Cli

બગદાણા બબાલમાં જે 8 આરોપીઓના વકીલ જે જી આહીરે શું કહ્યું છે?

Uncategorized

બગદાણાની બબાલમાં મહુવાની કોર્ટ દ્વારા આજે જે આઠ આરોપીઓના જામીન મંજૂર થયા છે તેમાંથી સાત આરોપીઓના જામીન માટે જે વકીલ એટલે કે વકીલનું નામ છે જેજી આહીર દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી તેમની પ્રતિક્રિયા હવે સામે આવી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આજે રાજુ ભમ્મર વીરુ શેરડા આતુ ભમ્મર ભાવેશ સેલાણા વીરેન્દ્ર પરમાર પંકજમેર સતીશ વોનાલિયાના જામીન મહુવાની કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે આ જામીન અરજી અમારા દ્વારા મુકવામાંઆ આવી હતી મહવાની કોટે આરોપીઓને એ શર્તે જામીન આપ્યા છે

કે તેમને મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ ના થાય આ ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ વિવાદાસ્પદ ટિપ્પણી કરવાની નથી આવો સાંભળીએ આરોપીઓના વકીલ જેજી આહીરે શું કહ્યું છે હું એડવોકેટ જેજી આહીર આજ રોજ મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશનસ જજ સાહેબ શ્રીએ આરોપીઓ જે ભગતાણા પ્રકરણના જે આરોપીઓ છે એમાંના સાત આરોપીઓ પૈકી રાજુભાઈ દેવેતભાઈ વીરુભાઈ મધુભાઈ સહડા આતુભાઈ ઓગળભાઈ ભમર ભાવેશભાઈ ભગવાનભાઈ

છેલાણા વીરેન્દ્ર જયરામભાઈ પરમાર પંકજભાઈ માવજીભાઈ મેર અને સન્ની ઉરફે સતીશભાઈ વનાળિયા જે છે એ સાત જણાની જામીન અરજી અમુએ કરેલ હતી જે જામીન અરજી આજ રોજ નામદાર કોર્ટે મંજૂર કરી છે અને એમાં શરતી મંજૂરી આપી છે કે આરોપીઓએ તેમની જે સ્વતંત્રતા છે એમનો કોઈ દુરુપયોગ કરવાનો નથી કે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી વિવાદાસ્પદ કોઈ ટિપ્પણીઓ કરવાની નથી એ મતલબનો શરતી જામીન પર નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે

અને એ જે ચુકાદો જે જામીન મુક્ત કરવાનો ચુકાદો આપ્યો છે એ અમને શિરોમાન્ય છે સાહેબ આમાં જે સાત આરોપીની જામીન અરજી કરી છે આઠ આરોપી અત્યારે કુલ મળીને આઠ આરોપીઓ છોડ્યા છે આજે સાહેબે અને એમાં સાત આરોપીઓની જામીન અરજી મેં કરેલ હતી બાકીના ના એક અમારા મિત્ર છે ભાવનગર એડવોકેટ મારા લર્નેટ ફ્રેન્ડ છે જયુ મહેતા સાહેબ એમણે કરી હતી અને એ આરોપી પણ જે ઉત્તમ બાંભણીયા છે એમને પણ નામદાર કોર્ટે જામીન મુક્ત કરે

તો બગદાણાની બબાલમાં આજે મહુવાની કોર્ટ દ્વારા જે આઠેય આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે તો સૌપ્રથમ પોલીસ દ્વારા આઠેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આ પછી આઠેય આરોપીઓને પોલીસે ઘટનાસ્થળે લઈ જઈને તેમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યું હતું. બગદાણાની બબાલમાં નવનીત બાલધ્યાને ન્યાય મળે તે માટે કોળી સમાજ મેદાનમાં આવી ગયો હતો. કોડી સમાજે ઠેર ઠેર આવેદન પત્રો આપીને નવનીત બાલધ્યાયને ન્યાય મળે તે માટે માંગણી કરી હતી

અને આ પછી સમાજના આગેવાનોએ જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી તે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રજૂઆતના ત્રણ કલાકની અંદર જ આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું પણ ગઠન કર્યું હતું અને હવે એસઆઈટી દ્વારા થોડાક સમય અગાઉ જ જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે અને જયરાજ આહીરની જામીન અરજી મહુવાની પોટ દ્વારા ફગાવી દેવામાં આવતા તેને હવે ભાવનગર જેલના હવાલે કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ હવે માયાભાઈ આહીરના બેવ દીકરા એક તો ભરત આહીર અને જયરાજ આહીરને લઈને નવા નવા ઘટસ્કોપોટ સામે આવી રહ્યા છે અને નવા નવા લોકો તેમની પર ખૂબ ગંભીર આરોપો લગાડી રહ્યા છે. તો હવે જોવાનું એ રહે છે કે બગદાણાની બબાલનો વિવાદ કયો નવો રાજકીય વણાંક લે છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાઉટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી WhatsAppટપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *