તો આ તરફ અમદાવાદની સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અગાઉ વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી હતી અને ફરી ત્યારબાદ અમદાવાદની સ્કૂલોને પણ ધમકી આપવામાં આવી સાત સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો. નવરંગપુરાની સંત કબીર સ્કૂલ તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ કૃષ્ણનગરની સિલ્વર બેલ સ્કૂલ અંકુર સ્કૂલને પણ ધમકી મળી છે.
તો સેટેલાઈટની એવન સ્કૂલ મકરબાની ડીએવી સ્કૂલને પણ ધમકી મળી જ્યાં આગળ ડ્રાઈવિન રોડ પર આવેલી એશિયા સ્કૂલને પણ ધમકી આપી છે. પોલીસ અને બોમ્બ સ્કોડ દ્વારા તપાસ પણ શરૂ થઈ એસઓજીની ટીમ અને બીડીડીએસની ટીમે પણ શાળાઓમાં ચેકિંગ હાધર્યું છે. સામાન્ય રીતે ડર ફેલાવવા માટે આવા મેલ કરવામાં આવતા હોય છે. અમદાવાદની પણ વિવિધ સ્કૂલોને અત્યારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને સાત જેટલી શાળાઓ અમદાવાદની કે જેને પણ બોમ્બથી ઉડાવવાનો ધમકી ભર્યો મેલ મળતા તંત્ર દ્વારા પણ અત્યારે તપાસ હાથ ધરાય છે. ડોગ સ્કોડ અને સાથે બોમ્બ સ્કોડ દ્વારા તપાસ શરૂ થઈ. અમદાવાદની શાળાઓમાં સતત બે મહિનામાં ત્રીજી વાર ધમકી મળી છે અને તંત્ર જે છે
તે દોડતું થયું છે વાત કરવામાં આવે તો અમદાવાદની 16 થી પણ વધારે શાળા અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે પ્રાપ્ત થઈ છે અમદાવાદની એશિયા જે સ્કૂલ આવેલી છે તેમાં પણ ધમકી ભર્યો મેલ જે છે તે મળ્યો હતો અને હાલ જે છે તે તપાસ જે છે પૂર્ણ કરી દેવામાં આવી છે અમદાવાદની આ એશિયા સ્કૂલ છે ઉપરાંત એવન તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલને પણ ધમકી મળી છે સાથે સાથે સાથે અન્ય જે શાળાઓ આવેલી છે તેઓને પણ ધમકી ભર્યો મેલ જે છે તે મળ્યો હતો અને તંત્ર દ્વારા તપાસ જે છે તે કરવામાં આવતા કશું પણ વાંધાજનક જે છે તે મળ્યું નથી. દર વખતે શાળાને ઉડાવી દેવાની ધમકી જે છે ત પ્રાપ્ત થતી હતી પરંતુ આ વખતે સ્કૂલ બસોને ટાર્ગેટ જે છે તે કરવામાં આવ્યા છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પ્રકારનું રિસ્ક જે છે તે લેવામાં નથી આવ્યું અને ખાસ કરીને તમામ શાળાઓ જે છે તેમાં બાળકોને રજા જે છે આપી દેવામાં આવી છે અને હાલ તમામે તમામ શાળાઓનું ચેકિંગ પણ જે છે તે પૂર્ણ થતા કશું પણ બાંધાજનક ચીજ વસ્તુઓ જે છે
તે મળી નથી એટલે સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રકારથી ધમકી ભર્યા ઈમેલ જે છે તે મળતા હોય છે પરંતુ કોણ ઈમેલ કરે છે ડાર્ક વેપથી કરવામાં આવતા હોવાના કારણે તે શાળા જે છે અથવા તો જે ભક્તિ જે ઈમેલ કરે છે તેને ઝડપી શકાતો નથી અને આ પ્રકારથી શાળાને મેલ મળતા ક્યાંકને તંત્ર જે છે તે દોડતું થાય છે અને તપાસ જે છે તે હાથ ધરાતી હોય છે. કેમેરામેન કલ્ેપેશ જોશી સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યુઝ કેપિટલ અમદાવાદ ના આ તરફ વડોદરાની આઠ સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ડીઆર અમીન ઉર્મી નાલંદા સ્કૂલને મળ્યા ધમકી ભર્યા મેલ બરોડા હાઈસ્કૂલ નવયુક્ત સ્કૂલને પણ ધમકી મળી તો સાથે જ જીવન સાતના એડબલ્યુએસ શાનેન સ્કૂલને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી જ્યાં આગળ વહેલી સવારે 6 વાગ્યે ઈમેલ આવ્યા અને બપોરે દોઢ વાગે બ્લાસ્ટ કરવાની ધમકી ભર્યો મેલ મોકલવામાં આવ્યો છે
