] ભારત એક એવો દેશ છે જ્યાં ખેતી અને પશુપાલન ગ્રામીણ અર્થતંત્રનું મજબૂત પાયો છે. જે રીતે શહેરોમાં મહિલાઓ દરેક ક્ષેત્રે પોતાનું નામ રોશન કરી રહી છે તેવી જ રીતે ગામડાની મહિલાઓ પણ તેમનાથી જરાય પાછળ નથી ગુજરાતના ગામડાની મહિલાઓએ પોતાની ઉચ્ચ વિચાર શક્તિથી પશુપાલનના વ્યવસાયને એક નવી દિશા ચિંધી છે અને તેના જ કારણે આજે વધી રહેલી વસ્તીને પણ ખૂબ જ સરળતાથી દૂધ મળી રહ્યું છે આજે તમને જે દૂધ અને દૂધની બનાવટોનો સ્વાદ ચાખવા મળે છે તે પશુપાલન કરતી એ મહિલા મહિલાઓનેઆભારી છે જે દિવસ રાત મહેનત કરે છે આમ તો ગુજરાતના દરેક ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પોતાની કાર્યશક્તિ પ્રમાણે દૂધ ભરાવીને આવક રળે છે પરંતુ બનાસકાંઠામાં તેનું પ્રમાણ વિશેષ છે કારણ કે અહીં વધારે દૂધ ભરાવવાની વિસરની હોળ લાગે
છે આ હોળ આગળ વધવાની છે આ હોળ પોતાનું કૌશલ્ય વધુ નિખારવાની છે અને તેના જ કારણે આ મહિલાઓ સામાન્ય કરતાં થોડી અલગ છે તેમનામાં કામ કરવાની એક અલગ જ તાજગી જેમને બીજાથી જુદાધારે છે આજે વાત કરીશું બનાસકાંઠાની આવી જ કેટલીક સફળ મહિલાઓની જેમણે પોતાના દમ પર ગુજરાતના પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે.[સંગીત] બનાસકાંઠા એક સમયે સુકો વિસ્તાર હતો પરંતુ ધીમે ધીમે ત્યાં પાણી પહોંચવા લાગ્યું. ત્યારબાદ બનાસકાંઠાની બહેનોએ પશુપાલન ક્ષેત્રે પાપા પગલી માંડી. વર્ષો વીતતા ગયા પણ બનાસકાંઠાની બહેનો અથાક મહેનત કરતી રહી અને આજે તેનું પરિણામ આખી દુનિયા જોઈ રહી છે બનાસકાંઠાની બહેનો પોતાની ગાયો અને ભેંસોનું દૂધ જ્યાં ભરાવે છે તે બનાસ ડેરી દર વર્ષે સૌથી વધુ દૂધ ભરાવનાર મહિલાઓની યાદી જાહેર કરે છે. વર્ષ 2025 માં પણ આ યાદી જાહેર કરવામાં આવી આ યાદીમાં સૌથી પહેલું નામ એટલે નવલબેન ચૌધરી જેમની આવક કરોડોમાં છે. નવલબેન દલસંગભાઈ ચૌધરી વડગામતાલુકાના નગાણા ગામના રહેવાસી છે. વર્ષ 2021 માં તેવો બનાસ ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવવામાં અવલ રહ્યા.
ત્યારથી દર વર્ષે તેવો એ કરોડ રૂપિયાથી વધુની આવક મળવી રહ્યા છે અને સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે રહે છે વર્ષ 202425 માં તેમણે 394516 લીટર દૂધ ભરાવ્યું હતું તેમાંથી 2 કરોડ 4લા6326 રૂપિયાની આવક થઈ તેઓોએ સૌથી વધારે દૂધ ભરાવ્યું હોવાથી રૂપિયા 25હ000 ડેરીએ તેમને ઇનામ પેટે આપ્યા હતા નવલબેનની સફળતાની યાત્રા ખૂબ જ પ્રેરણાદાયી રહી છે તેમણે પશુપાલનની શરૂઆત માત્ર 15 થી 20 પશુઓથી કરી તેમનો પરિવાર પેઢીઓથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલોછે પરંતુ નવલબેનની મહેનતે આ વ્યવસાયને નવી ઊંચાઈ પર પહોંચાડ્યો નવલબેને અભ્યાસ નથી કર્યો પરંતુ 68 વર્ષે પણ તેમનો કામ કરવાનો ઉત્સાહ અદભુત છે નવલબેન વહેલી સવારે ચાર વાગ્યે ઉઠીને ખેતરે પહોંચી જાય છે અને દિવસ દરમિયાન 10 કલાકથી પણ વધારે સમય કામ કરે છે. નવલબેન પાસે 300 થી વધુ નાના મોટા પશુ છે
જેમના થકી તેઓ દરરોજ 1200લીટર દૂધ બનાસ ડેરીમાં ભરાવે છે. જ્યારે પાંચ પરિવારના 22 સભ્યોને વર્ષે 18 લાખ રૂપિયા જેટલું પગાર ચૂકવે છે. આ ઉંમરે પણ નવલબેન ચૌધરી પોતાના માર્ગદર્શન હેઠળ પશુઓ માટે જરૂરી તમામ પ્રકારની કાળજી રાખે છે અનેકોઈપણ પ્રકારના થાક વિના રાત દિવસ પશુ પાછળ મહેનત કરે છે જે દર્શાવે છે કે એમનેમ નંબર વનનું લેબલ નથી મળતું તેના માટે નવલબેન જેટલી મહેનત કરવી પડે છે તેને લઈ નવલબેન શું કહે છે તે સાંભળો નાના મોટો 300 પશુ છું અને અમે એબ કરોડચ લાખનું દૂધ ભરાયું છે મારો નંબર પહેલો છે મારા કને પાંચ ઘરોનો પરિવાર છે મહિનાનો દોઢ લાખ 18 લાખ રૂપિયા પગાર આલ દોઢ લાખ રૂપિયા પગાર આલું 12 મહિને 18 લાખ રૂપિયા પગાર આલું પશુપાલન મારકને 300 પણ 150 ભેજ પછા ગાય છે
પોચ જણા પાછળ સમય પેલા પેલા સમયમાં મતો માર કને પોચું તું પેલા માર દૂધ ભરાવતું પણ બે નોમે ભરાવતુંઅત મારા એકલા નમો ભરાયા નવલબેનની સાથે તેમનો પરિવાર પણ ખૂબ જ મહેનત કરે છે આજના સમયમાં મોટા ભાગના કુટુંબો સંયુક્ત પરિવારમાં રહેવાના બદલે અલગ અલગ રહેવાનો અભિગમ રાખે છે પરંતુ નવલબેને આજે પણ પોતાના સંતાનોને એક જ તાંતણે બાંધી રાખ્યા છે. નવલબેને પશુપાલન માટે 22 જેટલા શ્રમિક રાખેલા છે તેઓ સવારથી સાંજ સુધી પશુપાલકોને દેગભાળ રાખે છે. પશુઓને ઘાસચારો પાણી દાણા આપવા સહિતના જરૂરી કામો શ્રમિકો કરે છે.
ગાણા ગામમાં કામ કરું છું નવલબેનના સાથે પશુપાલનના અંદર 15 વર્ષથી અહિયાં રહું છું સવારમાંત્રણ વાગે ઉઠીએ તો નવલબેન અમારાસાથેને સાથે કામમાં હોય તો આઠ વાગતા વાગતે બધું દૂધ દૂધ ભરાવવાનું ચારો બારો પાણી કરવાનું પતી જાય પશુ 300 છે દૂધ જાય છે 1200 થી 1300 લીટર દિવસ નવલબેનની સફળતાને બનાસ ડેરીએ સન્માન આપ્યું છે વર્ષ 2025 માં તેમને સૌથી વધુ દૂધ ભરાવવાનો એવોર્ડ મળ્યો છે જે તેમની સતત મહેનતનું પ્રતીક છે. નવલબેન માને છે કે દરેક મહિલાએ કોઈને કોઈ વ્યવસાય કે પ્રવૃત્તિ સાથે જોડાવવું જોઈએ. તેવું કહે છે કે પશુપાલન એ એવો વ્યવસાય છે જેમાં ધીરે ધીરે આવક વધતી જાય છે અને તેનાથી પરિવાર આર્થિક રીતે સ્વાવલંબી બને છે. નવલબેનની સફળતા ફક્ત બનાસકાંઠા જ નહીં પણદેશના દરેક ગામડાઓમાં વસતી મહિલાઓ માટે પ્રેરણાદાયી ઉદાહરણ છે સમય થવું છે એક બ્રેકનું બ્રેક બાદ આવાજ એક મહિલાની વાત કરીશું [સંગીત]