નમસ્કાર મિત્રો આપણે આવ્યા છીએ આજે બસુ ગામ જે વડગામ તાલુકામાં આવેલું જિલ્લો પણ બનાસકાંઠા હવે સમજી લો કે અહીંયા જે પશુ છે અને પશુનું જે ફીડિંગ છે પશુઓના જે દૂધ છે એ જોઈને તમે ખુશ થઈ જશો અહીંયા ટોટલ નાના-મોટા થઈને 300 પ્લસ પશુ છે મિત્રો 300 પ્લસ હાલમાં 200 જેવી ભેસો હાલમાં દૂધ ઉપર છે.
રોજનું 2200 L આસપાસે અત્યારે દૂધ દૈનિક હાલમાં થાય છે મિત્રો. ખૂબ મોટું એવું ટર્નઓવર છે પ્લસ સમજી લો કે 2025 થી 2026 માં એમનો ટાર્ગેટ છે કે 3 થી 3ડાતચ કરોડ આસપાસ એમનું દૂધ થશે હાલમાં અત્યારે પણ ખૂબ સારું એવું ટર્નઓવર થઈ ગયું છે અનેઆ વર્ષે અંદાજ એવો છે કે પહેલો નંબર આ ફાર્મનો રહેશે ખૂબ સારું એવું કાર્ય છે હરીક ભેંસ દૈનિક 11 લીટર પ્લસ છે અત્યારે અત્યારે એવરેજ હરિક ભેંસ દૂધ આપે છે અને ખાસ વાત એ છે
કે મિત્રો અહિયા પશુપાલનની જે સારી જાણકારરી સમજી લો કે તમાે પશુપાલન ક્ષેત્રમાં વ્યવસ્થિત તમારે જાણકારી લેવી હોય ને તો આ ફાર્મની તમે અવશ્ય વિઝિટ કરજો કારણ કે તમારા પશુઓમાં દૂધ ઓછા હોય પશુઓને શું પ્રોપર ફીડ આપવું તમે કોઈબી કંપનીનું ફીડ વાપરતા હો અથવા તમણે મોઘું પડતું હોય અથવા તમણે ફીડિંગમાં ઘણી બધી એવી સમસ્યા હોય તો અહિયા તમે સારી રીતે તમે જાણકારીલઈ શકો છો કારણ કે અહિયા પ્રોપર જે રો મટેરિયલ હોય ને એનું જાતે ફીડ બનાવે છે 20 થી 22 રૂપિ કિલો તૈયાર થઈ જાય છે અને આ ફીડના હિસાબે હરેક ભેસ ખૂબ સારું દૂધ આપે છે
કારણ કે જે બધા અત્યારે દૂધ પ્રોપર દૂધ દોવાનો સમય છે અને અત્યારે જે દૂધની જે ડોલીઓ આવે છે પ્રોપર એક ડોલ ભરેલી જ હોય છે. જ્યાં તમે કેન જોઈ શકો છો. આ 40લટરનું કેન આવે છે અનેપચાડાપછ ભેસોના દૂધથી હારે કેન પ્રોપર ભરાઈ જાય છે. ટોટલ વ્યવસ્થિત તમારે જાણકારી લેવી હોય તો અહિયાં ફાર્મ ઉપર આવજો બાકી આપણે અહીંયા વિડીયો શરૂઆત કરીએ તમને સારી રીતે જાણકારી મળશે. સાહિલભાઈ નમસ્કાર કેમ છો?નમસ્કાર મજામાં દિલીપભાઈ પહેલા તમારું આખું નામ જણાવી લો ગામનું નામ જણાવો પ્રોપર તમારો એડ્રેસ જણાવી લો.
મારું નામ સાહિલખાન ઝવેરી ગામ બસો તાલુકો વડગામ જિલ્લો બનાસકાંડા તમારી ઉંમર કેટલી છે? ઉંમર 22 વર્ષ 22 વર્ષ ઉંમર અને એ કે મિત્રો એમના મોટા ભાઈ છે આસિફભાઈ એ બંને ભાઈઓ ખૂબ મહેનતી છે ખૂબ સારું કાર્ય કરે છે તમારું 2024 અને 2025 ની અંદર ટોટલ દૂધ વ્યવસાયમાં શું ટર્નઓવર કર્યું તમે અમારે 3.ડાત કરોડનું ટર્નઓવર છે 24 25 નું 24 25 નું 3.ડાત 3.5 કરોડનું ટર્નઓવર રીટેલ ને બનાય ડેરીમાંબે કરોડનું દૂધ આલ્યું બના ડેરીમાંબે કરોડહા જે તમે પ્રૂફ આપશો હા તો આપણે મિત્રો જે પ્રૂફ છે એ આપણે ટોટલ સ્કીન સાથે આપણે સ્ક્રીન ઉપર જ મેન્શન કરે છે નફો શું મળ્યો તમને ભાવફરક ભાવ ફેરક અમને જો આ 58 લાખ રૂપિયા મે વધારો લીધો હતો 58 લાખ આ વર્ષે આ વર્ષે અને હવે 2025 અને 2026 માં શું ટાર્ગેટ 4 કરોડનું ટાર્ગેટ છે
ડેરીમાં 4 કરોડ આબ કરોડ પ્લસનો તો થઈ ગયો થઈ ગયું અત્યારે આરયો મહિનો ચાલે છે 11 મો 11 મો હજી 12મો પહેલો બીજો ને ત્રીજો ચોથો પાંચ મહિના પાંચ મહિનાની અંદર થઈ જશે એટલોબે કરોડનું કેટલું થયુંબ કરોડ કરોડને 13 14 લાખ નો 2 કરોડને 13 14 લાખ એટલે ચારે કરોડ જેવુંતો તમે પહોંચી જશો કદાચ થોડા ઘણા અંદર ઓછા થઈ જાય તો અલગ વાત છે બાકી તમારો આ વર્ષે કરોડ ઉપરનો ભાવફરક કે ને નફો એ સિક્યુર જ છે સમજી લો હા હાલમાં જે પશુ આપણે જોઓ છો મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો આ બાજુ પણ આખે આખો પશુઓનો ફાર્મ ભરેલો છે અને પાછળ પણ છે ફાર્મ અને જે અત્યારે સમજી લો કે સાંજનો સમય છે મિલ્કિંગનો સમય પણ છે હવે આ બાજુ પણ ભેંસો ઊભી છે પ્લસ એક બીજો ફાર્મ છે જે બીજી લાઈન છે ત્યાં આગળ ઊભી છે લાસ્ટમાં એક લાઈન છે ત્યાં આગળ પણ ભેંસો ઊભી છે પાછળ પણ ભેંસો ઊભી છે જે ડ્રાય પશુ છે એ ત્યાં આગળ પણ પશુ ઊભા છેપ્લસ એક બીજો પણ મહેતા ગામમાં છે ત્યાં આગળ કેટલા પશુ છે? ત્યાં આગળ ડ્રાય ને દોની 120 જેવા પશુ છે ટોટલ ત્યાં 120 હા અને ન્યા અહીયા 210 220 આજુબાજુ એટલે ઓવરઓલ જોવ તો કેટલા પશુ થાય છે તમારે 350 300પ 350 350 ની વચમાં 350 350 આસપાસના સાહેબ કેવી રીતે આ બધું મેનેજ કેવી રીતે કરો છો આટલા પશુ મહેનત તો માણસો છે
બાકી પૂરે પૂરું ધ્યાન રાખવું પડે પૂરે પૂરું ધ્યાન રાખો છો પ્રોપર પૂરે પૂરું પોતે ના હોય તો કોઈ ના કરી શકે તમારી અમારી ધગસ અમારી જે પશુપાલનમાં જે લગ્ની છે ને ખૂબ સારી એવી છે અને એ પણ અમે જોયું કે સમજી લો કે આવડુંમોટું અમારા છ મહિનાના બચ્ચા દેખાડો પાછળ બેઠેલા છ આ મજબૂત મજબૂત મજબૂત બધે રીતે મજબૂત કારણ કે મિત્રો આટલા સમજી લો કે 300 પ્લસ ભેસો મેનેજ કરવી જો આ દૂધ આવે જોઈ લો તમે આપણે આ ચાર કેન ત્યાં પડ્યા છે અને 100 સાત કેન ત્યાં આગળ પડ્યા છે આગળ પણ પડ્યા છે આપણે જ્યારે સમજી લો કે આ નોટ લીધીને કેનની તો બધી બાલટીઓ ઓલરેડી પેક જ આવે છેછ ઉપર જ છેસાતઆ 9સઆ 9 અને મિત્રો મહેનતી એવા સમજી લો કે આવડું મોટું ટર્ન હોવર એ વ્યવસ્થિત બે ચાર સ્કોર્પિયો એવી ઊભી કરી દે હાથમાં આઈફોન હોય પણ એમની પાસે 20,000 ના ફોન જ છે મજૂરી પાસે વધારે ફોકસ રાખે છે મોજ શોકનહીં શું કહેવું તો અત્યારે ઓવરઓલ આપણે જોઈએ તો હાલમાં જે પશુ છે એમાં દુધારો પશુ કેટલા છે? 190 190 પશુ હાલમાં દૂધ આપે છે અને એમાં આપણે જે દૂધ જોઈએ તો દૈનિક દૂધ કેટલું થાય છે? 2200લ 2200 તો મિત્રો થોડુંક આપણે એમનું પ્રેક્ટિકલી એ પણ જાણવાનું છે કે 2200 પશુનું એવરેજ કેટલું બેહે છે? અ આ તમારું 2200લ ભાગ્યા 190 હા 190 એટલે 11લર દૂર રહેશે.
11:30 ની રાસ જોઈ મે 11 જો મિત્રો 11 આ કોઈ સમજી લો કે ઉપર ઉપર હવા હવાઈ નથી વાતો આ પ્રોપર આ બનાસ દી અહિયા કોઈ મેનેજ કરે છે. બને ત્યારે વિઝિટ કેટલા મહિને કરાય મહિનામાં બે ફેરામહિને બે ફેરા મહિને બે ફેરા સરસ કહેવાય કારણ કે આ આ વખતે તમારો પહેલો નંબર આવી જશે આરામથી તો હાલમાં હરેક ભેંસ હું લોકો નંબર બહારથી દૂધ લાઈને ભરાવતા ને લાવતા નંબર હાલ નરિયાએ કાયદો સખત કરી નાખે દૂધ આવી જો આ દૂધ આવે બાલટી જોઈ લો મિત્રો હવે પહેલો નંબર લેવા માટે સમજી લો કે બનાસ ધીરીમાં પહેલો નંબર લેવા માટે અત્યારે લોકો બારેથી દૂધ દૂધ ખરીદીને પ્રોપર અમારું દૂધ પોતેની મહેનતનું દૂધ ભરાવીને નંબર લાવવું જોઈએ ના ધન્યવાદ છે ખરેખર ધન્યવાદ છે અને ખૂબ સારું કાર્ય કરાવ છો અને સમજી લો કે મિત્રો તમારે વાસ્તવમાં જો પશુપાલનમાં સફળથવું હોય ને તો તમે બાસુ ગામમાં આવો આપણે હોય ઊભા આગળ ચાલુ હોય આ મેન પ્રોપર ફોકસ હોય કરવું બધુ ફોકસ છે બધુ ફોકસ છે અને બધા જે પશુપાલન મિત્રો છે ને એમણે હું ખાસ તમને હું ભારપૂર્વક કહું છું
કે તમારે પશુપાલનમાં સફળ થવું હોય ને તમારી ભેસ દૂધ ઓછું આપતું હોય ને તમને કાઈ ખબર ના પડતી હોય ને કે સમજી લો કે તમને જે તમે દાણ ચારો છો જે પશુને જે ખોરાક આપો છો એ મૂઘો પડે અત્યારે લોકોને 35 40 30 આસપાસ પડે છે તમારે શું ભાવ પડે છે મારે 20 રૂપિયા 20 રૂપ 20 21 20 21 તેલ બાયપાસ બાયપાસ બાયપાસ બધું ટોટલ આવી ગયું બાયપાસ પેટ સુધીટોટલ મિત્રો ખાસ તમારે નોધ છે 20 થી 22 રૂપિએ અહિયા ફીડિંગ પ્લાન્ટ એ ખુદ આપે છે અને એકલો મજબૂત જે ભલભલી જે કંપનીઓ છે ને એને પાસે પાડો એટલો મજબૂત પ્લાન છે તો તમે અહીંયા આવો વિઝિટ કરો અને ખુદ તમારા પશુઓમાં તમે સંતુલિત આહાર આપો સાહેબ એટલો મજબૂત સંતુલિત આહાર કે જે તમેપાચની 6લીટર જે તમારી ભેંસ દૂધ આપે છે ને એમાંએક લીટર તો પ્લસ થઈ જ જશે અને ફીડનો જે ભાવ છે એ પણ સસ્તો પડશે અને દૂધ પણ વધી જશે અને બધું બહુ સારું રહેશે જો અને અહીંયાં તમે જોઈ શકો છો ભેસો પણ બહુ સારી એવી છે આ આપણું આ ફીડિંગ છે
આ ફીડીંગ આ આ અહીયા ચાલુ છે નેહા ચાલુ છે જો હાલ ભરવા ભાર જો એક જો આ એમ નો પ્રોપર ફીડિંગ પ્લાન્ટ છે. તમે જોઈ શકો છો. આમાં ઓલરેડી આપણે વજન એનો વેટ કર્યો તો 11 12 કિલો તો હતું એમાં 12 કિલો શું શું આવી ગયું આમાં એમાં દાણ આવી ગયું કતર આવી ગઈ બાજરીની પછી સુપર બાયપાસ ફેટનું પાવડર આવી ગયું પણ ગોળ આવી ગયું બધું ટોટલ અંદર આવી ગયું હા તો ઓવરઓલ મિત્રો જોઈએ તો આપણે એક ભેંસને જે દૂધ આપે છે સમજી લો કે ભેંસ થી 8 લટર દૂધ આપે છતાં પણ આ 4ડપ કિલો એમનું ફીડ જાય છે સમજી લો કે હવે આપણે પ્રેક્ટિકલી તમને અહીંયા જણાવું ને બનાવામાં બતાવવામાં ઘણો બધો એવો ટાઈમ વેસ્ટ થાય પણ બાકી તમે હૂબરોઅહિયા તમે રીડ કરશો ને તો તમને પ્રેક્ટિકલ ખૂબ સારું એવું જાણવા મળશે તો અત્યારે દૈનિક કેટલાનું બિલિંગ થાય છે એટલે ફીડિંગનું દૈનિક હાલમાં દૈનિક પગાર એક દિવસનું કેટલા અત્યારે દિવસનું મહિને ગણી નાખો 36 18 19 લાખના વચમાં હપ્તો આવે 15 દિવસ એક ફેર 15 દિવસમાં આજ આજે જ આ 16 તારીખ અને આજ આયું આજનું આયું 17,80,000 17,80,000 15 દિવસ 15 દિવસ એટલે 36 લાખનું દૂધ જાય મહિને 36 લાખનું મહિને દૂધ જાય છે
એક દિવસનું કેટલાનું થાય એક દિવસમાં અમારે કમ્પ્લેટ એક 30 35 20 25 એટલે કો વધતા [હાસ્ય] ઓછું રેબહ000 આગા પછા એટલે સવા લાખ પ્લસનું થાયઅચ્છા ઓવરઓલ સવા લાખ હા સવા લાખ આખા દિવસનું બે ટાઈમનો સારું કહેવાય સુપર કહેવાય સવા લાખની અંદર ખર્ચો શું કરતા હશો તમે કેટલો 70% ખર્ચો છે 70% 70 એટલે સમજી લો કે 40 કે 1000 તમારા બચે છે 40,000 10ત 39 એટલે 4એ લાખ રૂપિયા ભઈ 10એ લાખ મહિને વધે 10એ લાખ મહિને બચે સારું કહેવાય એમાં 50% મારો લીલો ચાલો ઘરનો 50% બહારથી લાભવો પડે અચ્છા લીલો ચાલો ઓલમોસ્ટ ઘરનો હોય તો 50% બચત થાય અચ્છા હવે મિત્રો સમજી લો કે ભાઈની ઉમર ને છે પણ એજ્યુકેશન જાણકારી પશુપાલનની જે જાણકારી છે અદભુત છે એટલે જ હું તમને કહું છું કે તમે અહીયા રૂબરૂ આવો તમને નિસંકોચ કોઈપણઅ છુપાયા વગર બધી તમને જાણકારી આપશે કારણ કે એમનું આખું જે એમનો જે સ્વભાવ છે સારો છે બંને ભાઈઓ મહેનતું છે આ બાજુ તમે જોઈ શકો છો આ કેન ભરેલા પણ દૂધ છે આ બધા દૂધના આવા કેટલા કેન ભરાય છે ટોટલ બાલટી આવી જો આ બાલટી આવે જોલો આ એક પ્રોપર એક ભેંસનું દૂધ છે
નાખો ભાઈ જો આ પ્રોપર એક ભેંસનું દૂધ છે મિત્રો આ એક કેન 40 લટરનું આવે છે છ ભેસનું પેક થાય છ ભેસનું પેક થઈ જાય વધારે દૂધ વાળી હોય તો પોચમોય થાય ને પછી બાખડી આવે ને પ્રેગ્નેન્ટ ભેંસો આવે તો સાતમનું સાત આઠ નું થાય અચ્છા એટલે ઓવરઓલ જોવો તો 5ડછ ભેસ પેક થઈ જાય સમજી લો કે કોઈ તાજી વિયાર હોયસારું દૂધ હોય બાકી પોચ છ ને ગાળે એક પેક થઈ જાય તો સારું કહેવાય ખૂબ સરસ કહેવાય અને મિત્રો કાર્ય પણ અદભુત છે તો જો મિત્રો પશુ ખૂબ સારા એવા અને ખૂબ મોટા પ્રમાણમાં છે વચમાં પણ બે લાઈનો છે આ બાજુ પણ બે લાઈનો છે આ બાજુ પણ લાસ્ટ લાઈન છે પાછળ પણ છે પાંચ મિનિટ તો હવે ભાઈ તમે જે આ પશુ જે ટોટલ છે ને સાચી સાચું કેજો ઈમાનદારીથી શું શું ભાવના ખરીદી છે આપણે અમે તો લાખનીએ ખરીદી 80 નીએ ખરીદી કોઈદોઢ લાખબ લાખનીએ ખરીદેલી અચ્છા જાફરાબાદી હો ઓલમોસ્ટ જાફરાબાદી મૂકી ના મૂકી જાફરાબાદ અમા ખરીદેલી હરિયાણાની હરિયાણાની મોરાભેંસ 2,51,000ની એક જ ભેસ હો બાકી ઓલમોસ્ટ લાખ ઉપરની જ છે બધી અચ્છા એટલે મોસ્ટ ઓફ આપણે અહિયાં સ્થાનીય ભેંસોમાં તમે વધારે સ્થાનીય ભેસોમાં ફોકસ વધારે છે
નફો બેહાડો સ્થાનીય ભેંસમાં જ દૂધ દૂધ બધી રીતે સારું આપે આ ભેંસ જે છે જુઓ આપણે નીડ પટ્ટાની છે અદભુત ભેસનું 16ટર દૂધ આપે 16 દૂધ દૈનિક દિવસનું સારી બધી વજન વાળી છે આ નીડ પટ્ટાની આ પણ નેડ પટાણી આ જાફરાબાદી છે. આ જાફરાબાદી આ નેડ પટ્ટાની આ નેડ પટ્ટો આપણે લોકલ મહેસાણી અચ્છા આ મહેસાણી હા આ બધી કઈ છે ડ્રાય છે કે આ દુવા દે હાલમાં આ હમણે નીડ પટ્ટાથી આલી અચ્છા જુવો મિત્રોસુપર મહેસુ છે. આ બાવળા જોવ તમે અદભુત ક્વોલિટી અને પ્લસ એ રયું મિત્રો કે સેવા બહુ સારી એવી છે. સેવા મજબૂત છે એમની સેવા ખૂબ સારી છે એમનું જે ફીડિંગ પ્લાન છે ને મેન તમારે જાણવા જેવું તો અહિયાં જે મેન ફીડિંગ પ્લાન છે એ તમારે જરૂરી છે તમે રૂબરૂ આવીને અહિયાં વિઝિટ કરશો તો જ તમને આઈડિયા ભરેલા ટોપલા ભરેલા મળી જશે આ બે ભેંસો પછી બે ભેંસો વચ્ચે એક જ ને હા એક ટોપ આ લીલો ચારો ચાપ કટર છે
આપો છો ચાલો તો આપણે ફાર્મ જઈશું હા ચલો ત્યાં આગળ આપણે તમને જે બીજો ફાર્મ છે એ તમને બતાવીએ હવે મિત્રો આપણે એમનું જે બીજું ફાર્મ છે ને એ જગ્યા ઉપર આવી ગયાહવે એમણા હારે ભાઈ છે આસિફભાઈ એ એમના નાનો ભાઈ હતો. બંને એક જ જેટલી મજૂરી કરે છે બંને એટલા જ જે પશુનું ધ્યાન રાખે છે પ્રોપર સમજી લો કે પશુને દાણો ચારો ફીડ જે કામ કરવાવાળા લોકો બધું ટોટલ મેનેજ કરે છે. હવે આપણે આ સાલ બનાવ્યો કેટલા વર્ષથી આ બનાવ્યા? આ ત્રણ વર્ષ ત્રણ વર્ષ આપણે આવ્યા તા એ ટાઈમે એક જ ફાર્મ હતો ને? એ વર્ષે આપણે જે આવ્યા ત્યાર અને આ વર્ષે આવ્યા કેટલા પશુ? ફેબ્રુઆરીમાં ઇનામ ચાલુ કર્યું આપણું. અચ્છા કેટલા પશુ વધાર્યા તમે અમે લગભગ ત્રણ વર્ષમાં 100 પશુ ત્રણ વર્ષની અંદર 100 પશુ 100 પશુ પ્લસ કરી દયા ખૂબ સારું કે સમજી લો કે કોઈ બીતમારે જેમ તમારી જેમ સમજી લો કે એને મોટો ફાર્મ બનાવવો છે
તો દૂધ એક જ ધાર્યું રહે એ માટે કયા કોઈ મહિના પશુ ખરીદી કરવી જોવે પશુની તો ખરીદી જો જંગલ ઉપર જાય છે અચ્છા પેલી વાત કે ફિલ્ડ ઉપર જાય છે ખોરાક ઉપર અચ્છા કે જેવું અમારે કિસાન એગ્રો માંથી હોય એ કિસાન એગ્રો વાળા જેવું એક જ ક્વોલિટીનું ખોળ મળતું હોય ને અચ્છા પશુ આહાર અછા તો પાર્ટીને પોપર વડે મળ મજૂરી મળી જાય આપણી અચ્છા જે કિસાન એગ્રો કીધું એ તો બધું રો મટીરીયલ તૈયાર કરે છે ને ટોટલ પોતે એની પ્રોડક્ટ છે અચ્છા પોતાનું એટલે સમજી લો કે જે તમે પહેલા તો હમણે એથોડીક સિસ્ટમ સમજાવો કે તમે જે પશુને દાળમાં આપો છો પ્રોપર એક એક આઈટમ અલગ અલગ હોય છે
ને એને તમે ભેગી કરતા હશો ભેગી કરી દો શું શું આઈટમ નાખો છો પાપડી ગોળ એક પાપડી તુવેર ચૂણી એક તુવેર ચૂણી ચણાચોની ચણાચૂરી જવ ભડો જવ ભડો આ વસ્તુ બીજું પછી કાઈક તમે ગોળ ને એવું કાળો છો એ થોડું ગોળને તો ગરમ ખોરાક આપવું પડે એને જરૂરી છે સુવાવડ કરવી દેશી ભાષામાં સુવાવડ કેવરાવને ઓકે થોડુંક બતાવી લો શું શું હોય છે એમાં ગોળ હોય તેલ હોય અસાળી હોય મેથી હોય અચ્છા હવે ઓવરઓલ આપણે જુઓ અમે ત્યાં આગળ સમજી લો કે ત્યાં આગળ તમારા ફાર્મ ઉપર મે બધુ ચેકકર્યું એ મુજબ હરીક ભેંસ દૈનિક 11 લીટર દૂધ આપે છે હવે સમજી લો કે 350 પશુ અને એમાં 200 ભેસો 190 થી 200 દૂધ ઉપર છે અને એની અંદર 11 લીટર દૂધ લેવું બહુ મુશ્કેલ હોય છે પણ એ તો મારા ભાઈ એક વાત કહું આપણી મજૂરી જેવી જેવી ભેસ ને જેવી ધણીની મજૂરી અચ્છા જેવું તમે ખવરાવ એવું કાઢવાની જ છે
ને ભેસ તો ઓકે તો આ ફાર્મ ઉપર કેટલી ભેસો દૂધ પડશે હાલમાં 55 ભેસો આ ફાર્મ ઉપર 55 એ ફાર્મ ઉપર એ ભાઈ એ ફાર્મ ઉપર 140 140 એટલે ઓવરઓલ જોવ તો 190 આસપાસ તમારી વધારું ઉપર શું છે અને સમજી લો કે આપણે જે 2024 અને 2025 ની અંદર તમે કાઈક કેટલું ટનઓલ કર્યું તો તમેએ ટાઈમે 1 કરોડ 93 લાખનો ડેરીમાં મને 50 એકડ 2ઢી કરોડનું દૂધ ભરાયું તું મે 2ઢી કરોડનું આ વર્ષે લગભગ એટલે ઉપર જાય શું પ્લાનિંગ છે આ વર્ષે ચારે કરોડ થઈ જાય છે 4 કરોડ તો નહી પડશે ત્રણ ઉપર થાય ત્રણ થી 3ડ 35 એટલે 3.ડાત થીચ કરોડ આસપાસ તો થઈ જશે. ચાર કરોડ ના થાય 3.ડાસ 3.5 થઈ જશે. તો બનાસ કાંઠામાં બનાસરીમાં પહેલો નંબર તમારો હોય છે હવે એ તો યાર આપણાથી કોઈ ભરાવવા વાળો બીજો હોય એ તો હજી હાલ ના એડજસ્ટ થાય નંબર તો એમ માર્ચ મહિનામાં જ એડજસ્ટ થાય આપણો ટાર્ગેટ છે
કે 3 કરોડનું ભરાવવાનું મિનિમમ ઓકે ના આપણે તમને અત્યારથી તો કોન્ગ્રેચ્યુલેશન કરશે કેતમારો લગભગ 99.9% નવ ડગા કે એવું કોઈ બીજું એવું મોટું કોઈ ફાર્મ હાલમાં જે દૂધ કલેક્શન પ્રોપર સમજી લો કે પશુ ઊભા રાખીને દૂધ નીકાળવા વાળો આવડું કોઈ ફાર્મ હાલમાં નથી. અને અલ્લાહ પછી આગળ તો માલિકનું દુઆ છે ઓકે એ તો હવે જોયું થાશે માર ચેન્ડિંગ આવે એટલે કોણ કેટલું દૂધ ભરા મારા રબ કના અંગાત છે એ શી ખબર આપણેથી યાર શેર માટે સવા શેર હોય જરૂરી છે ધંધો એવો વસ્તુ છે કે આપણો કોઈ ગુરુ હોય કોમ્પિટેશન જરૂરી છે હ ઓકે હવે મિત્રો ખાસ વાત એ છે કે આખે આખું ફાર્મ નવો છે સમજી લો એક આરી લાઈન છે રેડી ચાર લાઈન હોય નાલો થોડુંક આપણે ત્યાં આગળ જઈએએક એ લાઈન છે હવે એમનું એક બીજું આખું સ્ટ્રક્ચર છે હવે હવે એક અહીંયા તમે જોઈ શકો છો એક આરી લાઈન છે
આ રહી લાઈન સાંજનો સમય છે અને પ્રોપર દોઈ ચાલુ છે હવે એક આરીએ એક આ પછી એક બાર ભાગ હવે એક આરી લાઈન જોઈ લો આ બધી આ બધી બાખડ છે બાખડ છે તૈયારીમાં એ પણ મહિના 15 દાડોની કાચી આ બધી ચરવા ગેલી હતી હા ચરવા ગેલી આ બી હા આ બધી ફેસિલિટી ક્યાં મળે છે ક જંગલ છે યાર નદી છે અમારે અચ્છા કેવડી નદી છે નદી તો કોઈ 500 વીઘો ન અચ્છા તો એટલું બધું તમને સવલત મળે છે પશુ ચારવા માટેની તો ઓવરઓલ આપણે જો હાલમાં દૈનિક દૂધ કેટલાનું થાય છે કેટલું કેટલા લીટર થાયછે?
હવાથી 1ઢ 40 આસપાસ અચ્છા 1 લાખ થી 140 આસપાસ અને લીટર કેટલું થાય છે? લીટર 2000 થી 2200 2000 થી 2200 એટલે પ્રોપર બધું ડેરીમાં જાય છે કે રિટર્નમાં જાય છે? રિટર્ન થાય રિટર્નમાં કઈ ગામમાં જાય છે કે બહાર જાય છે બહાર જાય છે એમને આખે આખા ક્યાં જાય છે? તો આ જે ગાડી આવી છે એ દૂધ લેવા માટે આવી ગઈ દૂધ લેવા જાય કોઈ મોટી સીટીમાં થોકના ભાવ મળી જતો ગરબ હવે સાહેબ તમારા પાસે સમજી લો
કે બંની છે મહેસાણી છે મુરા છે ઝાફરી છે ઘણી બધી એવા પશુ છે વધારે ફોકસ એમ છે કે જે સામાન્ય પશુપાલક હોય ને જે નવે નવો હોય અને ડેરી ફાર્મ શરૂ કરે તો કયા પશુથી શરૂઆત કરે એનેકન્સીડન્સી એક ધાર્યું દૂધ મળી રહે જાફરાબાદ કાઠિયાવાડથી કાઠિયાવાડ જાફરાબાદી સારી રહેશે એક નંબર પ્લસ પ્લસ સમજી લો કે તમારા પાસે બંની પણ છે અમુક મહેસાણી પણ છે એમાં કેટલા કેટલા દૂધ જોવા મળે છે દૂધ તો હું તમને કહું છે થી મળીને 10 સુધી આપે પણ જેવું ખોરાક એનું ને જેવી ભેંસની કેપેસિટી ભરપૂર ખોરાક આપવાથી દૂધ વધે છે
100 ટકા હા 100 ટકા હતો હવે મિત્રો ખાસ બધા મિત્રોને સમજે એ ફાર્મ ઉપર આપણે તમને એ વાત કરી કે મેને તમારે અહીયા શીખવા માટે તમારે આવવું હોય તો મેન એમનું જે ફીડ ફોર્મ્યુલા છે ને જે ફીડ જે પશુઓને જે દાણા આપે છે એ જ તમારે અહિયાશીખવાનું છે કારણ કે રૂબરૂ પ્રેક્ટિકલી આ સાજના સમયે આટલી હડબળીમાં તમને ડીટેલથી બતાવું ઘણું બધું મુશ્કેલ છે પણ તમે અહિયાં રૂબરૂ આવશો અને એમનું જે ફીડ ફોર્મ્યુલેશન છે એ તમે જોશો તો કાઈક તમે નવું શીખીને જશો તમે આગળ ઘણી બધી એવા કંપનીના ફીડ વાપર્યા છે
જે હાલમાં તમે જાતે બનાવશો એ તો બધી રીતે સક્ષમ મેં જોયું કે વધાણી જેવું કિસાન એગ્રીકલ્ચર જેવું કોઈ જગ્યા ની મળે ફિલ્ડ બધા સીલ બિલ આર્યો ઈમાનદારી માણસ જે બે રૂપિયા ફાસ લે પણ ઈમાનદારીથી ઓકે મારે ત્રણ વારથી કોષ્ટક જોઈ લો સાત મહ પ્લસ ફેટ જ નથી ઓકે ત્રણ વારનું એક વારનું નહી 23 24 ને 25ઓકે ત્રણ વારનું પીડીએફ હું તમને બતાડું ફેટને જોઈ લેવાનો જોવું હોય તો બતાડી દઉ કેટલા ફેટ બેસે છે? સાત ઉપર જ હું બતાડી દઉ તમે વધારે સ્ક્રીનમાં આપી દો મને શોટ આપી દેજો
હને સ્ક્રીનશોટ આપી દેજો અતારે નથી જરૂર અતારે વધારે એ તો હું તમને વિડીયો એડિટ કરતા વખતે તમે સ્ક્રીનશોટ આપજો તો મિત્રો સમજી લો કે હવે જે ભાઈ વધાણી જે વાત કરે છે સમજી લો કોઈ આ ફીડ માટે કોઈ પ્રમોશન વિડીયો નથી સમજી લો કે પશુપાલકને પોચ પૈસા સસ્તું પડે અને પશુપાલકને નફો થાય એ આપણે મેન જરૂરી છે પાછું બીજું કે ભેંસને નુકસાન ના થાય જરાય કોઈ નુકસાન નહીરો મટીરિયલ છે
બધું ફૂલ ઇન્ક્વાયરી એ તો ચકાસ ઇન્ફોર્મ ઓકે તો હમજ સમજો કે હવે તમારી જે શરૂઆત હતી ને એ મુજબ તમે લગાતાર કન્સીટન્સી દૂધ વધે જાય છે ને અમે ત્રણ વર્ષથી એકદમ સુખી છો ફિલ્ડ બીડ બધી રીતે એકદમ અમને કન્ફર્મ મળે એના મળતો અમે બી દુઃખી હતા ફિલ્ડનું કારણ કે ફિલ્ડમાં લેવલ ના આવે ફેટ ના આવે દૂધ ના આવે વેળ શળ વાળું આવે ઓકે વેપારીને બદલી બદલીને આપણે તાજા ત્રણ વર્ષથી આપણે માલિકનું કરમ છે આપણું હેડયું જાય કોમકાજ ઓકે હવે શું આગળનું શું પ્લાનિંગ છે? માલિક જમ હેડા
ળે એમે આગળ વધારે જવાનું કોઈક મનમાં એવું વિચારતો હશે કે હવે કેઆગળ જ પણ છે પણ જમ કુદરત સાથ હાલે એમ આગળ કરે જવાનું ને આ મારા રબા થોડી સાથે કર્યું હ તો આગળ બી આવુંને આવું એડ વધારે જવાનું ઓકે કેટલી મજૂરી પોકે મજૂરી તો હું તમને કું કોઈ પૂછો નથી અચ્છા ઓમાં બે કલાકે ઊંઘ મળે ને ના એ મળે એટલું બધું ટફ હોય છે એમ ખરીદ પોતે કરવાનું હોય લેવડ દેવડ પોતે કરવાની હોય અચ્છા મહિનાનો કેટલો ખર્ચો લાગતો હોય છે ટોટલ હું તમને કહું એક 30% બેની બચત થાય 30% પ્રોપર સમજી લો જે તમે અત્યારે ટર્નઓવર કરો છો એ 30% બેનિફિટ જે ભાવ ફરક મળે એ તો અલગ ને એ એ બધુ મૂળ લાખે 30,000 રૂપિયા મળો બેનિફિટ12 મહિને હળંગ વ્યવહાર ઓકે અને
જે કામ કરવા વાળા જે લેબર છે એની પાછળ કેટલા આપો છો તમે ટોટલ ટોટલ લેબલનો તો લગભગ 3 લાખ ઉપર પગાર છે મહિને 12 તરી 36 લાખ એમણે આપો છો ખૂબ સારું કય મિત્રો સમજી લો હવે આ પશુપાલન એક એવો બિઝનેસ છે કે જે તમને સારી રીતે સક્ષમ કરી શકે પહેલા એમની પોઝીશન તો થોડી ટાઈટ હતી પણ હવે અત્યારે બધી રીતે સક્ષમ છે
સમજી લો હવે આ પોઝીશનમાં લોકો અહિયા બે મોટી મોટી થાર કે સ્કોરપિયો ઊભી કરે મોબાઈલ સમજી લો કે એમના પાસે આiphoneોન મોબાઈલ પણ હવે તમે મોબાઈલ પર તમે જોઈ શકો છો કોઈ અભિમાન નથી અને સામાન્ય સામાન્ય તમે સમજી લો કે કોઈસામાન્ય પશુપાલક સામાન્ય ખેડૂત આવશે ને તો પ્રોપર તમને સમજો પ્રેક્ટિકલી જે જાણકારી આપશે 100% સચોટ આપશે કારણ કે ઉપરવાળાથી બીય છે અને કોઈ સમજી લો
કે કઈ તમે અહીયા શીખીને જશો ને તો ખૂબ સારી એવું તમે અહિયા પ્રગતિ કરશો અમારા સાથે નાગજીભાઈ આવેલા નાગજીભાઈએ ખુદ ખુશ થઈ ગયા કે ના અમારા બેને વેપારી દાણાવાળો ભેંસવાળો રૂઠીવાળો ત્રણને બહુ સાત સહકાર છે આપણા રાઈટ વાત છે કોઈ દિન આપણી આબરું ઉપર નહી આયા એમને માલિકની લાજ રાશી આપણી બી રાશ આપણે એને હાલે જયા આપણે એ આપણું કોમ કરે છે રાઈટ વાત છે આટલા સુધી પોકવામાં કોઈપણ મોટા માણસનું કોહાથ સહકાર હોય રાઈટ વાત છે ઈમાનદારી પણ મેન ખપે લોતા આશુભાઈ ખૂબ સારું કાર્ય કરાઈ રહ્યા છો અને આવનાર વર્ષોમાં તમે એમાં આના કરતાં પણ સવાયું કાર્ય કરો એવી અમને આશા છે રેડી આભાર