બધા વેફરો લેવા ગયા એ ભાઈની દુકાને બરોબર વેફરને એવું બધું લીધું 200 500 રૂપિયાનું એની પાસેથી બધું લીધું એના પૈસા દીધા 500હ000 રૂપિયા પાસેથી બધી વસ્તુ એમાથી એકદ રૂપિયાની વેફર ખાલી પાછી આપી કે આ નથી લેવી મારે બીજી લેવી છે
એ ભાઈ કે આપેલો માલ હું પાછો લેતો એટલે એને કીધું કે ભાઈ આટલું બધું લીધું ખાલી 10 રૂપિયા માટે તું આ કરે છોકરા જ હતા મોટા કોઈ નતા બાજુમાં બધા મોટા સોડા પી રહ્યા હતા એટલે કે છોકરા મને લઈ રહ્યા છે એટલે બધા બાકીના ઊભા રહ્યા અને છોકરા જોડે અપશબ્દ બોલ્યો એટલે બાજુમાંથી જે ઉભા તા જેલ છે તરત એની પરત બોલ્યા એ બોલવાની તમે જ રાખ ભાઈ શું બોલી રહ્યો છે એટલે ભાઈ ફૂલ નશામાં હતો અત્યારે હાલમાં ફૂલ નશામાં હતો એણે સીધી ગાળ બોલી ગાળ બોલી એટલે સામે પછી અપશબ્દનો જવાબ અપશબ્દથી મલ્યો એને એટલે એણે અંદરથી સીધો દંડો કાઢ્યો ને છોકરા જ આગળ ઊભા હતા મોટા તો પાછળ હતા
દૂર ઊભા તા કઈક ઝગડો કરવાની દ્રષ્ટિએ નજીક તા પહોંચી ગયા એ ભાઈ સીધો ડંડો કાઢ્યો ને મારવા ગયો ને સીધો માથા મારી છોકરીને માથામાં મારી દીધો બરોબર તમે અત્યારે વલભ પોલીસને જાણ કરી ચાકું કર્યું અને ચાકુ મારવાની કોશિશ કરીને ચાકુ પકડ્યું છે અને ચાકુ આખું વળી ગયું છે. બરોબર છે બીજું છૂટું બધું એને માર્યું અને વલભીપુર પોલીસ સ્ટેશનમાં અમે જાણ કરી કે અમે અહીથી અહીના વ્યક્તિ નથી અને આ ભાઈ અહી દાદાગીરી વધારે કરીને અમે બારગામથી અહીયા આયા છીએ તો વલભીપુર પોલીસને જાણ કરીને ફરિયાદ કરી પોલીસને મે જાણ કરી અહીંયા અમારી મદદ નથી એટલે અમે પોલીસની મદદ લીધી છે અને પોલીસે હજુ કાર્યવાહી કરી અમે દવાખાને લઈને આયા સીધા છોકરીને ચક્કર આવી રહ્યા છે માતા દ્વારા વધારે વાટું છે
આખું માથું સોજાઈ ગયું છે એ [હાસ્ય] તમે હા મારી હલો નાસ્તાની બાબતમાં હિંસક અથરામણની જાણ થતા જ સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને પોલીસને તાત્કાલિક આમાં જાણ કરી દેવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને તાબળતો વલભીપુર આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ વલભીપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને હાલમાં આ પોલીસ દ્વારા મામલે કાયદેસરની કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવી છે અને જવાબદાર જે આની પાછળ હશે તેની સામુ ગુનો નોંધવાની તજવીશ પણ શરૂ કરી દેવામાં આવી છે આ વિશારાણીને તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યુઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં