વીર જવાન હરીશ પરમાર શહિદ થયા એ પહેલાંનો વિડીયો આવ્યો સામે જેમાં…
ખેડા જિલ્લાના નાનકડા ગામમાં એક વીર જવાન શહિદ થયા હતા જેમનું નામ છે હરીશ પરમાર તમે જાણતા હશો હરિશે ભારત ભૂમિની રક્ષા કરતાં કરતાં જમ્મુમાં અંતિમ શ્વાસ લીધા છે જમ્મુમાં કેટલાક આતં!કવાદીઓ છુપાઈને બેઠા હતા અને તેમણે છુપાઈને હરીશ ઉપર હુમલો કર્યો હતો. આ લડાઈ કેટલાય દિવસથી ચાલતી હતી તેમાં આપણો આ વીર જવાન શહિદ […]
Continue Reading