જ્યાં બોમ્બ સ્કોડ અને ડોક સ્કોડ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ થયું હતું સલામતીના ભાગરૂપે હોસ્ટેલના વિદ્યાર્થીઓને ખુલ્લા મેદાનમાં ખસેડવામાં આવ્યા હતા. શાળા પરિસર અને વાહનોનું પણ પોલીસ દ્વારા સગન ચેકિંગ થઈ રહ્યું છે સાથે સલામતીના ભાગરૂપે હોસ્ટેલના વિદ્યાર્થીઓને ખુલ્લા મેદાનમાં ખસેડાયા તો સાથે તમામ શાળાઓને એક જ પેટર્નથી ઈમેલ મળતા પોલીસ સતર્ક થઈ છે શાળાઓને નિશાન બનાવતા વાલીઓમાં પણ ભારે ફડાટ ફેલા સવારેસાતએક વાગ્યાની આસપાસ ઉર્મી સ્કૂલમાં બોમ્બ થ્રેટનો એક ઈમેલ આવ્યો હતો અને સ્કૂલ દ્વારા જાણ કરવામાં આવી પોલીસની ટીમો પહોંચી ગઈ અને બીડીડીએસ દ્વારા બીડીડીએસની ટીમો પહોંચી ગઈ છે અને સ્કૂલનું તમામ એરિયાનું સ્કૂલ બસનું ચેકિંગ કરવામાં આવેલ છે ડોગ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવેલ અને આગળ જે કંઈ પણ એની કાયદેસર કાર્યવાહી કરવાની થશે થેટી ઈમેલ બાબતે એ બાબતે કાર્યવાહી કરવામાં આવી રહી છે જુદી જુદી શાળાઓને આ મેલ મળેલો છે દરેક જગ્યાએ પોલીસ ટીમ મોકલવામાં આવી છે દરેક જગ્યાએ ચેકિંગ ચાલુ છે અને આની વિગતવાર તપાસ કરવામાં આવશે
અને જે કોઈ પણ એના ઓરિજીનેટર હશે એ બાબતે સાયબર ટીમ દ્વારા હાલ તપાસ ચાલુ છે તમારા જોનની હાલ અમારી પાસે સે જે માહિતી છે એમાં અમારી ઉર્મી સ્કૂલ છે, નવયુગ સ્કૂલ છે, શનાનન સ્કૂલ છે અને જીવન સાધના સ્કૂલ આટલી સ્કૂલ વિશે હાલ પ્રાયમરી ફેઝમાં અમારી પાસે તો વડોદરા અમદાવાદની સ્કૂલને ધમકી મામલે આ તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે બોમ્બની ધમકીઓ અંગે ડીજીપીને સૂચના આપી હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું છે. અમદાવાદ વડોદરામાં મળેલી ધમકીને લઈ અને તપાસ ચાલી રહી છે સાથે બંને શહેરના પોલીસ કમિશનર આંગે તપાસ કરી રહ્યા છે. મેં ડીજીપીને સૂચના આપી છે કે તાત્કાલિક આ બેઉ શહેરોમાં એક ટીમ જે કામ કરી રહી છે ઓલરેડી આપણે જે ભૂતકાળની અંદર બી આવેલા એમાં મોટા ભાગના કયા દેશમાંથી કઈ જગ્યા પરથી આવ્યા છે અને એની સંપૂર્ણ જે ડિટેલ્ડ ઇન્ક્વાયરી છે ચાલુ છે અને આ બેવ શહેરમાં બી હમણાં જ પોલીસ કમિશનરો પોતે આ બાબતની ચિંતા કરી રહ્યા છે અમદાવાદ વડોદરાની શાળાઓમાં બોમ્બની ધમકી અને બોમ્બની ધમકીમાં મામલે શિક્ષણ મંત્રી રીબાબા જાડેજાએ પણ નિબંધ આપ્યું છે.
આ તરફ ધમકી આપનાર તત્વો સામે સરકાર એક્શન લેવાની છે અને સાથે જ શાળાઓમાં મળેલી ધમકીથી વાલીઓ અને તંત્રમાં ફફડાટ છે તો સાથે વિદ્યાર્થીઓની સલામતી માટે શિક્ષણ વિભાગ અને સરકાર પણ સજ્જ હોવાનું જણાવ્યું ભઈનું વાતાવરણ ફેલાવનારા સામે કડકમાં કડક કાર્યવાહી પણ થવાની છે તેમ જણાવ્યું ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા તપાસ તેજ થઈ છે અને ઘભરાટહટ ફેલાવનારા અસામાજિક તત્વોને સરકાર બક્ષે નહીં તેમ પણ સ્પષ્ટ સૂચના અને સાથે ચેતવણી આપી સરકાર ખૂબ જ ગંભીરતાથી આ વિષય ઉપર વિચારી રહી છે અને એક્શન પણ લઈ રહી છે કે જ્યારે સ્કૂલમાં આ પ્રકારની અને સ્કૂલ કરતાં કોઈપણ જગ્યાએ આ પ્રકારની જ્યારે થ્રેટનિંગ વોર્નિંગ મળતી હોય છે અથવા તો કોઈ મેલ દ્વારા એને પ્રોવોક કરવામાં આવે છે ત્યારે સતત અત્યારે અમારા શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા એની જાંચ પડતાલ થઈ રહી છે અને કડકમાં કડક એક્શન જે કોઈ આ દુષ્પ્રવૃત્તિઓ સાથે સંકળાય હશે એના માટે સરકાર કોઈ પણ બાણછોડ કરવા રેડી નથી અને કડકમાં કડક એક્શન લઈ અને એક સલામતી સૂચકતા રૂપે જળવાય એનો સતત પ્રયત્ન કરી રહી