વરસાદે બનાસકાંઠાને ધમરોળ્યું છે અને 24 કલાકમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લામાં નોંધાયો છે. સુઈગામમાં 16 ઇંચ વરસાદ વરસ્યો અને થરાદમાં 11 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. 11 ઇંચ વરસાદ બાદ થરાદના હાલ બેહાલ થયા છે અનેક વિસ્તારો જળમગ્ન થયા અને શહેરના તમામ રસ્તાઓ બંધ થયા છે. રસ્તા ઉપર કમર સુધીના પાણી ભરાયા અને 11 ઇંચ વરસાદને કારણે થરાદમાં જનજીવન પ્રભાવિત થયું છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બનાસકાંઠાના દ્રશ્યો છે
અને બનાસકાંઠાના અત્યારે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ચૂક્યા છે ભારે વરસાદને લઈને આજે પણ બનાસકાંઠામાં આગાહી કરવામાં આવી છે અને આતમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ રહેશે આજે પણ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ અને આ વિસ્તારમાં આજે પણ અતિભારે વરસાદ વર્ષી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. પરંતુ અત્યારે આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બનાસકાંઠાના આ દ્રશ્યો અને સાથે સુઈગામ અને આ તરફ થરાદની અંદર સૌથી વધુ વરસાદ નો થાયો છે.
વધુ વિગતો મેળવીશું સંવાદદાતા મીત આપણી સાથે સીધા થરાદથી જોડાઈ ચૂક્યા છે અને ત્યાંની પરિસ્થિતિ જાણીશું મીત હાલ કેવી સિચ્યુએશન ત્યાં છે કારણ કે ભારે વરસાદ થરાદમાં પણ સૌથી વધુ વરસાદ 11 ઇંચ નોંધાયોછે અને હાલ ત્યારબાદ તંત્ર દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવી અને સાથે હાલ ત્યાં શું સ્થિતિ છે? ચોકસથી જો વાત કરવામાં આવે છે તો બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ અને સોઈગામમાં સૌથી વધુ વરસાદ નોધાયો છે. સૌથી વધુ વરસાદ સોણીગામ તાલુકામાં નોધાયો છે. સોણીગામમાં અત્યાર સુધી 16 ઇંચથી વધુ વરસાદ ખાપકી ચૂક્યો છે. અત્યારે આપ જે દ્રશ્યો તમામ જોઈ રહ્યા છો તે તમામ દ્રશ્યો થરાજ વિસ્તારના છે થરાજથી જ્યાં આગળ તમામ અધિકારીઓની કચેરી આવેલી છે. મામલતદાર કચેરી હોય તાલુકા પંચાયત હોય પોસ્ટ ઓફિસ હોય નાયબ કલેક્ટર શ્રેણીની કચેરી હોય કે તમામકચેરીઓ આવી છે
ને ત્યાં સમરસમાં પાણી ભરાયા છે. તો વાત કરવામાં આવે છે બનાસકાંઠા ભાવ થરાજ અને સોઈગામની તો સોઈગામમાં પણ વધુ વરસાદના કારણે જળમા સર્જાઈ છે અત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે જે સ્થાનિક લોકો છે એમને પસાર થવામાં પણ અત્યારે ભારે હાલાકી મારો અત્યારે નગરપાલિકાની ટીમ અત્યારે આપ સ્થળે પહોંચી છે પરંતુ ક્યાંકને ક્યાંક નગરપાલિકાની પણ અહિયા પોલ ખુલવા પામી છે.
નગરપાલિકાની ટીમને જે પ્રી મોન્સુનની કામગીરી કરવાની હોય છે તેમાં બેદરકારી દાખવી તેના કારણે અત્યારે થરાદના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે.થરાદથી જે બજારનો મુખ્ય માર્ગ છે તે પણ જળમગ્ન થયો છે. થરાદથી તમામ અધિકારીઓની કચેરી આવેલી છે તે પણ જળમગ્ન થયો છે. 16 કલાકથી થરાદભાવ અને સોઈગામ વિસ્તારમાં વીજળી ભૂલ થઈ છે. એટલે અધિકારીઓની પણ અહિયા લાપરવાહી સામે આવી રહી છે. કારણ કે અહીના સ્થાનિક ધારાસભ્યો મોટા મોટા વાયદા કરતા હતા કે જ્યારે જ્યારે વીજળી કલાક વીજળી મળશે અંડરગ્રાઉન્ડ વીજળી મળશે પરંતુ જ્યારે આવો વરસાદી વાતાવરણ થયું છે 10 ઇંચ જેટલો વરસાદ ખાવી ગયો છે.
16 કલાક વાત કરવામાં આવે તો અત્યારે સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે એનડીઆરએફની ટીમ પણ સોઈગામ ખાતે તેનાત કરવામાં આવી છેનરાબેનનું જે રણ છે એ પણ અત્યારે જાળવાગડા અને દરિયા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે એટલે સૌથી વધુ જો વાત કરીએ તો સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાના વાવ થરાયદ અને સોઈગામ વિસ્તારમાં વરસાદ પડ્યો છે અને આ વરસાદના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
બિલકુલ બિલકુલ મિત ત્યાનું પાણીનો નિકાલ થાય છે કે કેમ કારણ કે ત્યાના સ્થાનિકો સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીએ તેમની પાસેથી જાણીશું કે અત્યારે કેવી પરિસ્થિતિ તેઓ અનુભવી રહ્યા છે. સ્થાનિકો છે હું એમની જોડે કરું નગરપાલિકાના અધિકારીઓ પણ અહિયા પહોંચ્યા છે પરંતુ એ અત્યારે બોલવાન તૈયાર નથી ત્યાં તોઅત્યારે જે પરિસ્થિતિ સર્જાય છે અત્યારે કમરસામાં પડે છે દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે બાળકો છે બાળકોને જો પસાર થવું હોય તો પણ અત્યારે ખૂબ ભારે હાલાકી ભોગવવી પડે છે
આપ જે આ દ્રશ્યો જુઓ છો એ તાલુકા પંચાયતના દ્રશ્યો બતાવશો આ તાલુકા પંચાયતનો આગળનો ભાગ આ તાલુકા પંચાયતના દ્રશ્યો છે કે તાલુકા પંચાયત પણ અત્યારે સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે આ લોકો આપ જે જોઈ રહ્યા છો કે તમામ લોકો અત્યારે કમરસમાં પાણી ભરાઈ ચૂક્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પાણીનો નિકાલ આવતો નથી આ તાલુકા પંચાયત આગળ પણ અત્યારે કમરસામાં કમરથી બધુંતાલુકા પંચાયતમાં પણ પાણી ઘૂસ્યું છે. કરવામાં આવે તો અત્યારે આગળ એક બસ પણ ફસાયેલી પડી છે. આપને અહીથી દ્રશ્યો હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે અત્યારે ભારે વરસાદના કારણે લોકોને ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે.
આ તમામ દ્રશ્યો આપ ન્યુઝ કેપિટલના ટીવી પ્લેટફોર્મ ઉપર જોઈ શકો છો કે અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે જળભગ જે છો લોકોને અત્યારે બારે આવી રીતે બહાર નીકળવાની પરિસ્થિતિ સર્જાય છે. ક્યાંકને ક્યાંક વહીવટી તંત્ર જવાબદાર છે ક્યાંક સ્થાનિક તંત્ર પણ જવાબદાર છે કારણ કે લોકો દ્વારા વારંવાર રજવાત કરવામાં આવતી હોય છેપરંતુ દ્વારા આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તમામ દ્રશ્યો લોકોને અત્યારે ઘરમાં પણ પાણી ઘૂસી ચૂક્યું છે આપને હું દ્રશ્યો બતાવીશ કે જો આ એક કાકા છે કાકા કેવી પરિસ્થિતિ છે એક મિનિટ શું કેશો કાકા પરિસ્થિતિ છે અત્યારે નીરવભાઈ ખાલી બે ચાર માણસોને કોને થોડો ફોટો મેલાવે શું પરિસ્થિતિ છે અત્યારે છે પણ હવે વરસાદનું છે
એટલે શું કહી શકાય પાણીની વિકાલ ચાલુ છે તંત્રવાળા પણ આયા છે નગરપાલિકાનો સ્ટાફ પણ અહીયા હાજર છે એ પણ ખરેખર કરી રહ્યા છે જ્યારે જ્યારે નદીઓ વરસાદ થાય છે ત્યારે પાણી ભરાઈ જાય છે શું કહેશો પાણી તો ભરાય છે આ જગ્યા જ આખા નીચાણ વાળોવિસ્તાર છે પોલીસ સ્ટેશનથી લઈને મામલદાર ઓફિસથી નીચાના તમામ તમામ અધિકારીઓની કચેરી આવેલી છે
અધિકારીઓ અહીથી પસાર થાય છે તો પણ પાણી ભરાય છે શું કહેશો શું કહેવાય છે કરોડોનો ખર્ચો કર્યો છે પાણીનો નિકાલ થયેલો જ છે કરોડોનો ખર્ચો કર્યો પણ પાણી નાતું નથી કરોડો મૂક્યા કયો મૂક્યા કયો સરકારે મૂક્યા કયો અને એવું નથી પાણીનો નિકાલ ચાલુ છે કેટલી પરિસ્થિતિ પરિસ્થિતિ પરિસ્થિતિ અત્યારે અમારે ઘરમાંથી બહાર નીકળવું પડે મહિનો મહિનો બહાર રેવું પડે અને અમે મજૂરીયા માણસ પાછા અત્યારે તમે અત્યાર છો તમે અહિયાં મહાલક્ષ્મી સોસાયટી રેન પાણી વેળાસુધી પાણી છે મારા ઘરમાં તમામ અધિકારીઓની કચેરી આવેલી છે
શું કેશો બધા અધિકારીઓની કચેરી આવેલી અધિકારી એ ઓઢીને હુઈ ગયા હોય અત્યાર સુધી કોઈ અધિકારીઓની મુલાકાત કરી ચીફ ઓફિસર સાહેબ અમને અહી ગયા 10 જ મિનિટમાં આવી નગરપાલિકા સ્ટાફે આવીને શું કરશો આવીને જતા રગપાલિકા વાળા અહયા ઉભા રાખીને જતા રયો હવે શું કરશે? કઈ કરવાના છે જ ન શું માંગ છે? અમારી માંગ છે પાણી કાલના દાળા નાખવામાં આ પાણી ભરાવવાથી નુકસાન થયું ખરી ઘરમાં નુકસાન તો નુકસાન બધું જ નુકસાન જ તો આપે જે જોયું કે અત્યારે ખૂબ જ પરિસ્થિતિ થરાદ વિસ્તારમાં ભયજનક બની છે.
સાથે જો વાત કરવામાં આવે છે તો થાતા તમામ રોડ રસ્તાઓ જળમગ્ન થયા છે પરિસ્થિતિ બહુ જ બની છે અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચે એવી ન્યુઝ કેપિટલ પણ અત્યારે વિનંતી કરે છે કારણ કે અત્યારે થરાદના લોકો ફસાયા છે લોકોને અત્યારે ભારે ભારે હાલાકી ભોગવવી પડે છે અધિકારીઓ માત્ર ઘરે આરામ ફરમાવી રહ્યા છે એમને કો પાણીમાં નીકળો અને આ થરાદના લોકોની સાથે જે લોકો અત્યારે ફસાયા છે એમની સાથે આવો એટલે અત્યારે ખૂબ જ પરિસ્થિતિ ગંભીર બની છે જેના કારણે તાત્કાલિક વહીવટી તંત્ર એલર્ટ બને તેવી લોકો માંગ કરી રહ્યા છે જી