અર્જુન કપૂરની બર્થ ડે પાર્ટીમાં મલાઈકા અરોરાની ગેરહાજરી, બ્રેકઅપ બાદ બહેનોએ આપ્યો સાથ.
અર્જુન કપૂર 39 વર્ષનો થયો, અભિનેતાએ મોડી રાત્રે તેનો જન્મદિવસ ઉજવ્યો.મલાઈકા ન તો પાર્ટીમાં આવી હતી અને ન તો કોઈ વિશ મોકલ્યો હતો. 26 જૂન, બોની કપૂરના એકમાત્ર પુત્રનો જન્મદિવસ છે, જ્યાં સવારથી જ અભિનેતાને જન્મદિવસની શુભેચ્છાઓ મળવા લાગી હતી, જ્યારે અર્જુને ગઈકાલે રાત્રે જ પોતાનો જન્મદિવસ ઉજવવાનું શરૂ કર્યું હતું. જેમાં તેની રિયલ અને […]
Continue Reading