વાવથરા જિલ્લો અને આ વાવથરા જિલ્લાના ભાટવાસ ગામમાં એક માતાને તેના પુત્ર દ્વારા નાની મોટી જે વાતો હતી આ વાતોમાં ઝગડો કરવામાં આવે છે અને આખરે તેનો જે નાનો ભાઈ છે તેના નાના ભાઈને પણ મારી નાખવાની ધમકી આપે છે જો કે આ બુલાચાલીનું એટલું સ્વરૂપ ધારણ થયું કે આખરે મોટા ભાઈને જે નાનો ભાઈ છે એ લોખંડની પાઈપ વડે માથામાં ફટકું મારે છે અને તેની હત્યા કરવામાં આવે છે. જો કે હત્યા કર્યા બાદ આ નાનુભાઈ પોતે ખુદ ચાલીને પોલીસ મથકે જાય છે વાત વાવથરા જિલ્લાની કરવી છે વાવથરા જિલ્લાના વાવ તાલુકાનું ભાટવર વાસુ ગામ આ ભાટવર વાસુસગામ માં એક દંપતિ રહેતું હતું
અને આ દંપતિમાં જે બે પુત્રો હતા આ બે પુત્રોમાંથી જે મોટો પુત્ર હતો તે અવારનવાર નાની મોટી જે વાતો હતી આ વાતોને લઈને પોતાની માતા સાથે ઝગડો કરતો હતો અવારનવાર ઝગડો કરતો હતો જો કે તેનો જે નાનો ભાઈ હતો તેના નાના ભાઈ જોડે પણ આ પ્રકારે ઝગડો કરતો હતો અને આખરે આ મોટાભાઈએ નાનાભાઈને કઈક બાબતને લઈને મારી નાખવાની ધમકી આપી હતી જો કે ધમકી આપ્યાબાદ અંગત અદાવત રાખવામાં આવે છે અને અંગત અદાવત રાખ્યા બાદ જે નાનો ભાઈ હતો આ નાનાભાઈનો જન્મ દિવસ હતો
ના નાનાભાઈના જન્મદિવસની ઉજવણી એક હોટલમાં રાખવામાં આવી હતી. જો કે હોટલમાં આ મોટાભાઈને કહેવામાં આવ્યું નહતું કે આજે મારો જન્મદિવસ છે અને આ પ્રસંગે તું આવજે પરંતુ આ મોટોભાઈ બોલાવ્યા વગર આ પ્રસંગમાં હાજરી આપે છે જો કે હાજરી આપતાની સાથે આ નાનાભાઈ અને મોટાભાઈ વચ્ચે બોલાચાલી થાય છે અને બોલાચાલી થતાની સાથે આ નાનાભાઈએ લોખંડની પાઈપના વડે મોટાભાઈના માથામાં ફટકો મારે છે અને આખરે તેની હત્યા કરે છે. જો કે હત્યા કર્યા બાદ જે આરોપી છે આરોપી પોલીસમથકે જાય છે અને પોલીસ મથકે પહોંચે તેની જે બેન છે બેનને ફોન કરીને કહે છે કે મોટાભાઈના માથાના ભાગે મે ફટકો માર્યો છે અને માથામાંથી લોહી નીકળ્યું છે. તેનું મૃત મૃત્યુ થયું છે આમ કરી પોતાની બેનને પણ જાણ કરે છે.
જો કે આ તમામ બાબતને લઈને વાવ પોલીસ મંતકે ફરિયાદ નોંધવામાં આવે છે અને ફરિયાદને લઈને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો કે આ તમામ બાબતને લઈને ડીવાયએસપી એસ કે વાહતરીયા શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. ઓકે અમારા વાવ પોલીસ સ્ટેશનમાં ગત 30 તારીખના રોજ ગુનો રજિસ્ટર થયેલ એના અનુસંધાને હકીકતએવી છે કે ભાટોરવાસ ગામ છે ત્યાં જે મરણ જનાર છે વિક્રમભાઈ કરીને એમને પોતાના સગાભાઈએ એમની પાઈપ મારી માથામાં અને એની હત્યા કરેલ છે આ બનાવ પાછળનું કારણ એવું છે કે જે વિક્રમ છે એ અત્યારેનો હાલનો જે આરોપી છે એમને ને એમની મધરને એટલે વિક્રમ પોતાની માતાને વારંવાર હેરાન કરતો અને એને મતલબ નાની નાની વાતમાં હેરાન કરતો અને આ જે આરોપી છે એમને પણ મારવાની ધમકી આપતો એવા કારણોસર ભાટવર વાસગામે રાત્રિના સમયે આ આરોપીને અને એના પોતાના સગાભાઈ જે વિક્રમ મરણ જેના છે તેને વચ્ચે જપાજપી થાય છે અને એમાં પછી હાલનો આરોપી છે એ માથામાં એમને એંગલ મારીદે છે
અને એ મરણ જાય છે અને આ ગુનો રજિસ્ટર થાય છે અને આરોપી સામે ચાલીને પોલીસ સ્ટેશન આવે છે અને સામે ચાલી આવીને પોલીસ સ્ટેશન આવી અને પોતાની હકીકત જણાવે છે ત્યારે પોલીસને ખબર પડે છે અને પોલીસ પછી ગુનો એમને બેસાડી દે છે અને ગુનો રજિસ્ટર કરી અને આગળની તપાસ કરે છે આરોપીને અમે અરેસ્ટ કરી લીધેલો છે આજે નામદાર કોર્ટમાં અમે રજૂ કરવાના છીએ અને આ ગુનાનું મુખ્ય કારણ એવું છે કે આ જે મરણ જનાર છે વિક્રમ એ મતલબ એમની માતૃશ્રીને હેરાન કરતો હોય તેમ જ આને કરતો હોય આરોપીને પણ હેરાન કરતો હોય એના હિસાબે આરોપી હાલના આરોપી છે એને ઉસ્કેરાઈ જઈ અને એમનેમાથામાં એંગલ મારી અને મૃત્યુ નીપજાવેલ છે. આસે બીજું કોઈ વ્યક્તિ ઇન્વેસ્ટિગેશન ચાલે છે જોઈ છે હવે આમાં આગળ અત્યારે હાલની તપાસ સુધીમાં તો અમને બીજું કોઈ હકીકત મળેલ નથી પણ વધારે ઇન્વેસ્ટિગેશનમાં કોઈ હકીકત ખુલવા પામશે તો તે દિશામાં તપાસ થશે.
તમે જો તે પ્રકારે ડીવાયએસપી કહ્યું કે આ નાની મોટી જે વાતો હતી આ વાતોને લઈને પોતાની માતા અને પોતાના ભાઈ સાથે અવારનવાર ઝગડો કરતો હતો અને આ જે મોટો ભાઈ છે તેના નાના ભાઈને અવારનવાર મારી નાખવાની પણ ધમકી આપતો હતો જો કે આ ઝગડાનો જે કંકાશ હતો આ કંકાશે એટલું સ્વરૂપ ધારણ કર્યો કે આખરેતેના નાના ભાઈએ પોતાના મોટા ભાઈની ગરભી હત્યા કરી જો કે આ આરોપી ખુદ જે પોલીસ મથકે આવે છે અને કહે છે કે મેં મારા મોટા ભાઈની હત્યા કરી છે જો કે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યુઝ દિનેશ ઠાકોર બાવસરાજ [સંગીત]