એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી નજીક આવતાની સાથે જે ગામની દૂધ મંડળીઓ છે આ દૂધ મંડળીમાં નફાને લઈને વિવાદ વપર્યો છે શું છે મામલો તેની વિગતે વાત આ વીડિયોમાં કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીરપરાઈ જાણે રે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે
બનાસકાંઠા જિલ્લામાં આવેલી એશિયાની સૌથી મોટી જે બનાસ ડેરી છે આ બનાસ ડેરીની જે દૂધ મંડળીઓ છે આ તેમાં વડગામની કોદરામ દૂધ મંડળી આવેલી છે અને આ કોદરામ દૂધ મંડળીમાં દિવસનું 20હ000 નું દૂધ આ દૂધ મંડળી ભરાવેછે પરંતુ આ દૂધ મંડળી માં છેલ્લા કેટલાય સમયથી જે મંત્રી છે જે ડેરીની જે કમિટી છે ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર આચરતી હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે. જો કે થોડા દિવસ અગાઉ જે નફો ફાળવવામાં આવ્યો છે આ નફામાં ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર આચર્યો હોવાના સ્થાનિક જે પશુપાલકો છે
પશુપાલકોએ આક્ષેપ કર્યા છે. મળતી માહિતી મુજબ જે કુદરાત દૂધ ઉત્પાદક જે મંડળી છે આ મંડળીમાં સાધારણ સભા મળી હતી અને આ સાધારણ સભામાં જે પશુપાલકો હતા પશુપાલકોએ બહાલી ન આપી હોવા છતાં આખરે દૂધ મંડળીમાં 12% ની જગ્યાએ 6% નફો આપતા સ્થાનિક જે પશુપાલકોહતા પશુપાલકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિક પશુપાલકોનું કહેવું છે કે આ ઉત્પાદક જે દૂધ ઉત્પાદક મંડળી છે આ દૂધ ઉત્પાદક મંડળીના જે પશુપાલકો છે દાતરડાના હાથા ઉપર દૂધ ભરાવે છે પોતાના જે બાળકો છે એના બાળકોને દૂધ ખાવા ઘરે રાખતા નથી અને આખરે દૂધ મંડળીમાં દૂધ ભરાવે છે પરંતુ ક્યાંકને ક્યાંક આ ભ્રષ્ટ જે કર્મચારીઓ છે આ કર્મચારીઓને કારણે આ ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે અને પૂરતા પ્રમાણમાં નફો નથી મળતો જો કે આ તમામ બાબતને લઈને સ્થાનિક પશુપાલકો શું કહી રહ્યા છે
તે પણ તમે સાંભળો શું નામ છે શું તકલીફ જશુભાઈ ચૌધરી હું સભાસદ પણ છું અનેપશુપાલક પણ છું 14 તારીખે આ દૂધ મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી હતી જે સાધારણ સભાની અંદર આ દૂધ મંડળી દ્વારા 6.25% નફો જાહેર કર્યો જે નફાનો સખત શબ્દોમાં પશુપાલકોએ વિરોધ કર્યો જેને બહાલી પણ નથી આપી પણ એમની જોડે રેકર્ડ હોવાના કારણે એમને એમની રીતે બહાલી લઈ લીધી છે અને કાલે સાંજે આ નફો એમને 6.25 25 ખાતામાં નોખી દીધો છે હવે અમારી માંગણી એવી હતી કે વડગામ તાલુકાની ટોપ 10 માં ત્રણ મંડળીઓ આવી વડગામ મુમનવાસ અને કોદરામ તો વડગામ અને મુમનવાસ 32% નફો આપતી હોય તો કોદરામની મંડળી કેમસવાસ ટકા નફો આપે છે વાર્ષિક અહેવાલ આ મંડળી છેલ્લા છ સાત વર્ષથી કોઈનેઆપતી નથી તો વાર્ષિક અહેવાલ માંગતો એક કોપી અમારા હાથમાં આવી એની અમે મોટી મોટી તપાસ કરી તો 11 લાખના દૂધની ઘટ આવી તો આ ઘટનો પ્રશ્ન ચેરમેનને પૂછ્યો તો ચેરમેને એવું કીધું કે ભાઈ પંખાનું વાઈબ્રેશન થાય છે જેનું વજન કોટા ઉપર નિયંત્રણ નથી રહેતું અને એના કારણે આ ઘટ આવી છે હવે વિચાર કરો મારી મંડળી 20,000 20,000 લીટર દિવસનું દૂધ આપે છે અને જો 11 લાખની ઘટ આવતી હોય તો થાવર આપણી ટોપ 10 ફર્સ્ટ નંબરની મંડળી છે તો થાવરની મંડળીની અંદર ઘટ આવવી જોઈએ
