મન્નતમાં માતમનો માહોલ ! જામીન પર આર્યન ખાનની સુનવણી ! વધુ 14 દિવસ સુધી રહી શકે છે જેલમાં…
કોર્ટે આર્યનના વકીલ સતીશ માનશિંદેની કોઈ દલીલ સાંભળી નહીં કોર્ટે આર્યન ખાન અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને વધુ 14 દિવસની ન્યાયિક કસ્ટડીનો આદેશ આપ્યો હતો 3 જામીન માટે સુનાવણી આખો દિવસ ચાલી રહી હતી કોર્ટ તમામ વકીલોને એક પછી એક તક આપીને કેસના દરેક ખૂણાને સાંભળી રહી હતી આજે બપોરે 2:30 વાગ્યે આર્યનખાન અને તેના […]
Continue Reading