લાંબા સમયથી ફિલ્મો રિલીઝ ન થવાનું કારણ કો!રોના હતું પરંતુ કો!રોના પૂરો થતાંજ થિયેટરો અત્યારે હાઉસફુલ જોવા મળી રહ્યા છે એમાંથી ખાસ કરીને અત્યારે સાઉથ ફિલ્મો કમાલ કરી રહી છે હાલ ચાલી રહેલી RRR 700 કરોડની કમાણી કરી ચુકી છે જયારે 14 એપ્રિલના રોજ રિલીઝ થનાર કેજીએફ 2 રિલીઝ થયા પહેલાજ.
નવા રેકોર્ડ બનાવી રહી છે ફિલ્મ રિલીઝ થયા પહેલા જ નવો રેકોર્ડ બનાવી દીધો છે અમેરિકામાં યશ અને સંજય દત્તના ચાહકો ફૂલ મૂડમાં જોવા મળી રહ્યા છે હજુ ફિલ્મ રિલીઝ નથી થઈને પહેલા દિવસે જ કેજીએફ ફિલ્મે ધમાકેદાર શરૂઆત કરી દીધી છે આરએફટીએ એક ટવીટ કરતા જણાવ્યું છેકે ફિલ્મના.
રિલીઝ પહેલા જ પ્રથમ દિવસેજ 5000 ટિકિટ વેચાઈ ગઈ છે અને આ એક ભારતીય ફિલ્મોનો પહેલો રેકોર્ડ છે જેને એક દિવસમાં કોઈ ફિલ્મની આટલી ટિકિટ વેચાઈ હોય કેજીએફ 2માં સંજય દત્ત સાઉથ સ્ટાર યશ પ્રકાશ રાજ અને રવીના ટંડન મહત્વની ભૂમિકામાં જોવા મળશે કેજીએફ 2 ફિલ્મ 14 એપ્રિલના રોજ સિનેમાઘરો ગુંજવશે.