Cli

મૃતકના પરિજનો આક્રોશ તો જૂઓ, આરોપીને પોલીસની હાજરીમાં જ માર્યો

Uncategorized

પતી ગયા ગયા આજથી થોડાક દિવસ પહેલા ભરૂચના નાંદેલાવ ખાતે આવેલી આશીર્વાદ સોસાયટીમાં માં એક રસોયાની હત્યા થતા ખડભડાટ મચી ગયો હતો. રસોયાના પરિવારજનો કોઈક કારણોસર બહાર ગયા હતા દરમિયાન રસોયો એકલો હતો તેની સાથે તેના મજૂરો છે તેમને રહેવા માટે તેણે સ્થાન ઘરમાં આપ્યું પરંતુ આ મજૂરોની દાનત બગડીને રસોયાની હત્યા કરી નાખી આ ઘટનાથી

ખડબડાટ મચી ગયો એટલું જ નહીં આ ઘટનામાં જે મુખ્ય આરોપી છે જેણે આખું તરકટ રચ્યું હતું તેને પોલીસ રીકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે લઈ ગઈ તે દરમિયાન પરિવારનો આક્રોશ એટલો હતો હતો કે લાફાવાળીપણ થઈ શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર દર્શક મિત્રો નવજ ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજથી થોડાક દિવસ પહેલા ભરૂચના નાંદેલાવ ખાતે આવેલી આશીર્વાદ સોસાયટીમાં પ્રકાશભાઈ માલી નામના રસોયા છે

તેઓ પોતાના પરિવાર સાથે રહેતા હતા કેટર્સનો તેમનો ધંધો છે ત્યારે ઉત્તર પ્રદેશથી રાજેશ નામનો જે આરોપી છે તે રસોયા તરીકે તેમના ત્યાં કામ અર્થે આવે છે ત્યારે પ્રકાશભાઈ માલીને પણ રસોયાની જરૂરિયાત હોવાથી તેમની સાથે રાજેશને કામ ઉપર રાખી લે છે ત્યારબાદ ઘરમાં જે પૈસાનાસોના ચાંદીના વ્યવહારો થતા હતા તેના પર આરોપી રાજેશની નજર રહેતી હતી. આટલામાં આજે રાજેશ છે તેનામાં શૈતાની વિચારો ચાલવા લાગે છે અને તે પોતાના મિત્ર સલીમને આ બાબતે જાણ કરે છે કે આપણે એક લૂટ કરવાની છે જેના કારણે લૂટથી આપણે માલામાલ થઈ જઈશું તેમ કહીને સલીમ પણ ઉત્તર પ્રદેશથી ભરૂતના નાંદેલાવ જે આશીર્વાદ સોસાયટી છે ત્યાં પહોંચે છે.

ત્યારબાદ આ બંને મજૂરો છે એક દિવસ કોઈક કારણોસર પ્રકાશ માલીનો પરિવાર બહાર ગયો હતો અને પ્રકાશ માલી એકલો હતો ત્યારે આ મજૂરોને રહેવા માટે તેણે સ્થાન આપ્યું પરંતુ આ મજૂરો છે તે દિવસ પ્લાન ઘડી લે છે અને પ્રકાશમાલીને દવાનીગોળીઓ ખવડાવી તેમને બેભાન કરી દે છે અને ત્યારબાદ તેમને હાથ પગ બાંધીને ગળે ડોમો આપીને તેમની હત્યા કરી નાખે છે આ ઘટના બન્યા બાદ હળબળાહટ મચી ગયો હતો જેમાં સોના ચાંદીના દાગીના રોકડ રકમ સહિતની વસ્તુઓ તે આરોપીઓ લઈને ફરાર થઈ જાય છે એટલું જ નહી ઘરના સીસીટીવી ડીવીઆર પણ લઈને ત્યાંથી નાસી છૂટે છે. ત્યારબાદ તેઓ વડોદરા પહોંચે છે અને વડોદરામાં જે ગાડીમાં તેઓ પહોંચે તે ગાડી બંધ પડી હતા તે વડોદરા રેલવે સ્ટેશનથી ઉત્તર પ્રદેશ ભાગી જાય છે.

આ ઘટનાની માહિતી ભરૂચ એ ડિવિઝન પોલીસને મળતા ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા જે રસોયા ફરારચાલી રહ્યા હતા તેમના પર શંકા ગઈ અને પોલીસની એક ટીમ છે તે ઉત્તર પ્રદેશ જાય છે અને આ ઘટનામાં જે સંડોવાયેલો આરોપી છે રાજેશ તેની ધરપકડ કરવામાં આવે છે. ત્યારે આ રાજેશને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે જ્યારે આશીર્વાદ સોસાયટીમાં ગઈકાલે લઈ જવામાં આવ્યું ત્યારે પરિવારનો ભારે આક્રોશ જોવા મળ્યો હૈયાપાટ રુદન સાથે વાતાવરણ થોડાક સમય માટે ગમગીન બન્યો હતો અને આ વચ્ચે પરિવારજનોમાંથી એક સભ્ય છે તે આરોપી રાકેશને લાફો ઝીંકી દે છે ને આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે

પહેલા વિડીયો જોઈ લો જો એને કાઢે હોય એને વિમાન વાટાકેમ ન છોટે છોટે બચ્ચે ઉલ્લુ બના ભાઈ મારા તા મિનટ ભાઈ સામા ચાંદ કે જા મેરા નામ ઈશ્વરામ માલી હે હમ રાજસ્થાન કવાસી ઇધર જો ભુરુ મે મર્ડર હુવા વો મેરે બડે ભૈયા પ્રકાશભાઈ થે વો પુરુષ મે રહતે થે ઉનકે સાથ મે કામ કરને વાલે કામગાર મતલબ વર્કર લોગ ઉનોને ઉનકી હત્યા કરકે દોનો લોગ ભાગ ગે કા નામ કમલા પ્રસાદ દુસરે કા નામ સલીમ દોનો લોગ યહા સે લૂટ કરકે હત્યા કરકે ભાગ ગયે ફિર પુલીસ પુલીસને હમકો વિશ્વાસ દિલાયા કે હમ આપો આરોપી કો નિશ્ચિંત રહે હમ પકડ કે લાયેંગે ગુજરાત પુલીસને અપને વિશ્વાસ પે ખરે ઉતર ગુજરાત પુલીસને કરકેદિખાયા ઉનકો તીન મહિને મે ઉનકો પકડ કે લાયે અભી હમારે ગુજરાત સરકાર સે નિવેદન હે ઇસ મુજરીમ કો ફાસી કી સજા દિલા ક્યોકે હમારે ભાઈ કે છોટે છોટે બચ્ચે અભી ઉસકો 10 15 સાલ કી સજા હો જાયેગી બાર મે આે બહાર આકે વાપસ યે કામ કરેગા બચ્ચે કો કઈ કર દિયા હમારે કો કઈ કર દિયા સન્માન કા હમકો પૂરા ખતરા હે કે બહાર આકે મેટર તો કરેગા ઇનકા પેશાવર ધંધા હે એસા મેરે કો લગ રહા હે તો ગુજરાત સરકારસે નિવેદન હાથ જોડ

કે એસે મુજીમ કો સમાજમે ખુલ્લા ન છોડે ઉનકો ફાંસી કી સજા દિલવાને કા કષ્ટ કરે આપે જેવી રીતે વિડીયો જોયો કે જેમાં આક્રોશ છે તે સાતમાં આસમાને જોવા મળ્યોઅને જેવી રીતે આ પરિવારજનોએ લાફો ઝીંક્યો લોકોમાં પણ આક્રોશ હતો અને આજે પ્રકાશ માલી નામના રસોયાની હત્યા થઈ છે તેનાથી ભરૂચમાં કાયદાને વ્યવસ્થાની સ્થિતિ કથરતા લોકો કડક કાર્યવાહીની માંગ પણ કરતા જોવા મળ્યા છે. દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યુઝને લાઈક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે એ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *