Cli

અરવલ્લીમાં થોડા પૈસાની લાલચમાં બેંક એકાઉન્ટ ભાડે આપનારા સામે શરૂ થઈ કાર્યવાહી

Uncategorized

તમે ઘર કે વાહનો ભાડે મળતા હશે તેવું સાંભળ્યું હશે પણ હાલ ગુજરાતમાં આ એક નવો ધંધો શરૂ થયો છે યુવાધન મોતસોક પૂરા કરવા માટે અને શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે પૈસાની લાલચમાં આવીને પોતાનું જ બેંક એકાઉન્ટ સાયબર માફિયાઓને ભાડે આપી દેતા હોય છે અને જે લોકો સાયબર ફ્રોડનો શિકાર થાય છે અને આ તે પૈસા આવા ભાડે આપેલા એકાઉન્ટમાં આવતા હોય છે પણ ગુજરાત પોલીસ પણ આ મ્યુલ એકાઉન્ટ સામે ઝુંબેસ શરૂ કરે છે

અને ભાડે આપતા બેંક એકાઉન્ટ પર બાજ નજર રાખી રહી છે આ સમગ્ર મામલે શું હકીકત સામે આવી છે તેની વાત કરીશું આ વીડિયોમાં વૈષ્ણવજન[સંગીત] તો તેને કહીએ જે પીડ પરાઈ [સંગીત] જાણે રે નમસ્કાર નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા યુવાનો કમિશનની નજીવી લાલચમાં આવીને એકાઉન્ટ ભાડે આપીને ફસાઈ રહ્યા હોવાની ઘટના સામે આવી રહી છે કેટલા લાખ સાયબર ફ્રોડ ગેંગ સાથે મળી ગરીબ લોકોના ખાતા ખુલાવી બારોબાર બેંકની કીટ છે તે સાયબર માફિયાઓને પધરાવી દેવામાં આવતી હોય છે

અને આવો જ કિસ્સો સામે આવ્યો છે અરવલ્લીમાં અરવલ્લી જિલ્લામાં સાયબર ક્રાઈમે ખાતાઓ ભાડે આપી સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કરવાના કોભાણનો પરદાફાશ કર્યો છે અને જિલ્લાના ચાર યુવાનોને દબોચીલઈને સાડા લાખ રૂપિયાની સાયબર ફ્રોડની હેરાફેરી પકડી પાડી છે અને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે 2000 થી લઈને 40,000 રૂપિયા સુધીની રકમ છે ત્યાં ખાતાધારકને ભાડા પેટે આપીને બેંક ખાતાઓને રાજ્ય અને રાજ્ય બહારના સાયબર માફિયાઓને ઉપયોગ કરવા આપીને આ કમિશન છે તે લેતા હતા

અને અરવલી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે આ ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત સાયબર ફ્રોડના નાણા જે જમા થતા હોય તેવા બેંક ખાતાઓની જીવણ ભરી તપાસ કરે છે અને ત્રણ ખાતાધારકોનો સંપર્ક કરતા તેમના બેંક એકાઉન્ટ તેમના ના પરિચિત યુવકોએ કમિશનની લાલચ આપી અને બેંકના ખાતા ખુલાવી બેંક કીટતેમની પાસે રાખીને તેમના ખાતાનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે અને આ કોભાંડનો પરદાફાશ થયો છે. સાયબર ક્રાઈમે 40 થી વધુ બેંક ખાતાઓનો ઉપયોગ કરી સાડા લાખ રૂપિયા સાયબર ફ્રોડ આચારનાર ચાર આરોપીઓની ધરપકડ કરી છે

અને આ મામલે ડીવાયએસપી નવીન આહીર શું કહી રહ્યા છે તેમને પણ સાંભળીએ આજ રોજ અરવલ્લી જિલ્લામાં ઓપરેશન મ્યુલ હન્ટ જે પ્રોગ્રામ છે તેના અંતર્ગત માનનીય ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દ્વારા જે ડ્રાઈવ આપવામાં આવેલ હતી તે અંતર્ગત આજ રોજ ડીઆઈજી શ્રી ગાંધીનગર રેન્જ તથા એસપી સાહેબ શ્રી અરવલી નાવની સૂચના મુજબ અમોને ત્રણ મ્યુલ બેક એકાઉન્ટ મળી આવેલાહતા તે ત્રણ મ્યુલ બેક એકાઉન્ટની સ્ટેટમેન્ટ ચેક કરતા અને તેના એકાઉન્ટ હોલ્ડરને નિવેદન લેતા જાણવા મળ્યું કે આ જે એકાઉન્ટ છે તે સચિન ધીરજભાઈ બામણા નામનો વ્યક્તિએ છે તેને આ એકાઉન્ટ વિશાલ રણજીતભાઈ રાવળ નામના વ્યક્તિ પાસેથી મેળવી અને આ એકાઉન્ટ જે અમદાવાદનો એક આરોપી છે જીતેન્દ્રસિંહ જીતુભાઈ તનવર તેઓને આ એકાઉન્ટ સોંપેલ હતું અને આ સચિન દ્વારા અન્ય એક એકાઉન્ટ જયદીપભાઈ મહેશભાઈ વાઘેલાઓને આપેલ હતું અને જયદીપભાઈએ આ એકાઉન્ટ એક ખિલોવભાઈ મહેશભાઈ રાઠોડ નાવને આપેલ હતું અને ખિલવ દ્વારા આ જે બેન્ક એકાઉન્ટ છે તે એક સિહોર ભાવનગરનો વર્તનીછે જયદીપ રાઠોડ તે વ્યક્તિને બેન્ક એકાઉન્ટ આપેલ હતું

અને તે બેંક એકાઉન્ટનો ઉપયોગ આજે આરોપીઓ છે તે ભારતના વિવિધ જગ્યાએ જે સાયબર ફ્રોડના ગુનાઓ બને તે સાયબર ફ્રોડના ગુનાની રકમ તેની અંદર ટ્રાન્સફર કરતા હતા અને તે રકમ બેંકમાંથી એટીએમ અથવા ચેક મારફતે પોતે વિથડ્રો કરી લેતા હતા તેના બદલામાં તેઓ જે બેંક એકાઉન્ટ જે મેળવીને લાવે તેઓ વ્યક્તિને અમુક પૈસાની કે કમિશનની લાલચ આપતા હતા. તેના આધારે આજ રોજ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અરવલ્લી ખાતે આઈટી એક્ટ તથા બીએનએસની વિવિધ કલમો મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે અને ટોટલ ચાર આરોપી છેજે નામ લીધા એ મુજબ સચિનભાઈ ધીરજભાઈ બામણા જયદીપભાઈ મહેશભાઈ વાઘેલા ખિલવ રાઠોડ વિશાલ રાવટ અને બે આરોપીઓ છે જે હજુ વોન્ટેડ છે આ બાબતની તપાસ છે જે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહી છે

આના આધારે હું સમગ્ર અરવલ્લી જિલ્લાના સિટીઝનને એક અપીલ કરવા માંગીશ કે પોતાનું બેંક એકાઉન્ટ બીજા કોઈપણ વ્યક્તિને ભાડે આપવું એને મ્યુલ એકાઉન્ટ કહેવાય તો એ મ્યુલ એકાઉન્ટ તરીકે ઉપયોગ કરવા દેવો તે ગેરકાયદેસર છે અને આ મુજબ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કડક પગલા લેવામાં આવશે સાહેબ આવા કેટલા કેટલી રકમ આવી આજે આખાતાની અંદર લેવડ દેવા થયાનું મળી આવ્યું છે

ટોટલ રકમ આજે સચિન નામનો વ્યક્તિ છે તેના દ્વારા ટોટલ આવી 40 જેટલી બેક બેક એકાઉન્ટની કીટો વિવિધ જગ્યાએથી મેળવી હતી અને ટોટલ રકમ છે 9 લાખ 53,000 અને 11 રૂપિયાની છે એટલે કે 95 લાખ જેટલા રૂપિયાની જે સાયબરફોડની અમાઉન્ટ છે તે વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવેલ હતી અને આ એકાઉન્ટની તપાસ કરતા દેશના વિવિધ જગ્યા હોય અલગ અલગ ચાર થી પાંચ જગ્યાઓએ સાયબર ક્રાઈમ બાબતેની અરજી પણ થયેલ હોવાનું અમારા ધ્યાને આવેલ છે સાહેબ આ લોકો એકબીજાના સંપર્કમાં કઈ રીતે આવ્યા હતા આ લોકો વિસ્તારમાં એકબીજાને પહેલેથી જઓળખતા હતા અને એક પ્રકારનો સન્ડિકેટ તરીકે કામ કરે છે

સિન્ડિકેટમાં બધાનો રોલ ફિક્સ હોય છે અમુક વ્યક્તિ જે વિસ્તારમાંથી એકાઉન્ટ મેળવી આપે છે અને એ અમુક વ્યક્તિ તે એકાઉન્ટની જે કીટ છે કીટની અંદર એટીએમ કાર્ડ છે ચેકબુક છે એનું સીમ કાર્ડ છે તમામ એક કીટ બનાવી અને જે આગળએ એનો જે સિન્ડિકેટનો વ્યક્તિ હોય તેને ટ્રાન્સફર કરવામાં આવે કેટલા રૂપિયા સેવા એકાઉન્ટ ભાડી લેવામાં આવ્યા હતા કોઈ ફિક્સ રકમ નથી પરંતુ એક એકાઉન્ટ ભાડે પાછળ 2000 રૂપિયા મિનિમમથી લઈ અને 40 થી 50,000 રૂપિયા સુધીનું કમિશનની લાલચ આપવામાં આવતી હોય છે.

સાહેબ ચારે જે આરોપી છે અરવલી જિલ્લાના છે કે હાલ જે અમારી પાસે પકડમાં છે આરોપી અરવલી જિલ્લાના છે અને બાકીના વધુ આરોપી બાબતે હજુ તપાસ ચાલુ છે. સાયબર ક્રાઈમે ઝડપેલા ચાર આરોપીઓએ તેમના પરિચિત લોકોને કમિશનની લાલચ આપી અને બેંક એકાઉન્ટ ભાડે લઈ બેન્ક કીટ સાયબર માફિયાઓને આપીને ખાતામાં સાયબર ફ્રોડની રકમ છે તે જમા કરાવતા હતા કેટલાક ખાતાઓમાં તો ખાતાધારકની જાણબાર જ મોબાઈલ નંબર બદલી નાખ્યા હતા

અને સાયબર ફ્રોડની રકમ હેરાફેરી કરતા હતા અને સાયબર માફિયાઓ આ સાયબર ફ્રોડ કરેલી રકમ છે તે યુએસડીટીમાં કન્વર્ટ કરી વિદેશ ભેગી કરીદેતા હોવાનું પણ સામે આવ્યું છે જો તમે પણ નજીવી રકમની લાલચમાં આવીને કોઈને પણ ભાડે બેંક એકાઉન્ટ આપતા હોવ તો છેતી જજો નહીંતર તમારે પણ જેલના સળિયા ગણવાનો વારો આવી શકે છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહેજો [સંગીત]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *