આ રાજ્યની સરકારમાં હિન્દુ મુસ્લિમના નામે નેતાઓ પોતાની ચૂંટણી જીતતા હોય છે અને આ જ ચૂંટણીને લઈને અનેક વિડીયો પણ સામે આવતા હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાંથી એક એવો વિડીયો વાયરલ થયો આખરે હિન્દુ મુસ્લિમ આમને સામને આવે તેવી દહેશત ઊભી થઈ જો કે આ તમામ બાબતને લઈને જ્યારે મુસ્લિમ સમાજના લોકો આજે ટીકા ટીપણી કરતો જે વિડીયો વાયરલ થયો આ વિડીયો વાયરલ કરનારને જે વીડિયોમાં શબ્દો બોલનાર સામે પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા પોલીસ મથકે ત્યારે પોલીસ એકબીજાને ખૂબ આપી
આખરે સ્થાનિક પોલીસથી લઈ કલેક્ટર સુધી રજૂઆત કરવામાં આવી પરંતુ પોલીસ ફરિયાદ નોંધવામાં ન આવી જો કે જે પરિવાર છે જે મુસ્લિમ સમાજના આગેવાનો છે જિલ્લા પોલીસવાળાને પહોંચ્યા હતા જો કે જિલ્લા પોલીસવાળાએ શું કહ્યું અને કયા પ્રકારની ખાતરી આપી તેની વિગતે વાત આ વીડિયોમાં કરવી છે વૈષ્ણવજન [સંગીત] તો તેને કહીએ જે પીર પરાઈ [સંગીત] જાણે રે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વાત ગુજરાત રાજ્યની આમ તો ગુજરાત રાજ્યમાં હિન્દુ મુસ્લિમના નામે અનેક નેતાઓ પોતાની ચૂંટણી લડે છે અને આજે ચૂંટણી લડ્યા બાદ આખરે હિન્દુ મુસ્લિમ અનેક લોકોમાં કરે છે
પરંતુ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પંથકમાંથી થોડા દિવસ અગાઉ એ ક્રિકેટ ટૂર્નામેન્ટ હતી અને આજ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં એક વ્યક્તિ દ્વારા આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને આ જ વિડિયોમાં એ વ્યક્તિએ એવું કહ્યું હતું કે જ્યાં મુસ્લિમ જે સમાજના લોકો જ્યારે હિન્દુ મુસ્લિમ હિન્દુ સમાજના લોકો પર જ્યારે અત્યાચાર કરે છે ત્યારે મને કહેજો હું તરવાલ અને બંદૂક લઈને બહાર આવીશ આ પ્રકારનો વિડીયો વાયરલ થતા આખરે રે મુસ્લિમ સમાજના જે લોકો છે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જો કે આ વિડીયો વાયરલ કરનાર અને આ બોલનાર આ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ કરવા સ્થાનિક પોલીસથી લઈ કલેક્ટર સુધી આવેદન પત્રો આપ્યા પરંતુ આખરે પોલીસે ફરિયાદ ન લીધી જો કે મુસ્લિમ સમાજના જે લોકો છે આ લોકો આજે જિલ્લા પોલીસવાળાની કચેરી પહોંચ્યા હતા. જો કે જિલ્લા પોલીસવાળાએ કયા પ્રકારની શાંતવના આપી તે તમામ જે વાત છે તેમની જોડે જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો ખાન સાહેબ કયા પ્રકારની આ જે વિડીયો વાયરલ થયો હતો
આ વિ વાયરલમાં કયા પ્રકારની ટીકા ટીપણી કરવામાં આવી હતી અને આ વાયરલ વિડીયોડિયોને લઈને તમે ક્યાંથી ક્યાં સુધી રજૂઆત કરી છે પોલીસ ફરિયાદ કેમ લેવામાં નથી આવી 13 તારીખે જે પ્રમાણે ટૂર્નામેન્ટમાં દિલીપ હડીલ દ્વારા મુસ્લિમ સમાજના વિરુદ્ધમાં જે હેડ સ્પીચ એમને આપવામાં આવી હતી કે તમારે કંઈ પણ જરૂર હોય મુસ્લિમ વિરોધી તો મને કહેજો હું તલવાર અને બંદૂક લઈને આવીશ તેના વિશે આ વિડીયો એક ન્યુઝમાં વાયરલ થતા અને સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમાજના આગેવાનો સાથે અમે કલેક્ટર સાહેબને એક આવેદન પત્ર આપેલું કે આવા માણસો સામે તાત્કાલિક એફઆરઆઈ નોંધવામાં આવે ત્યારબાદ અમે અહીયા પૂર્વ પોલીસ ચોકીમાં અમે અમારી ફરિયાદ આપવા માટે ગયેલા
જેને આજ દિન સુધી એટલે આઠ દિવસથી વધારે સમય થઈ ગયો છે છતાં પણ એ દિલીપ અડીઓલ સામે કોઈપણ પ્રકારની ફરિયાદ લેવામાં આવી નથી અને આ પૂર્વ પોલીસ ચોકીનો એક ઇતિહાસ એવો રહ્યો છે મુસ્લિમ સમાજ માટે કે પહેલા પણ એક ભાઈએગ્રામ પર મુસ્લિમ સમાજમાં વિરુદ્ધમાં લખેલું એની પણ ફરિયાદ નથી લેવામાં આવી તે વખતે ફરિયાદીને કોર્ટમાં જવું પડ્યું હતું ત્યારબાદ કર્ણાવત સ્કૂલમાં પણ એક આ પ્રકારની ની હેડ સ્પીચ આપવામાં આવી હતી. તે દિવસે પણ મુસ્લિમ સમાજના આગેવાનો એ ફરિયાદમાં આપેલી છે પણ એમાં પણ કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધવામાં નથી આવી અને આ ત્રીજી વખતે આવું બન્યું છે જ્યારે આ વખતે અમે ફરિયાદ નોંધાવા ગયા ત્યારે ધાનેરામાં બનાવ બન્યો છે તમારે ધાનેરામાં જવું પડે અમે ત્યાં તપાસ કરીશું આવા ખોટા નિવેદનો આપી અને અમારા મુસ્લિમ સમાજની જે સહનશક્તિ છે એની આ પરીક્ષા લઈ રહ્યા છે
એટલે હું ખાસ એવું કહેવા માગું છું કે કોઈપણ પોલીસ સ્ટેશન મનમાનીથી નહી ચાલે દેશના બંધારણથી ચાલશે તો દેશને બંધારણને ધ્યાનમાં રાખી આજે અમારા આગેવાનો સાથે અમારા જિલ્લાના જે પોલીસ વડા છે પ્રશાંત સુબે સાહેબને અમે મળ્યા છીએ પ્રશાંત સુબે સાહેબે મને સંતોષકારક જવાબ બી આપ્યો છે એમણે કીધું છે કે હું વિડીયો મંગાવી લઉં છું તપાસ કરાવી લઈએ છીએ અમે વિડીયો જોડી લઈએ છીએ અને એમાં લખતા વળગતા જે પણ માણસો હોયને એની સામે તાત્કાલિક ધોરણે ફરિયાદ કરીશું અને આપને પણ એની જાણ કરીશું એવું એમણે આશ્વાસન આપ્યું છે પણ મારું એટલું જ કહેવું થાય છે કે અબ્દુલ હવે ખાલી માત્ર પંચન નથી બનાવતો બની શકે છે કે અબ્દુલ હાઈકોર્ટ પણ જઈ શકે છે અને અબ્દુલ સુપ્રીમ કોર્ટ બી જઈ શકે છે
એ બાબતની નોંધ લેવા જેવી છે તો આ હતા મુસ્લિમ સમાજના લોકો લોકો જિલ્લા પોલીસ વાળાને લેખિતમાં રજૂઆત કરી છે અને જિલ્લા પોલીસવાળાએ ખાતરી આપી છે કે અમે જે વિડીયો વાયરલ થયો છે આ વિડિયોની ખાતરી કરીશું કયા પ્રકારનો શબ્દનો ઉપયોગ કર્યો છે વાણી વિલાસનો ઉપયોગ કર્યો છે આ તમામ બાબતને લઈને અમે ફરિયાદ દાખલ કરીશું પરંતુ અહીંયાં સવાલ એટલો છે કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દરેક પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે થાણા અમલદાર છે તેમને સૂચના આપે છે અને એક સાતવરના કેન્દ્ર પણ પાઠવ્યું છે એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોલીસ મતકે ફરિયાદ નોંધવામાં ફરિયાદ દાખલ કરવા માટે આવે છે ત્યારે તેની વાત શાંતિથી સાંભળવી પરંતુ બનાસકાંઠા જિલ્લામાં જાણે હર સંઘવીના નિવેદનને આ પોલીસ પાલન ન કરતી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે.
આમ તો જ્યારે પોલીસને જ્યારે ફરિયાદ લેવાની હોય છે ત્યારે ફરિયાદ નથી લેતી પરંતુ આ જે પોલીસ આ પોલીસ લોકોને ધક્કા ખવરાવે છે એટલે ક્યાંકને ક્યાંક હર્ષ સંઘવીના વચનો છે જે આદેશો છે આ પોલીસ ઘોળીને પી જતી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે જોઈએ આવનાર સમયમાં જિલ્લા પોલીસવાળા પ્રશાંત સુંબે દ્વારા આ મુસ્લિમ સમાજની જે ટીકા ટીપણી કરતો જે વિડીયો વાયરલ થયો છે આ વિડીયોડિયોને લઈને કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે દેનેશ ઠાકોર નવજીવન ન્યુઝ બનાસકાંઠા [સંગીત]