ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની એક્ટર ખુદને અલગ બતાવવા માટે કંઈક અલગજ પ્રકારનાં કપડાં પહેરીને નીકળી જાય છે એવામાં હાલમાં જ એક એક્ટરે એવા કપડાં પહેર્યા જે પાછળથી બેકલેસ હતું જયારે આગળના હાથથી નીચેનો ભાગ કટ હતો એટલે કે ખુલ્લો હતો અહીં એના જ કારણે આ એક્ટર સાથે ઉપ્સ મોમેંટ થઈ ગઈ.
આ એક્ટર બીજું કોઈ નહીં પરંતુ મૌની રોય છે મૌની રોય આમ પણ ઘણી વાર આવા કપડાં પહેરેલ જોવા મળે છે અને કેટલીયે વાર ઉપ્સ મોમેન્ટ થઈ ચૂક્યું છે એકવાર ફરીથી મોની રોય સાથે ઉપ્સ મોમેન્ટ થઈ જ્યારે તેમણે લાલ કલરની ડ્રેસ પહેરી હતી જે ડ્રેસ બેકલેસ હતી અને સાઈડના કટ બહુ વધારે ડીપ હતા..
અહીં સાઈડ માંથી મૌની રોયની ડ્રેસ એટલી નીચી આવી ગઈ કે બધું સાફ દેખાવા લાગ્યું હતું આ બધું કેમેરામાં પણ કેદ થઈ ગયું હતું ત્યારે મૌની રોયને તરત જ ખબર પડી કે ડ્રેસ સાથે કંઈક ગડરબડ થઈ છે ત્યારે એવામાં મૌની રોય એ પોતાના વાળને આગળ કરીને ઢાંકી દીધા હતા કારણ ડ્રેસ ખસે તો એમના પાર્ટ દેખાય નહીં.
કંઈક આ રીતે મૌની રોયે ઉપ્સ મોમેન્ટો ભોગ બનવું પડ્યું હતું અત્યારે મૌની રોય માટે કહેવાય રહ્યું છેકે તે જલ્દી લગ્ન કરવા જઈ રહી છે તેનો બૉયફ્રેંસ દુબઈ બેસ્ટ છે હાલમાં મૌની રોયની કેટલીક તસ્વીર સામે આવી હતી તે પાર્ટીની હતી અને બહુ જલ્દી ભારતમાં મૌની રોયના લગ્ન થવા જઈ રહ્યા છે.