મેચ જીત્યા બાદ હાર્દિક પંડયા એ પત્નીને આપ્યો જવાબ.
20 વર્લ્ડ કપ જીત્યા બાદ હાર્દિક પંડ્યાએ મેદાનમાં ઉભા રહીને તેની અભિનેત્રી પત્ની નતાશા સ્ટોન કોવિકને જડબાતોડ જવાબ આપ્યો હતો.ભારતે વર્લ્ડ કપ જીત્યા બાદ દરેક ક્રિકેટરની પત્ની ખુશીથી ઉછળી રહી છે, અનુષ્કા શર્માથી લઈને અથિયાગામ સુધી, દરેકે ક્રિકેટ ટીમ અને દેશના 150 કરોડ ભારતીયોને અભિનંદન આપતા પોસ્ટ શેર કરી છે, પરંતુ નતાશાએ ન તો જીતની […]
Continue Reading