2026 માં મહામંદી આવશે પૈસા હોય એ સાચવી રાખજો નહી તો લૂંટાઈ જશો 2026 માં વિશ્વયુદ્ધ ફાટી નીકળશે અને એમાં ત્રણ તરફ દરિયો છે એક એવો દેશ વિશ્વની મહાસત્તા બની જશે. 2026 માં કોરોના જેવી એક મહામારી ફરી એકવાર આવશે. 2026 તો શરૂ પણ નથી થયું તે આવી કેટલી આગાહીઓએ તમારા WhatsApp અને સોશિયલ મીડિયાને ફૂલ કરી દીધું હશે. કરી જ દીધું ને તો હવે સવાલ એ છે કે શું ખરેખર આ બાબા વેંગા કે પછી નોસ્ટાડેમસ જેવા કોઈ પણ વ્યક્તિ ખરેખર ભવિષ્ય જોઈ શકે શું 500 વર્ષ પહેલા જન્મેલા કોઈ વ્યક્તિને ખબર હતી કે 21મી સદીમાં શું થવાનું છે દર વર્ષે
સોશિયલ મીડિયા પર આપણે સાંભળીએ છીએ કે બાબા વેંગાએ ત્રીજા વિશ્વયુદ્ધની આગાહી કરી અથવા નોસ્ટ્રાડેમસને કોરોના વાયરસ વિશે ખબર [સંગીત] હતી આજે આપણે આવી WhatsApp યુનિવર્સિટીના કોર્સ અને આવી ભયંકર અંધશ્રદ્ધાની વાત નથી જ કરવાના આજે આપણે વિજ્ઞાન ઇતિહાસ અને મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજીનો ઉપયોગ કરીને આ ભવિષ્યવાણી ણઓને સમજવાનો પ્રયત્ન કરીએ સૌથી પહેલા વાત કરીએ મિશલ ડી નોસ્ટાડેમસની ઘણા લોકો તેમને જાદુગર માને છે પરંતુ વાસ્તવમાં તો આ ભાઈ 16મી સદીના ફ્રાન્સના એક પ્રખ્યાત ફિઝીશિયન ડોક્ટર હતા એ સમયે યુરોપમાં પ્લેગ ફેલાયેલો હતો અને નોસ્ટાડેમસ દવાનો
અભ્યાસ કરતા હતા તેમની ભવિષ્યવાણી કરવાની પદ્ધતિમાં આમ તો કોઈ જાદુ હતો જ નહીં બસ એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા હતી આ ભાઈ રાત્રે એકલા બેસીને પાણી ભરેલા વાસણમાં એક દારૂ જોઈને બેઠા રહેતા આ પદ્ધતિને સ્ક્રીઈંગ કહેવાય છે આધુનિક ન્યુરોસાયન્સ આને ગેન્સ ફ્લેડ ઇફેક્ટ કહે છે જ્યારે તમે કોઈપણ એક જ વસ્તુ પર લાંબો સમય ધ્યાન કેન્દ્રિત કરો અને બીજી કઈ જ વસ્તુ તમને નથી દેખાતી ત્યારે તમારું મગજ ભ્રમણાઓ પેદા કરવા લાગે છે. હેલ્યુસીનેશન નોસ્ટાડેમસને જે દેખાતું હતું તે ભવિષ્ય નહીં પણ તેમના પોતાના મગજના વિચારો હતા. મુન્નાભાઈને ગાંધીજી દેખાતા એવું આવી જ
આગાહી તેમણે હિટલર વિશે પણ કરી હતી. એવું માનવામાં આવે છે કે લોકો કહે છે કે નોસ્ટાડેમસે હિટલરનું નામ લખી રાખ્યું હતું અને કહ્યું હતું કે આ દુનિયાનો સોંથ વાળી દે છે. સાચી વાત તો એ છે કે નોસ્ટાડેમસે હિટલરનું નહીં હિસ્ટર શબ્દ લખ્યો હતો. 16મી સદીમાં ડેન્યુબ નદીને લેટિન ભાષામાં હિસ્ટર કહેવામાં આવતી હતી. એટલે કે આ ભાઈ કોઈ નદી કિનારે યુદ્ધની વાત કરી રહ્યા હતા. હિટલર નામના કોઈ માણસની નહીં. હવે વાત કરીએ બાબા વેંગાની આ ખૂબ જ ચાલાક મહિલાનો જન્મ 1911 માં થયો હતો અને કહેવાય છે કે વાવાજોડામાં તેમણે આંખો ગુમાવી હતી. [સંગીત] પણ એ ખૂબ જ બાદમાં
બહાર આવ્યું કે તેઓ એક સામ્યવાદી સરકારના પગારદાર કર્મચારી હતા. આખી ઘટના તો એમ હતી કે 1966 માં બ્લેગીરિયાની સરકારે ઇન્સ્ટિટ્યુટ ઓફ સજેસ્ટ્રોલોજીની સ્થાપના કરી હતી અને બાબા વેંગાને ત્યાં નોકરી પર રાખ્યા હતા જે લોકો બાબાને મળવા આવતા હતા તેમની વાતો કદાચ ગુપ્તચર એજન્સી દ્વારા સંભળાવવામાં આવતી હતી. ઘણીવાર એવું બનતું કે મુલાકાતી વિશેની માહિતી વેંગાને પહેલાથી જ આપી દેવામાં આવતી હતી જેથી તે સચોટ આગાહી કરી શકે. તેઓની પદ્ધતિ શું હતી તો તેઓ મુલાકાતીને ખાંડ લાવવાનું કહેતા હતા આ રોગ મનોવૈજ્ઞાનિક યુક્તિ છે જેને
કોલ્ડ રીડિંગ કહેવામાં આવે છે જ્યારે [સંગીત] વ્યક્તિ અંધશ્રદ્ધા અને ડર સાથે આવે છે ત્યારે નાની નાની વાતને પણ ચમત્કાર માની લે છે તમે સાંભળ્યું જ હશે કે બાબા વેંગાએ 91 ના હુમલા વિશે કહ્યું હતું કે સ્ટીલ બર્ડ એટલે કે લોખંડના પક્ષીઓ બિલ્ડીંગને ટકરાશે પરંતુ મજાની વાત એ છે કે આ ભવિષ્યવાણીનો કોઈ જ લેખિત પુરાવો 2001 પહેલા હતો જ નહીં જેમ કોઈપણ ઘટના બની જાય પછી સિમ્સમ્સના કાર્ટૂનમાં દેખાવા લાગે છે એમ જ એનો અર્થ એ કે આ બધી વાતો કદાચ સાવે સાવ બનાવટી છે [સંગીત] જેને ઇન્ટરનેટ પર વાયરલ કરવામાં આવી રહી છે સિમ્સના કાર્ટૂન પણ આ રીતે જ વાયરલ થઈ
રહ્યા છે ને એનો મતલબ એમ માનવો કે સિમ્સન્સના કાર્ટૂન બનાવનાર પણ નેસ્ટ્રોડેમસ કે બાબા વેંગા જેટલા બુદ્ધિમાન જીવ હતા એમ એ જ રીતે દર ડિસેમ્બરમાં આજે આખાને આખા લિસ્ટ WhatsApp અને સોશિયલ મીડિયા પર આવી જાય છે કે સોલાર સ્ટોર્મ આવશે અને એલિયન આવશે અને કોરોના આવશે ને વિશ્વયુદ્ધ ફાટી નીકળશે અને મહામંદી આવશે ને એવું તો કઈ ને કેટલું એ કઈ હકીકતમાં તો બાબા વેંગાએ ક્યારે વર્ષવાર લિસ્ટ લખ્યું જ નહતું આ બધી અફવાઓ અમુક દેશોના બ્લોગ્સ અને ઇન્ટરનેટ પર દર વર્ષે રીિસાયકલ થયા જ કરે છે તો સવાલ એ છે કે લોકો આમાં માને જ કેમ છે આનો જવાબ છે
બારનમ ઇફેક્ટ બારનમ ઇફેક્ટ એટલે આ ભવિષ્યવાણીઓ એટલી અસ્પષ્ટ હોય છે કે એટલી ભળતી ભળતી હોય છે કે એટલી આવડી મોટી દુનિયાના કોઈક એક ખૂણે ક્યાંકને ક્યાંક કોઈકને કોઈક ઘટના સાથે ફિટ બેસી જાય છે કોઈપણ ઘટના સાથે બંધ બેસતી લાગે ઉદાહરણ તરીકે જો હું કહું કે આ વર્ષે એક મોટો દેશ મુશ્કેલીમાં આવશે તો આ વાત દર વર્ષે સાચી જ પડે આપણું મગજ જ પેટર્ન શોધવા માટે ટેવાયેલું છે જેને પેટર્ન સીટી કહેવાય છે આપણને અનિશ્ચિતતાનો ડર લાગે છે એટલે આપણે ભવિષ્યવાણીમાં સલામતી શોધીએ છીએ આપણે તો એક હદે એલ્યુસીિટેડ લોકો છીએ કે એક ઓક્ટોપસ તેના આઠમાંથી કોઈ એક પગ કોઈક એક
જગ્યા પર મૂકે તો એમાંય આપણને ભવિષ્યવાણી દેખાઈ જાય છે સાચી વાત તો એ છે કે ભવિષ્ય કોઈ જોઈ શકતું નથી નોસ્ટાડોમસ એક સારા કવિ હતા અને બાબા વેંગા એક ચતુર મહિલા હતા ભવિષ્ય કોઈ જાદુઈ ચોપડીમાં લખેલું નથી અને આપણું ભવિષ્ય માત્ર આપણા કર્મો અને વિજ્ઞાન પર આધારિત એટલે જ આવી અફવાહોથી ડરવાની જરૂર નથી તો હંમેશા તાર્કિક બનો અને પ્રશ્નો પૂછતા રહો નમસ્કાર