આખા બનાસકાંઠા જિલ્લાની અંદર કોઈ જગ્યાએ ઘટ આવતી નથી આવી ઘટો ઊભી કરવામાં આવે છે મારી આપના માધ્યમથી બનાસડેરીને બે હાથ જોડીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આની તપાસ થાય આની અંદર ભ્રષ્ટાચાર ની મોટી બુ આવી રહી છે આ સફેદ દૂધનો કાળો કારોબાર ચાલી રહ્યો છે અને આની અંદર જે કોઈ શામિલ હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જો આગામી સમયમાં બનાસ ડેરી કોઈ પગલા નહી લે તો અમે સ્વયંભુ રીતે પશુપાલકો બનાસ ડેરીના દ્વાર ખખડાવાના છે શું કશું ગ્રાહકોને ચમકી આપવામાં આવે હા ગ્રાહકોને એવું છે કે ધારો કે ગ્રાહક કોઈ પૂછવા જાય તો ગ્રાહક કઈ પ્રશ્ન લઈને ગયો હોય તો ગ્રાહકને સીધું એવું કહેવામાં આવે કે ચૂપ થઈ જા નકો તારું દૂધ સાંજે બંધકરી દેવામાં આવશે. તમે વિચાર કરો અત્યારે પશુપાલક ઉપર આજીવિકા છે
પશુપાલક ઉપર સૌ જીવી રહ્યું છે અને જો આ દૂધ બંધ કરી દેવામાં આવે તો એના ઘરનું ગુજરાન ચાલી શકતું નથી માટે પશુપાલકો ડરેલા છે ખૂબ તમો બેઠા છે પણ આજે બધા આક્રામક મૂડમાં આયા છે ચેરમેન શંકર ગોદલી ખોટા વહવટની વાત કરે છે બીજ બાજુ આ પ્રકારે ભ્રષ્ટાચાર મારું આપના માધ્યમથી યશસ્વી ચેરમેનને કહેવાનું એટલું જ છે કે આપે હમણાં જ વાર્ષિક સાધારણ સભામાં બનાસેરીને કહ્યું હતું કે હું દર ત્રણ મહિને વાર્ષિક ઓડિટ દરેક મંડળીનું કરાવું છું તો જો ત્રણ મહિને ઓડિટ થતું હોય તો મારી મંડળીના 11લાખ રૂપિયાની ઘટ એ ઓડિટમાં નોતી આવી અને જો આવી હોય તો એના ઉપર કસૂરવારો સામે કાયદેવસર કાર્યવાહી થવી જોઈએ આની અંદર કોઈ પક્ષ ના હોય આની અંદર કોઈ પાર્ટીઓ ના હોય આ એક સહકાર છે આ ગલબા કાકાએ પોતાની બહેનો માટે આ બનાસકાંઠા જિલ્લાની બહેનો માટે દોનારીઓ માટે એક માધ્યમ ઊભું કર્યું છે આજે સત્તાધીશો પોતાના રૂપિયા માટે અને પોતાના મહોત્સવકો માટે આનો દુરુપયોગ કરી રહ્યા છે
મારું નામ ચૌધરી રમેશભાઈ રામજીભાઈ કોરામ ડેરીમાં જ્યારે સભા બેઠકી થઈ ત્યારે એના પહેલા એમને નફો ફાળવી દીધેલો સવાસો ટકા ગામને બહાલી ના આપી પછી એક કાપી લઈનેઆયા જાય એમાની પાંચ મિનિટના અંદર તપાસ કરવામાં આવ્યું તો અંદર 11ની ઘટ બતાવેલી તો કે કે પંખાના લીધા થયું છે તો બધા કે આ ન ચાલે તો ચેરમેન દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમને પાલવા તો આવો આ તો બધાની મજબૂરીઓ છે એટલા ખેડૂત જાય કયો આ તો પોતાની કોઈ સંસ્થા છે ને આવા અભદ્ર વ્યવહાર ન કરવો જોઈએ તમે જો તે પ્રકારે સ્થાનિક પશુપાલકોએ કહ્યું કે જ્યારે સ્થાનિક લોકો દ્વારા અને પશુપાલકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે ત્યારે મંત્રી અને તેમની જે કમિટી છે તેમના દ્વારા એવું કહેવામાં આવે છે કે તમને પોસાય તો તમે દૂધ ભરાવો નહિતર નભરાવો તે પ્રકારના આજે અભદ્ર જે વર્તન છે અભદ્ર વર્તન આ સ્થાનિક જે મંડળીના જે કર્મચારીઓ છે કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે જોકે આ જે દૂધ મંડળી છે આ દૂધ મંડળીમાં 11 લાખનું દૂધ પંખાની જે પંખા ફરે છે અને વાઈબ્રેશન થાય છે આ વાઈબ્રેશનના કારણે જે વજન છે વજનમાં જે બેલેન્સ ન હોવાના કારણે ક્યાંકને ક્યાંક ઘટ બતાવવામાં આવે છે અને 11 લાખનો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તેવું સ્થાનિક પશુપાલકો કહી રહ્યા છે
