લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ખૂબ જ પસંદ કરે છે તારક મહેતા સો સાથે જોડાયેલી તમામ અપડેટ જાણવા માટે લોકો ખૂબ જ આતુર રહે છે તારક મહેતા શોમાં ઘણા બધા રહસ્યો હજુ પણ અકબંધ જોવા મળે છે જેમ કે દયાબેન ની એન્ટ્રી પોપટલાલ ના લગ્ન દયાબેન ની મા અને.
બાઘા બાવરી ના લગ્ન આ વચ્ચે બાઘાની સગાઈ બાવરી સાથે 2016 માં કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી તેમના લગ્ન થયા નથી સગાઈ અને લગ્ન વચ્ચે સાત વર્ષ જેટલું અંતર આ વાતથી દર્શકો પણ વિચારમાં પડી ગયા છે આટલો સમય સગાઈ રાખનારી આ દુનિયા ની પહેલી જોડી હસે તારક મહેતા શોમાં.
બાઘા માટે તેના શેઠ જેઠાલાલ એક નોકર બનીને તેની સગાઈ કરાવવા માટે કેટલી તકલીફો બેઠે છે તે દર્શકોએ જોઈ હતી બાઘા માટે જેઠાલાલ કાંઈ પણ કરવા માટે આતુર હતા તેમને જેમ તેમ કરીને બાઘાની સગાઈ કરાવી હતી હંમેશા ભલે દુકાનમાં જેઠાલાલ બાઘા ને બાવરી સાથે મળવા નહોતા દેતા.
પરંતુ બાઘા બાવરી ને તેમની સગાઈ વખતે સુદંર મકાન પણ ભેટ કર્યું હતુ એ વાતને વર્ષો વિતી ગયા હાલ તારક મહેતા શોની ટીઆરપી 2.2 જેટલી ઉપર જવા પામી છે એ વચ્ચે તારક મહેતા શોના આવનાર એપીસોડ નો પ્રોમો દેખાડવામાં આવી રહ્યો છે જેમાં બાઘા હાથમાં ગુલાબના ફૂલો લઈને.
બાવરીનુ સ્વાગત કરવા માટે જાય છે એવું દેખાડવામાં આવ્યું છે જેને જોતા લાગે છે કે શો મેકર બાઘાના આ વખતે લગ્ન કરાવી દે એમ પરંતુ બાવરી ના રોલમાં હવે નવી અભિનેત્રી આવશે એ વાત ફાઈનલ દેખાય છે શો મેકર બાવરી ના ચહેરાને છુપાવી રહ્યા છે હજુ સુધી બાવરી નો ચહેરો દેખાડવા મા આવ્યો નથી.