એક ભૂતપૂર્વ પોલીસ કર્મચારી 20 રૂપિયાની લાશ લીધેલી 29 વર્ષ સુધી કોર્ટમાં કેસ તળ્યા કે પોતે નિર્દોષ છે અને કોર્ટે જ્યારે એમને નિર્દોષ જાહેર કર્યા એના બીજા દિવસે એમનું મોત થઈ ગયું ગુજરાતમાં એક એવી કમ નસીબ ઘટના સામે આવી છે કે જે સાંભળીને તમે પણ કદાચ અફસોસ વ્યક્ત કરશો એક ભૂતપૂર્વ પોલીસ કર્મચારી 20 રૂપિયાની લાશ લીધેલી 29 વર્ષ સુધી કોર્ટમાં કેસ તળ્યા કે પોતે નિર્દોષ છે અને કોર્ટે જ્યારે એમને નિર્દોષ જાહેર કર્યા એના બીજા દિવસે એમનું મોત થઈ ગયું
બોલો આ કેવી કમનસીબ ઘટના કે એક 20 રૂપિયાની લાંચ માટે માણસ 29 વર્ષ સુધી લડ્યો અને જ્યારે ખરેખર ખુશીની પળ આવી ત્યારે એ હાજર નહી રહ્યા તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યુઝ પ્લેટફોર્મ ખબરછે.comો આ આખી ઘટનાની વિગત એવી છે કે મૂળ પાટણના દેલમાલ ગામના વતની બાબુભાઈ પ્રજાપતિ અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનની અંદર નોકરી કરતા હતા અને એ દરમિયાન સરખેજ વિસાળ સર્કલ પાસે પોલીસ ટ્રક ડ્રાઇવરોની પાસે લાંચ લે છે પૈસા ઉઘરાવે છે એવી માહિતી એસીબી ને મળી હતી
અને 1996 20 નવેમ્બરના દિવસે એસીબીએ એક છટકું ગોઠાવ્યું અને મુંબઈ જતી એક ટ્રકના ડ્રાઇવર પાસેથી 20 રૂપિયાની લાશ લેવાના આરોપસર બાબુભાઈ અને અન્ય પોલીસવાળાની ધરપકડ કરવામાં આવી બાબુભાઈ પ્રજાપતિ પોતે એવું કહેતા હતા
કે પોતે નિર્દો દો એમણે 20 રૂપિયાની લાંચ લીધી નથી અને પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે 29 વર્ષ સુધી કોર્ટમાં લડ્યા 2004 ની અંદર જિલ્લા અદાલતે એમને કસૂરવાર ઠેરવ્યા કે એમણે 20 રૂપિયાની રાત લીધી છે અને ચાર વર્ષની એમને જેલની સજા થઈ અને નોકરીમાંથી સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા આ કેસ ગુજરાત હાઈકોર્ટમાં ગયો અને ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે બાબુ બાબુભાઈને નિર્દોષ જાહેર કર્યા અને એના બીજા દિવસે બાબુભાઈનું નિધન થઈ ગયું ખરેખર બહુ જ કમનસીબ ઘટના છે
કે એક 20 રૂપિયા માટે એ પોતે નિર્દોષ સાબિત કરવા માટે કોર્ટમાં આટલા વર્ષો લડ્યા અને પરિવારના અને પોતાને માટે કારણ કે પોતાનું જે કલંક હતું એ ધોવાઈ ગયું હતું તો એ કલંક ધોવાયું એની ખુશી માણે એ પહેલા જ બાબુભાઈ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા આવા અનેક કિસ્સાઓ બને છે કે માણસ વર્ષો વર્ષો સુધી જેલમાં રહે અને પછી કોટ એને નિર્દોષ જાહેર કરે ત્યારે સવાલ એ ઊભો થાય કે આટલા બધા વર્ષો આવા નિર્દોષ માણસોના ગયા એ વર્ષો એમને કોણ પાછા આપશે એમના જિંદગીના જે કેરિયરના પૈસા ગયા એ એમને કોણ પાછું આપશે એમના પરિવારની જે ખુશી છીનવાઈ ગઈ એ કોણ પાછી આપશે તો આની અંદર પણ વિચાર કરવા જેવો એવો છે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું આભાર