આ તમામ બાબતને લઈને મહિલાઓ શું કહી રહી છે તે પણ તમે સાંભળો રમિલાબેન કરશ શું કહેશો ડેરીના નફાને સાહેબ નફાને વિવાદ તો એ જ ક નફો વધારીશુંપણ નફો વધારતા નહી અમે ચાર વાગ્યા ઉઠી દાતેળા નાથા પર મજૂરી કરી અમારે આશા હોય કે આ વર્ષ પૂરું થાય એટલે અમને કોક નફો મળે પણ સાહેબ નફો તો મળતો નહી અને કી પંખામાં જયું ડીઝલમાં જયું ચામાં જયું તો બધું જયું જયો તો અમારી મજૂરીનું હું અમે તો એના આશાએ બેહી રહ્યા હોય 11 લાખ પંખા ખાઈ ગયાદોઢ લાખ ડીઝલ પડ્યું તો એ બધું જોઈ એનો હિસાબ તો આલવો પડેને આ જે વિવાદ છે વિવાદને કામ લોકો કોઈ રજુઆત કરેલી છે હા સાહેબ ઘણીએ રજૂઆત કરી પણ કોઈ હોંભળતું જ નહી પોતાની પેઢી હોય બાપ દાદાની એ રીતે ચાલવું નવલબેન નવલબેન આ ગામમાં ડેરીને નફાને લઈને વિવાદચાલે હા નફાના લઈને વિવાદની વાત નથી
આ બૈરો નાનો નેનો છોકરો મોટો કરવો છોકરો લઈ લઈને ઢોર ધોવા જવું ઠંડીનો અને નફો કી 12 ટકા બેહે છે અને તોય અમારા હવાસો ટકા નફો આપો છે તો એમાં બધા નફાબુ હમો આ બૈરોનો બાપોને નાનો છોકરો મોટો કરો કોઈ પછી લાયો હોય તો એની આ નફાની આશા બેઠો હોય તો એ નફો શો થઈને આવે તો આલે અને કોકને જવાબ શી રીતે હાલે તો આ ડેરીમાં તંત્ર જ હું ચાલે છે એ અમને ખબર પડતી નથી કોઈ અમને હિસાબ બતાવતું નથી કે આ ડેરીવાળા હું કરે છે હવ હવના જે ડેરીમાં રહે છે એ તો પોતાનું જોણે ઘર હોય એ રીતે હવ ચાલવા છે પણ આ કોઈ ગોમનુંપહેલાથી હિસાબ કતા હતા કે એ તો કીધું પંખા પી ગયા દૂધ આમ આવ પંખા જેવા ડેરીમાં દૂધ પીધો હોય છે તો પેલા દોહા જોય છે
એ બૈરોનું શું થાય એ નાના છોકરો લઈને જોય એનું હું થાય તમે જો તે પ્રકારે મહિલાઓએ કહ્યું કે દાતરડાના હાથા ઉપર સવારના ત્રણ થી ચાર વાગ્યે ઉઠી આ મહિલાઓ દૂધ ભરાવે છે પોતાના બાળકોને ખાવા માટે દૂધ નથી રાખતી અને આખરે વર્ષના અંતે તેમને આશા હોય છે કે નફો આવશે તો કોઈકના જોડેથી પાંચ પછીની જે રકમ લીધી હશે તમે અમે આ લોકોને આપીશું પરંતુ ક્યાંક ને ક્યાંક આ આશા ઉપર આ કર્મચારીઓ પાણી ફેરવતા હોય તે પ્રકારના દ્રશ્યો સામેઆવ્યા છે ત્યારે લોકોએ આ તમામ બાબતને લઈને જે બનાસ ડેરી છે
આ બનાસ ડેરીને ચીમકી આપી છે કે આવનાર સમયમાં આજે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે આ ભ્રષ્ટાચાર ઉપર કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ ડેરી સામે ધરણા કરશું અને આગળ બનાસ ડેરીના દ્વાર ખખડાવીશું જો કે બનાસ ડેરીની ચૂંટણી નજીક આવતાની સાથે જે દૂધ મંડળીઓ છે જે વડગામની કોધરામ દૂધ મંડળી છે તેમાં વિવાદ વકર્યો છે જોકે આવનાર સમયમાં આજે વિવાદને લઈને બનાસ ડેરી દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે