લોકપ્રિય સિરિયલ દિયા ઔર બાતી હમમાં ભાભોની આદર્શ અને સંસ્કારી વહુ સંધ્યા બિંદનીની ભૂમિકા ભજવનાર ટીવી અભિનેત્રી દીપિકા સિંહનું હમણાં એક નવું ફોટોશૂટ સામે આવ્યું છે જેમાં દીપિકા ભાભોની આદર્શ પુત્રવધૂના પાત્રથી સાવ અલગ દેખાય છે દીપિકા સિંહે 2011ની સ્ટાર પ્લસ સિરિયલ દિયા ઔર બાતી હમમાં.
IPS સંધ્યા રાઠી અને આદર્શ સંધ્યા બહુની ભૂમિકા ભજવી હતી એમના આ પાત્રથી એક્ટરે ખુબ લોકપ્રિયતા મળી હતી એ સિરિયલથી લાખો લોકોની દીવાની દીપિકાના હાલમાં કેટલાક લેટેસ્ટ ફોટો સામે આવ્યા છે જેમાં એક્ટર ખુબ જ બોલ્ડ અને ગ્લેમરસ જોવા મળી છે જોઈને કોઈ કહી ન શકે આ ભાભોની સંસ્કારી વહુ છે.
હકીકતમાં દીપિકાએ હાલમાં તેના ઇન્સ્ટાગ્રામમાં નવું ફોટોશૂટ શેર કર્યું છે જેમાં દીપિકા લાલ ડ્રેસમાં ખુબ સુંદર લાગી રહી છે તેને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે સામે આવેલ ફોટોમાં તમે જોઈ શકો છોકે દીપિકાએ લાલ હાઈ હીલ્સ અને લાઉડ મેકઅપ સાથે લાલ રંગનો ડ્રેસ પહેર્યો છે જે તેના લુકમાં વધારો કરી રહ્યું છે.