ફિલ્મ પુષ્પા આટલી મોટી હિટ થયા બાદ હવે એક્ટર અલ્લુ અર્જુન અને એમના સાથે વાળા એમનું કંઈક વધુ ધ્યાન રાખી રહ્યા છે અલ્લુ અર્જુન પુષ્પા ફિલ્મ હિટ થયા બાદ અને પુષ્પા 2નું શૂટિંગ થાય તેના પહેલા કંઈક સ્પેશિયલ કામ કરવા જઈ રહ્યા છે અલ્લુ અર્જુનના ફેનને એમની ચિંતા છે અલ્લુ અર્જુન અત્યારે ટોપ પર છે.
અને તેઓ આ સ્ટેજ પર લાંબા સમય સુધી ટક્યા રહે અને આવનારા સમયમાં પણ કોઈ અડચણ ન આવે તેના માટે અલ્લુ એક સ્પેશિયલ પૂજા રાખવાના છે કહેવાય રહ્યું છેકે અલ્લુ અર્જુનની ફેમિલી આ પૂજા એમના ફાર્મ હાઉસ પર રખવા જઈ રહ્યા છે પુષ્પા 2ની શૂટિંગ માર્ચમાં શરૂ થઈ જવા રહી અને આ શૂટિંગ.
પહેલાજ અલ્લુ અર્જુન આ પૂજા પુરી કરશે પૂજા કર્યા બાદ અર્જુન પૂર્જા કર્યા બાદ એમની આગામી ફિલ્મનું શૂટિંગ કરશે અલ્લુ અર્જુનના ચાહકો અને એમના શુભચિંતકોનું કહેવું છેકે એમના કરિયરનો આ સૌથી ટોપ સમય છે અત્યારે તેઓ એજ પોઝિસનમાં રહે અને આવનારી સફળતામાં અડચણ ન આવે અને કોઈની નજર.
ન લાગે એટલે અલ્લુ અર્જુન માટે આ પૂજા કરવામાં આવી રહી છે તમને જણાવી દઈએ પુષ્પા ફિલ્મમા અલ્લુ અર્જુનની સ્ટાઇલ અને ગીતો ટ્રેન્ડીગમાં છે લાખોમાં રીલ્સ બની ચુકી છે ફિલ્મ પુષ્પા બોક્સઓફિસમાં ધમાકેદાર કમાણી કરી છે ફિલ્મના તમામ સ્ટાર લોકપ્રિય થઈ ગયા છે ફિલ્મની ઓફર મળી રહી છે.