ઉત આ દ્રશ્ય ધારી તાલુકાના ખીસરી ગામના છે હવે આ બબાલના દ્રશ્ય જોઈને સ્વાભાવિક રીતના આપણને એવું થાય કે એવું તો શું થયું કે આટલા બધા લોકો આટલા જબરજસ્ત રીતના ઝગડી રહ્યા છે. કારણ જાણશો તો તમને પણ આમ આશ્ચર્ય થઈ જશે કારણ કે માત્ર ઝઘડો એ રોટલી પીરસવાની બાબતે હતો. આખી ઘટનાની વાત કરીએ તો ખીસરી ગામમાં લગ્નનો પ્રસંગ હતો અને લગ્ન પ્રસંગમાં જે જાનૈયા અને મંડપના લોકો હોય છે એટલે જેના ઘરે જાન આવી હોય છે લોકો વચ્ચે બબાલ થાય છે. બબાલનું કારણ સામે આવે છે કે રોટલી પીરસવાની બાબતે એક બબાલની શરૂઆત થાય છે
અને પછી આખી ઘટના એ ધીંગાણામાં ફેરવાઈ જાય છે. બંને પક્ષના લોકો એટલા જબરજસ્ત રીતના બાજે છે કે ગામના રસ્તા ઉપર ઝઘડા સિવાય કશું જ નથી દેખાતું. માત્ર રોટલી પીરસવાની બાબતે 30 લોકો ઈજાગ્રસ્ત થાય છે અને બે લોકો એટલા ગંભીર ઈજાગ્રસ્ત થાય છે કે એમને અમરેલી હોસ્પિટલ લઈ જવા પડે છે. આપણે આવા બહુ બધા વિડીયો જોયા છે કે જેમાં એક સામાન્ય પનીર ન મળ્યું હોય કે પછી રસગુલ્લા ન મળ્યા હોય એમાં લગ્નની જાન પાછી જતી રહેતી હોય કે પછી લગ્નમાં બબાલ થતી હોય બસ એવું જ કંઈક આ ખિસરી ગામમાં થયું છે ચક્કર ગઢથી જાન આવી હતી અને એમાં જે દ્રશ્ય સામે આવ્યા છે
ખૂબ ભયંકર એટલે પણ છે કે ગુસ્સામાં એક વ્યક્તિ બોલેરો કાર્ડ કોકના ઉપર ચડાવવાનો પ્રયાસ પણ કરતા હોય છે એટલે માત્ર સામાન્ય બાબત એટલો ઉગ્ર સ્વરૂપ લઈ લે છે કે 30 લોકો ઈજાગ્રસ્ત થઈ જાય છે અને બે લોકો ગંભીર રીતના ઈજાગ્રસ્ત થાય છે માત્ર રોટલી પીરસવાની બાબતે જ શરૂ થયેલી બબાલ એ ધીંગાણા સુધી પહોંચે છે અને પછી દારીના ધીંગાણાના એ દ્રશ્ય સામે આવે છે.
અત્યારે ત્યાંથી જે દ્રશ્ય સામે આવી રહ્યા છે જે વ્યક્તિ આખી ઘટના સમજાવી રહ્યા છે કે મારાથી આ રોટી પીરસવામાં તકલીફ થઈ અને પછી મને બચાવવા જેટલા લોકો આવ્યા એમના સામે બીજા લોકો આવી અને પછી ઝકડાની શરૂઆત થઈ આખી ઘટના શું હતી
એ પ્રતિક્રિયા પણ સાંભળીએ અને સાથે ત્યાંથી આવેલા વિડિયોઝ પણ જોઈએ વિપુલ વિપુલભાઈ શું ઘટના બની હતી ઘટના એવી બની કે જો સાકર વેચતા હતા તેમને દેતા દેતા તોય એ કે બધું જો એમાં એમ પૂછતા હતા કે માણસ હજી વાહ બાકી અને હજી દેવું એમ બોલ્યાને તો બધું એક બધું ઉતરી ગયું મારી તે મને માર્યો તો બધા આગે પડ્યા ભયંકર ઝગડો ચાલુ થઈ ગયો હા ભયંકર ઝગડો ચાલુ થઈ ગયો તે જે આડા પડતા ગયા ને મને તારો વાઢો એ બધાને મારી મારી તાળી નાખ્યા આ બધે બાંધવાનું આ દામાને બધા છોકરાને મળ્યા એ આમ જો આમ જો આમ જો આયા એક બેવા બાર જાય અરે પાછું એના