Cli
જયા બચ્ચનના કારણે જાહેર મા શરમમાં મુકાઈ ભાણી નાવ્યા, જોઈને લોકો પણ ચોંક્યા...

જયા બચ્ચનના કારણે જાહેર મા શરમમાં મુકાઈ ભાણી નાવ્યા, જોઈને લોકો પણ ચોંક્યા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી અને સદીના મહાનાયક અભિનેતા અમિતાભ બચ્ચન ની ધર્મપત્ની જયા બચ્ચન અને એમની ભાણી નાવ્યા નવેલી જે એક સામાજીક કાર્યકર છે મહીલા સુધારણા ના વિવિધ કાર્યક્રમો થકી લોક જાગૃતિ ના કામ કરે છે બંને તાજેતરમાં એક ઇવેન્ટ દરમિયાન સ્પોટ થયા હતા જયા બચ્ચન જે એક સમયની..

સ્ટાર અભિનેત્રી હતી એમની એક હરકત ના કારણે નાવ્યા નવેલી પણ જાહેરમાં શરમાઈ ગઈ હતી ઘટના અનુસાર જયા બચ્ચન અને નાવ્યા બંને સાથે એક ઇવેન્ટ મા એપાર્ટમેન્ટ પર પહોંચેછે એ દરમિયાન મિડીયા ફોટોગ્રાફર એમના ફોટા અને વિડીઓ લેતા હોયછે એ સમયે સમયે જ્યાં બચ્ચન એમને અચાનક પુછે છેકે મિડીયા થી.

છો ત્યારે ફોટોગ્રાફર કહે છે પૈપરાજી છીએ તો જ્યાં બચ્ચન કહે એ કોઈ ખાવાની ચીજછે તો પૈપરાજી ફોટોશૂટર હસવા લાગેછે આ દરમિયાન નાવ્યા પણ શરમ અનુભવતી પોતાની નાની ને કાનમાં સમજવાતી ફટાફટ આગળ નિકડે છે જયાં બચ્ચનને ખબર નહોતી કે પૈપરાજી નો મતલબ સ્વતંત્ર ફોટોગ્રાફર થાય છે.

જે કોઈ પણ અભિનેતા અભિનેત્રી સેલિબ્રિટી ના ફોટો એમની રજા વિના પણ લેછે અને છાનામાના પણ ફોટોશૂટ કરી લેછે જેને પૈપરાજી ફોટોશૂટર મિડીયા કહેવામાં આવેછે આ લોકો ઘણા બધા સેલિબ્રિટી અને ચમકાવવાનું કામ કરે છે ઘણા બધા કલાકો સુધી તેઓ એક ફોટો લેવા માટે પ્રયત્ન કરે છે.

અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ સહિત યુટ્યુબ ચેનલમાં અપલોડ કરે છે સેલિબ્રિટી પૈપરાજીથી ખૂબ આકર્ષિત થાય છે કારણકે તેમની સફળતા માટે ક્યારેક પૈપરાજી પણ મદદરૂપ બને છે જેની માહીતી જયા બચ્ચન ને નહોતી એને પોતાની ભાણી નાવ્યા નવેલી ને પણ શરમમા મુકી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *