જેલમાંથી નીકળ્યા પછી આર્યને શું કર્યું એ બધા સવાલો મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા હતા ઘણા કહેતા હતા જેમાં જેલમાં ભૂખ્યા રહેતો હતો એટલે ઘરે આવી ડાયટ કરશે ઘણા એવું કહેતા હતા કે જેલમાંથી આવ્યા બાદ તરતજ ડોક્ટર જોડે ચેકઅપ કરાવશે એવી અલગ અલગ ચર્ચાઓ થઈ રહી હતી.
કાલે આર્યન એમના ઘરે પહોંચ્યા મન્નતની ત્યારે બહાર એવો માહોલ હતો કે આર્યન જાન લઈને મન્નત પહોંચ્યા હોય એવામાં શાહરુખ કે આર્યને બન્નેમાંથી એક પણ મીડિયા સમક્ષ આવ્યા નથી અને આવનારા કેટલાક દિવસો સુધી ખાન ફેમિલી આજ રીતે રહેશે એવામાં આર્યને ઘરે પહોંચી સૌથી પહેલા સોસીયલ મીડિયાનું આ કામ કર્યું હતું.
આર્યને એમના ઓફીયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ડીપી હટાવી દીધી છે મતલબ કે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ ફોટો હટાવી દીધો છે અને ફક્ત સફેદ બેકગ્રાઉન મૂકી દીધુંછે જે આર્યનના જેલમાંથી નીકળ્યા પછી આ થયુંછે આ સફેદ ડીપીનો મતલબ એ થાય છેકે તેઓ થોડા સમય માટે શાંતિથી રહેવા માંગે છે.