Cli
તારક મહેતા શોના ચંપકલાલ ની પત્ની બબીતા થી પણ છે ખુબ જ બોલ્ડ, જોઈ સારા સારા ના પરસેવા છૂટી જાય...

તારક મહેતા શોના ચંપકલાલ ની પત્ની બબીતા થી પણ છે ખુબ જ બોલ્ડ, જોઈ સારા સારા ના પરસેવા છૂટી જાય…

Bollywood/Entertainment Breaking

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સબ ટીવી નો કૉમેડી શૉ ઘણા વર્ષો થી દર્શકો ને મનોરંજન કરાવતા નજર આવી રહ્યા છે આ શૉ ટીવી ઉપર સોથી વધારે સમય ચાલેલો શૉ છે જે 13 વર્ષ થી લગાતાર આવી રહ્યો છે આ શૉ માં પાત્ર ભાજવનાર બધા લોકો ચાહકો ના દિલ માં જગ્યા બનાવી છે આ શૉ માં કામ કરનાર.

કલાકારો બધા ને પસંદ આવે છે પરંતુ ફેમશ કલાકાર જેઠાલાલ ના પિતા નું પાત્ર ભજવનાર અમિત ભટ્ટ એ ચંપકલાલ નું પાત્ર ભજવે છે
ચંપકલાલ નું પાત્ર ભાજવનાર અમિત ભટ્ટ એમની અસલ જિંદગી માં ખુબ સુંદર દેખાય છે ભલે શૉ માં ઘરડા માણશ નું પાત્ર ભજવે છે અને અસલ જિંદગી માં આલીશાન જીવન જીવે છે.

હાલ માં તેમની સુંદર પત્ની ઉપર લોકો ની નજર છે અને લોકો એમના દીવાના થઈ ગયા છે આવો તમને જણાવી દઈએ કે બાપુજી ની સુંદર પત્ની ને જોઈ ને લોકો કહે છે કે બબીતા પણ એમની ખુબસુરતી સામે કઈ નઈ ચાહકો એમની પત્ની ને જોઈ ને એમના દીવાના થઈ ગયા છે
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા નાના પર્દા.

ઉપર પ્રસારિત થયેલ સિરિયલ છે જે લોકો ના દિલ માં જગ્યા બનાવી છે લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચંપકલાલ નું પાત્ર ભજવનાર અમિત ભટ્ટ હાલમાં તેમના અંગત સબંદ ને લાઈ ને લોકપ્રિય થઈ રહ્યા છે અમિત ભટ્ટ ભલે શૉ માં મોટી ઉમર નું પાત્ર ભજવે છે પરંતુ તે શાનદાર જીવન જીવે છે.

અમિત ભટ્ટ જ્યારે એમની પત્ની સાથે જોવા મળે ત્યારે લોકો એમની સુંદર જોડી ના વખાણ કરતા નજર આવે છે અમિત ભાઈ પોતે પણ મને છે કે તે શૉ માં ઘરડા માણસ્ નું પાત્ર ભજવે છે પરંતુ તે આલિસાન જીવન જીવે છે લોકો તેમની પત્ની ની સરખામણી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શૉ ની સુંદર સ્ત્રી બબીતા ની સાથે કરે છે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શૉ ની.

કહાની ગોકુલધામ સોસાયટી માં જ અંદર અંદર ફરતી હોય છે એ શૉ માં એક સુંદર અભિનય ચંપકલાલ ગડા જે સારા માણસ નું પાત્ર ભજવે છે આ શૉ માં બાપુજી નું પાત્ર ભજવી ને લોકો ને ઘરે ઘરે ફેમશ બની ગયા છે પરંતુ હાલ માં અમિત ભટ્ટ એમની પત્ની કૃતિ ભટ્ટ ના લીધે લોકો માં છવાઈ ગયા છે પરંતુ લોકો એ એમની સુંદર જોડી જોઈ ને એવું કહે છે કે એમની.

પત્ની તો બોલિવૉડ ની અભિનેત્રી જેવા લાગે છે ઘણા લોકો તો એવું કહે છે કે બબીતા નું પાત્ર ભજવનાર મુનમૂન દત્તા પણ એમની સામે ઝાંખી દેખાય છે અને લોકો ની આ બધી વાતો સાચી છે લોકો બાબુજી ને કિસ્મત વાળા સાબિત કરે છે અને તેઓ કહે છે કે જેઠાલાલના પિતા ખૂબ જ ગુપ્ત નીકળ્યા છે તેમણે તેમની સુંદર પત્નીને આજ સુધી છુપાવી રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *